DISTRICT Mahesana
TALUKA Kadi
VILLAGE Thol
CITY auda
FINAL PLOT# 600
SURVEY# 2109
NOTICE CONTENT
Public Notice Registration District Mehsana, Sub-District and Taluka Kadi, in the village of Thol, the old survey number - 2109, according to the re-survey, the new survey number - 600, area 13711 square meters of agricultural land (1) Bhupendrabhai Keshavlal Patel (2) Manjubaben Bhupendrabhai Patel, both residing at Ahmedabad, have requested a Title Clearance Certificate for the land, which is owned, possessed and enjoyed by them and is free from all kinds of encumbrances. If anyone has any right, interest or share in the said land, then they should inform the R.A.D. within 7 (seven) days with documentary evidence. (Objections without evidence will not be considered). If they fail to do so, it will be assumed that they have no right, interest or relationship and if they have, they have waived it. A Title Clearance Certificate will be issued accordingly. Thereafter, no objection will be entertained by anyone. VIJAY Y. CHAUGULE & CO. VIJAY Y. CHAUGULE, ADVOCATE 425 to 428, Devanandan Mall, Opposite Sanyas Ashram, Ellisbridge, Ahmedabad 380006 Phone No.: 8080648943
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીકટ મહેસાણા, સબ- ડીસ્ટ્રીકટ અને તાલુકે કડીના મોજે-ગામ થોળની સીમમાં આવેલ જુના સર્વે નંબર - ૨૧૦૯ જેના રી-સર્વે મુજબ નવાસર્વે નંબર - ૬૦૦ ક્ષેત્રફળ ૧૩૭૧૧ સમચોરસમીટરની ખેતીની જમીન (૧) ભુપેન્દ્રભાઈ કેશવલાલ પટેલ (૨) મંજુલાબેન ભુપેન્દ્રભાઈ પટેલ, બંને ઠેકાણુ : અમદાવાદનાએ તેઓની માલિકી કબજા ભોગવટાની તેમજ તમામ પ્રકારના બોજાઓથી મુક્ત આવેલ હોવાનુ જણાવી અમારી પાસે ટાઇટલ ક્લીયરન્સ સર્ટીફીકેટની માંગણી કરેલ છે તો સદર જમીનમાં કોઇનો હક્ક, હિત, હિસ્સો આવેલ હોય તો દિન-૭ (સાત) ની અંદર પ્રમાણીત પુરાવા સહીત રજી.એ.ડી.થી જાણ કરવી (પુરાવા વગરના વાંધાઓ ઘ્યાને લેવામાં આવશે નહી) અને જો તેમ કરવામાં કસુર કરવામાં આવશે તો કોઇનો હક્ક, હિત, સબંધ નથી અને હોય તો તે વેવ કરેલ છે તેમ માનીને ટાઇટલ ક્લીયરન્સ સર્ટીફીકેટ આપવામાં આવશે ત્યારબાદ કોઇની કોઇ તકરાર ચાલશે નહી. VIJAY Y. CHAUGULE & CO. વિજય વાય. ચૌગુલે, એડવોકેટ ૪૨૫ થી ૪૨૮, દેવનંદન મોલ, સન્યાસ આશ્રમની સામે, એલીસબ્રીજ, અમદાવાદ ૩૮૦૦૦૬ ફોન નં.: ૮૦૮૦૬૪૮૯૪૩
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap