DISTRICT Mahesana
TALUKA Kadi
VILLAGE Thol
CITY auda
SURVEY# 113
NOTICE CONTENT
Public Notice It is hereby informed to the general public that Patel Rasikbhai Somnath, owning agriculture land in the area measuring 2976 square meters with Survey number 113 (old Survey number 1646), account number 3580, located in the village Thol, Taluka Kadi, District Mehsana, has decided to sell our interest completely, independently, and free from all encumbrances. We have requested for a clear and marketable title certificate confirming the aforementioned land ownership. In case anyone has any kind of claims, rights, interests, shares, claims or encumbrances on this mentioned property, they must notify us with proofs within 7 days from the publication of this notice at the following address. Failure to do so will imply that no such rights exist, and it will be considered cleared, post which we will issue a certificate of clear titles and no complaints shall proceed thereafter, and the proceedings for purchasing land by our intent will commence. Date: 30-05-2024 Ratilal L. Vaghasiya Dhruv D. Vaghasiya Vaghasiya & Company Solicitors, Advocates, Notaries and Tax Advisers 36-A, Sanidhya Complex, opposite Sanyas Ashram, Nehru Bridge, Ashram Road, Ahmedabad-380009, Phone No- 079-26586096
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ આથી જાહેર જનતાને જણાવવાનું કે પટેલ રસિકભાઈ સોમનાથઠેકાણું જીલ્લા મહેસાણા અને તાલુકા કડી ના ગામ મોજે થોળ ના બ્લોક/સર્વે નંબર-૧૧૩ (જુના બ્લોક/સર્વે નંબર-૧૬૪૬) ની ખાતા નંબર-૩૫૮૦ ધરાવતી ૨૯૭૬ ચોરસમીટર ક્ષેત્રફળની ખેતીની જમીન તેઓની સંપુર્ણ, સ્વતંત્ર, માલિકી અને કબજા ભોગવટાની બોજારહીત હોવાનું જણાવી અમારા અસીલને વેચાણ આપવાનું નકકી કરેલુ છે અને અમારા અસીલે સદરહુ જમીન પરત્વેના ઉપરોકત જમીનમાલીકના ટાઈટલ કલીયર અને માર્કેટેબલ હોવા બદલના પ્રમાણપત્રની અમારી પાસે માંગણી કરેલી છે, તો સદરહુ જમીન ઉપર જો અત્ચ કોઈ શખ્સનો કોઈપણ પ્રકારનો લાગભાગ, હકક, હિત, હિસ્સો, દાવો કે બોજો હોય તો તેઓએ આ નોટીસ પ્રસિઘ્ધ થયે થી દિન- ૭ (સાત) માં અમોને તે બદલના પુરાવા સહીત લેખિત જાણ નીચેના સરનામે કરવી. જો તેમકરવામા નહીં આવે, તો સદરહુ જમીન ઉપર અત્ય કોઈનો કોઈપણ પ્રકારતો લાગભાગ, હકક, હિત, હિસ્સો, દાવો કે બોજો નથી અને હોય, તો તે જતો કરેલો છે, તેમસમજી અમો ટાઈટલ્સ કલીયરત્સનુ સર્ટીફીકેટ આપીશું અને ત્યારબાદ કોઈની તકરાર ચાલશે નહીં તથા અમારા અસીલ દ્વારા સદરહુ જમીન ખરીદવાની કાર્યવાહી કરવામાં આવશે. તારીખ : ૩૦-૦૫-૨૦૨૪ રતિલાલ. એલ વઘાસિયા ધુવ ડી. વઘાસિયા વઘાસીયા એન્ડ . કંપની સોલીસીટર, એડવોકેટસ, નોટરી એન્ડ ટેક્ષ એડવાઈઝર્સ, ૩૬-એ, સાનિધ્ય કોમ્ષેક્ષ, સન્યાસ આશ્રમની સામે, નહેરૂ બ્રીજ, આશ્રમ રોડ, અમદાવાદ-૩૮૦૦૦૯, ફોનનં- ૦૭૯-૨૬૫૮૬૦૯૬
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap