Public Notice District Mehsana, Sub-district and Taluka Kadi, in the village of Thol, Survey Account No. 3801 (1), Block No. 533/001, Hectare/Ares/Cents: 0-19-92, Size Rs 1-46 Paisa, and (2) Block No. 533/002, Hectare/Ares/Cents: 0-03-46, Size Rs 0-20 Paisa, the agricultural lands delineated by Dhara Bhushankar Patel stated to be entirely under their freehold ownership clear of all encumbrances, has requested a Title Clearance Certificate from us. It is declared that any person having any kind of charge or claim on the said lands should inform us in writing within 7 days at the below-mentioned address by Registered AD. Failure or delay in this regard will be considered as no claims existing, if any claims are present, it will be deemed in favor of the landowners and after which Title Clearance Certificate will be issued without any further disputes. Note this clearly. Date: 31/05/2024 Modi Law Associates Maulik Dilipbhai Modi, Advocate 609-614, Sixth Floor, 'B' Block, Shilp Corporate Park, beside Aaron Spectra, Rajpath Rangoli Road, Bodakdev, Ahmedabad-380059. Phone No.: 40072828 / 40071928
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
ડીસ્ટ્રીકટ મહેસાણા સબ ડીસ્ટ્રીકટ તથા
તાલુકા કડીનાં મોજે ગામ થોળની
સીમનાં ખાતા નં.૩૮૦૧ ની (૧)
સર્વે/બ્લોક નં.૫૩૩/૦૦૧ વાળી
હે.આરે.ચો.મી. : ૦-૧૯-૯૨,
આકાર રૂ।..૧-૪૬ પૈસાવાળી જમીન
તથા (ર૨) સર્વે/બ્લોક નં.૫૩૩/૦૦૨
વાળી હે.આરે.ચો.મી. : ૦-૦૩-
૪૬, આકાર રૂ.૦-૨૦ પૈસાવાળી
જમીન, એમ બંને ખેતરની ખેતીની
જમીનમાર્કડભાઈ શકરાભાઈ પટેલએ
તેઓની કુલ સ્વતંત્ર માલિકી કબજા
ભોગવટાની તેમજ તમામ પ્રકારનાં
બોજાઓથી મુક્ત નાકરજી હોવાનું
જણાવી અમારી પાસે ટાઈટલ
કલીયરન્સ સર્ટીફિકેટની માંગણી કરેલ
છે. સબબ ઉપરોકત જમીનો પરત્વે
હરકોઈ શખ્સનો હરકોઈ પ્રકારનો બોજો
યા હકક-દાવો આવેલ હોય તો લેખિત
પુરાવાની સર્ટીફાઈડ નકલ સહિત દિન-
૭ માં નીચેના સરનામે રજી.એ.ડી.
પોસ્ટદ્વારા જાણ કરવી, જો તેમ કરવામાં
કસુર યા વિલંબ થશે તો ઉપરોક્ત
જમીનો પરત્વે હરકોઈ શખ્સનાં કોઈ
હકકો આવેલ નથી અગર આવેલ હોય
તો જમીનોનાં માલિકોની તરફેણમાં
જતાં કરેલ છે તેમ સમજી ઉપરોકત
જમીનનું ટાઈટલ કલીયરન્સ સર્ટીફિકેટ
કાઢી આપવામાં આવશે ત્યારબાદ
કોઈની કોઈપણ પ્રકારની તકરારચાલશે
નહીં જેની જાહેર જનતાએ સ્પષ્ટ નોંધ
લેવી.
તા.૩૧/૦૫/૨૦૨૪
મોદી લૉ એસોસીએટ્સ
મૌલીક દિલીપભાઈ મોદી
એડવોકેટ
૬૦૯-૬૧૪, છઠ્ઠો માળ, “બી' બ્લોક,
શીલ્ય કોર્પોરેટ પાર્ક, એરોન સ્પેક્ટ્રાની
બાજુમાં, રાજપથ રંગોલી રોડ,
બોડકદેવ, અમદાવાદ-૩૮૦૦૫૯.
ટે.નં. : ૪૦૦૭૨૮૨૮ /
૪૦૦૭૧૯૨૮
NEWSPAPER CLIPPING
Explore More
Discover detailed information about this project on TownPlanMap