DISTRICT Mahesana
TALUKA Kadi
VILLAGE Thol
CITY auda
SURVEY# 3531 (Old Survey No. 1588)
NOTICE CONTENT
Public Notice Located at - Thol, District Mehsana, Sub-District Kadi, Taluka - within the limits of Thol village according to re-survey no. 3531 (old survey no. 1588) of agricultural land (1) Thakor Kanaji Ramtuji, (2) Thakor Mafaji Mangaji, (3) Thakor Viramji Mangaji, (4) Thakor Bhalaji Mangaji, owning, possessing, and enjoying, including the portion towards the east directions of 0.59.01 hectares, are free from all kinds of burdens and legal disputes. A request for opinions about title clearance has been made. If anyone has any kind of burden, charge, entitlement, or right on the said land, they should inform us at the address below within 7 days with written proof, and if not addressed, it will be considered that no rights exist and the period for any claims will be deemed to have expired after which a title clearance certificate will be issued. Advocates: Manish Kanubhai Patel, Chirag Dashrathbhai Patel, Amit Dashrathbhai Patel, Het Shankarbhai Patel, Balchandubhai K. Patel Associates Address: A/202, Second Floor, S.G. Business Hub, near Gota Overbridge, S.G. Highway, Gota, Ahmedabad. Mobile: 9879344333.
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ મોજે-થોળ ડીસ્ટ્રીકટ મહેસાણા સબ-ડીસ્ટ્રીકટ કડી તાલુકાના મોજે - થોળ ગામની સીમનાં રી-સર્વે મુજબના સર્વેનં.૩૫૩૧ (જુના સર્વે નં.૧૫૮૮) ની હે.આરે.ચો.મી.૧-૧૮-૦૩ ની ખેતીની જમીન (૧) ઠાકોર કાંનાજી રમતુજી, (૨) ઠાકોર મફાજી મંગાજી, (૩) ઠાકોર વિરમજી મંગાજી, (૪ ઠાકોર ભલાજી મંગાજીની માલિકી, કબજા, ભોગવટાની આવેલ તે પૈકી પૂર્વ દિશા તરફના ભાગની હે.આરે.ચો.મી.૦-૫૯-૦૧ નીજમીન તમામ પ્રકારના બોજાઓથી તેમજ કાનુની વિવાદોથી મુક્ત હોવાનું જણાવીને અમારી પાસે ટાઈટલ્સ કલીયરન્સ અંગેનાં અભિપ્રાયની માંગણી કરેલ છે, સદરહુ જમીન ઉપર કોઇનો બોજો, ચાર્જ, ખેડહક્ક, ગણોતહક્ક કે અત્ય કોઇપણ પ્રકારનો કબજા હક્ક કે લાગભાગ યાને હક્ક હિસ્સો પોષાતો હોય તો અમોને નીચેના સરનામે દિન-૭ માં લેખીત પુરાવા સહિત રજી.એ.ડી.થી જાણ કરવી અને તેમ કરવામાં નહી આવે તો સદર જમીનમાં કોઈનો કોઈપણ જાતનો હક્ક રહેલો નથી અને હોય તો તે જતો કરેલ છે તેમસમજી મુદત વીત્યે સદર જમીનનું ટાઈટલ કલીયરન્સ અંગેનાં અભિપ્રાયનું સર્ટીફીકેટ ઈસ્યુ કરી દઈશું અને તે પછીથી કોઇનો કોઇપણ જાતનો વાંધો તકરાર ચાલશે નહી. તા.૨૫-૦૫-૨૦૨૪. મનીષ કનુભાઈ પટેલ, એડવોકેટ, ચિરાગ દશરથભાઈ પટેલ, એડવોકેટ, અમીત દશરથભાઈ પટેલ, એડવોકેટ, હેત શંકરભાઈ પટેલ, એડવોકેટ, બાલચંદૂભાઈ કે. પટેલ એસોસીએટ્સ ડે. એ/૨૦૨, સેકન્ડફલોર, એસ. જી. બીઝનેશ હબ, ગોતા ઓવરબ્રિજપાસે, એસ.જી. હાઈવે, ગોતા, અમદાવાદ. મો. ૯૮૭૯૩૪૪૩૩૩.
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap