NOTICE CONTENT
Public Notice
It is hereby announced that the agricultural land owned by Thakor Rameshji Somaji, Thakor Dhuliben (widow of Shakaraji), Thakor Jayantiji Shakaraji, and Thakor Vinodbhai aka Vinodbhai Shakaraji in the limits of Moje-Thol village under Kadi Taluka of the Mehsana District, having Account Number: 1210 with the following details is free from all encumbrances, legal disputes, and is clear of any charges: Pressure, burdens or rights.
We have decided to sell and we have demanded a title clearance certificate from our principals, stating that if anyone has any kind of burden, charge, rights, or share over the said land, they should inform us at the below address within 7 days with written proof. If this is not done, then after the period ends, it will be deemed that there are no such claims on the land and a title clearance certificate will be issued accordingly.
No objections or disputes will be entertained thereafter.
Nishitkumar N. Patel, Advocate, Mayank R. Chotliya, Advocate, Jabal U. Patel, Advocate
P & C Associates
Address: FF-1, Vandemataram Icon, Vandemataram Road, Gota, Ahmedabad-382481.
Phone: 7041035552.
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
જત ડીસ્ટ્રીકટ મહેસાણા સબ-ડીસ્ટ્રીકટ
કડી તાલુકાના મોજે-થોળ ગામની
સીમના ખાતા નંબર : ૧૨૧૦ માં
ચાલતા (૧) સર્વેનંબર: ૨૨૦૮ (જુના
સર્વેનંબર: ૫૭૨) નીહે.આરે.ચો.મી.
:0-૪૬-૬૬, આકારરૂ।.૩-૫૮, (૨)
સર્વે નંબર: ૨૨૦૯ (જુના સર્વે નંબર:
૬૧૧/૨) ની હે.આરે.ચો.મી. : ૦-
૨૯-૩૨, આકારરૂ.૧-૯૨, (૩) સર્વે
નંબર: ૨૨૧૪ (જુનાસર્વે નંબરઃ ૫૭૯/
ર૨) નીહે.આરે.ચો.મી.:૦-૦૭-૫૧,
આકાર રૂ.૦-૪૯ તથા (૪) સર્વે નંબર
: ૨૨૧૫ (જુના સર્વે નંબર: ૫૮૨/૧)
ની હે.આરે.ચો.મી. : ૦-૨૭-૯૦,
આકાર રૂ.૦-૬૯ પૈસાવાળી
જુનીશરતની ખેતીની જમીન ઠાકોર
રમેશજી સોમાજી, ઠાકોર ધુળીબેન તે
શકરાજીની વિધવા પત્નિ, ઠાકોર
જયંતીજી શકરાજી તથા ઠાકોર
વોનોદભાઈ ઉર્ફે વિનોદભાઈ શકરાજી
નીમાલિકી, કબજા, ભોગવટાની તમામ
પ્રકારના બોજાઓ તથા કાનુની
વિવાદોથી મુક્ત હોવાનું જણાવીને
અમારા અસીલને વેચાણ આપવાનુ
નક્કી કરેલ છે અને અમારા અસીલે
અમારી પાસે ટાઈટલ્સ કલીયરન્સ
સર્ટીફીકેટની માંગણી કરેલ છે, સદરહુ
જમીન ઉપર કોઇનો કોઈપણ જાતનો
બોજો, ચાર્જ, ખેડહક્ક કે ગણોતહક્ક
કે અન્ય કોઇપણ પ્રકારનો લાગભાગ
યાને હક્ક હિસ્સો પોષાતો હોય તો
અમોને નીચેના સરનામે દિન-૭ માં
લેખીત પુરાવા સહિત રજી.એ.ડી. થી
જાણ કરવી અને જો તેમ કરવામાં નહી
આવે તો સદરહુ જમીનમાં કોઈનો
કોઈપણ જાતનો લાગભાગ યાને હક્ક
હિસ્સો રહેલો નથી તેમ સમજી મુદત
વીત્યે સદર જમીનના ટાઈટલ
ક્લીયરન્સના અભિપ્રાય અંગેનુ
પ્રમાણપત્ર ઈસ્યુ કરી દઈશું અને તે
પછીથી કોઇનો કોઇપણ જાતનો વાંધો
તકરાર ચાલશે નહી.
નિશીતકુમાર એન. પટેલ, એડવોકેટ,
મયંક આર.ચોટલીયા, એડવોકેટ,
જાબાલ યુ.પટેલ, એડવોકેટ
પી એન્ડ સી એસોસીએટસ
ઠે: એફએફ-૧, વંદેમાતરમ આઈકોન,
વંદેમાતરમ રોડ,ગોતા,
અમદાવાદ- ૩૮૨૪૮૧.
ફોન : ૭૦૪૧૦૩૫૫૫૨.