Public Notice
Located in Mehsana District, sub-district of Kadi Taluka, within the boundaries of Thol village in account number: 4020, ongoing survey number: 2203 (part of old survey no: 576) having an area of 0-21-01, size Rs. 1.62 paisa piece of agricultural land owned by Patel Saumil Vikrambhai and Patel Raj Ramanbhai, it is stated that this property is free from all encumbrances and legal disputes. It has already been decided to sell this property to our buyer, who has requested the Title Clearance Certificate from us. Thereby, if there is any charge, right, or claim existing on this land, it should be reported within 7 days to Reg. A.D. along with documentary evidence at the address mentioned below. If it is not reported within the given time, after the expiration of the period, a Title Clearance certificate regarding this land will be issued and no objections or disputes will be entertained thereafter.
Nishitkumar N. Patel, Advocate, Mayank R. Chotlia, Advocate, Jabal U. Patel, Advocate P & C Associates
Address: FF-1, Vandemataram Icon, Vandemataram Road, Gota, Ahmedabad-382481.
Phone: 7041035552.
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
જત ડીસ્ટ્રીકટ મહેસાણા સબ-ડીસ્ટ્રીકટ
કડી તાલુકાના મોજે-થોળ ગામની
સીમના ખાતા નંબર : ૪૦૨૦ માં
ચાલતાસર્વેનંબર : ૨૨૦૩ (જુનાસર્વે
નંબર: ૫૭૬ પૈકી) નીહે.આરે.ચો.મી.
: ૦-૨૧-૦૧, આકાર રૂ.૧.૬૨
પૈસાવાળી જુનીશરતની ખેતીની જમીન
પટેલ સૌમીલ વિક્રમભાઈ તથા પટેલ
રાજ રમણભાઈ ની માલિકી, કબજા,
ભોગવટાની તમામ પ્રકારના બોજાઓ
તથા કાનુની વિવાદોથી મુક્ત હોવાનું
જણાવીને અમારા અસીલને વેચાણ
આપવાનુ નક્કી કરેલ છે અને અમારા
અસીલે અમારી પાસે ટાઈટલ્સ
કલીયરન્સ સર્ટીફીકેટની માંગણી કરેલ
છે, સદરહુ જમીન ઉપર કોઇનો કોઈપણ
જાતનો બોજો, ચાર્જ, ખેડહક્ક કે
ગણોતહક્ક કે અન્ય કોઇપણ પ્રકારનો
લાગભાગ યાને હક્ક હિસ્સો પોષાતો
હોય તો અમોને નીચેના સરનામે દિન-
૭માંલેખીતપુરાવાસહિત રજી.એ.ડી.
થી જાણ કરવી અને જો તેમ કરવામાં
નહી આવે તો સદરહુ જમીનમાં કોઈનો
કોઈપણ જાતનો લાગભાગ યાને હક્ક
હિસ્સો રહેલો નથી તેમ સમજી મુદત
વીત્યે સદર જમીનના ટાઈટલ
ક્લીયરન્સના અભિપ્રાય અંગેનુ
પ્રમાણપત્ર ઈસ્યુ કરી દઈશું અને તે
પછીથી કોઇનો કોઇપણ જાતનો વાંધો
તકરાર ચાલશે નહી.
નિશીતકુમાર એન. પટેલ, એડવોકેટ,
મયંક આર.ચોટલીયા, એડવોકેટ,
જાબાલ યુ.પટેલ, એડવોકેટ
પી એન્ડ સી એસોસીએટસ
ઠે: એફ એફ-૧, વંદેમાતરમ આઈકોન,
વંદેમાતરમ રોડ,ગોતા,
અમદાવાદ- ૩૮૨૪૮૧.
ફોન : ૭૦૪૧૦૩૫૫૫૨.
NEWSPAPER CLIPPING
Explore More
Discover detailed information about this project on TownPlanMap