NOTICE CONTENT
This is to inform the general public that; our clients Tarulataiben Kanjibhai, Ramilaben Kanjibhai, Nileshbhai Ishwarbhai, Hansaben Ishwarbhai and Alpeshkumar Mafatbhai Patel, all residing at Shreepore Timbi, Tal. Waghodia, Dist. Vadodara, hereby inform all the public, owners of all buildings in Akshar Aashray, Gayatri Mandir opposite, Waghodia Road, Vadodara, and all banks and other financial institutions, that; The said property is situated at Survey No. 34 and 35 of Moje Shreepore Timbi, Tal. Waghodia, Dist. Vadodara, with an area of 1-67-52 and 1-59-25, which is non-agricultural land. The false checks of Rs. 2,86,45,531/- (Rupees Two Crore Eighty-Six Lakhs Forty-Five Thousand Five Hundred Thirty-One Only) given in lieu of the documents of the said property have been returned with the remarks “Funds Insufficient”. The said property is situated at Jire Sat. 35/2 with an area of 0-84-2. Without any documents, Vipul Jamnadas Gharasundiya, the administrator of Akshar Enterprises partnership firm, residing at 21, Rajnagar Society, Akota, Vadodara, has illegally built and sold houses. Our clients have filed a suit in the court of Civil Judge (C.D. Sahib) at Savli, under Special Civil Suit No. 2/2021 and 19/2023, which is currently pending. Therefore, no construction, documents, agreements or other writings should be made in respect of the said buildings. However, if anyone, in respect of our clients’ said properties, will make or cause to be made any transactions, writings or constructions, it will not be binding on our clients and legal action will be taken against them under civil and criminal law, which is to be noted by the public. Date: 23-02-2025. Place: Vadodara. On behalf of the client and at his instruction. Dispatched through us. Murlidhar L. Ghotrate, Galushta Nimisha M. Ghotrate 98250 64285 98259 11238
ગુજરાતી નોટિસ
આથી જાહેર જનતાને જણાવવાનું કે; અમારા અસીલો તરૂલતાબેન કાંતીભાઈ, રમીલાબેન કાંતીભાઇ,
નિલેશભાઇ ઇશ્વરભાઇ, હંસાબેન ઇશ્ષરભાઇ તથા અલ્પેશકુમાર મફતભાઇ પટેલ તમામ રહે; શ્રીપોર ટીંબી,
તા. વાઘોડીયા, જી. વડોદરા નાઓની સુચના અને માહીતીથી તમામ જાહેર જનતા, અક્ષર આશ્રય, ગાયત્રી
મંદિર સામે, વાઘોડીયા રોડ, વડોદરા ના તમામ મકાન ધારકો તથા બેન્કો તેમજ અન્ય તમામ નાણાંકીય
સંસ્થા નાઓને આ જાહેર ચેતવણી આપી જણાવીએ છીએ કે; રજી, ડીસ્ટ્રીક્ટ વડોદરાના સબ ડીસ્ટ્રીક્ટ
વડોદરાના મોજે શ્રીપોર ટીબી, તા.વાઘોડીયા,જી.વડોદરાના રે.સ.નં. ૩૪ તથા ૩૫ જેનું સેત્રફળ ૧-૬૭-૫૨
તથા ૧-૫૯-૨૫ વાળી બીનખેતીની જમીન જેના દસ્તાવેજની અવેજ પેટે આપેલાં રૂ, ૨,૮૬,૪૫,૫૩૧/-
(અકે રૂપિયા બે કરોડ યાસી લાખ પીસ્તાલીસ હજાર પાંચસો એકત્રીસ પુરા) ના ખોટા ચેકો ““ ફંડ્સ
ઈન સફીસીયન્ટ ”” ના શેરા સાથે પરત ફટેલા હોઇ તેમજ સદર મિલકત જીરે સત. ૩૫/૨ જેનું ક્ષેત્રફળ
૦-૮૪-૨ જેમાં દસ્તાવેજ કર્યા સિવાય અક્ષર એન્ટરપ્રાઈઝ ભાગીદારી પેઢીના વહીવટકર્તા વિપુલ
જમનાદાસ ઘરસંડીયા રહે; ૨૧, રાજનગર સોસાયટી, અકોટા, વડોદરાવાઓએ ગેરકાયદેસર મકાનો
બનાવી વેચાણ કરી દીધેલા હોઇ તેઓની વિરૂધ્ધ અમારા અસીલોએ મે. સાવલીના સીવીલ જજ (સી.ડી.
સાહેબની કોર્ટમાં સ્પે.મુ.નં. ૨/૨૦૨૧ તથા ૧૯/૨૦૨૩ થી દાવાઓ દાખલ કરેલા છે જે હાલ ચાલું
જેથી સદરહું મકાનો બાબતે કોઇપણ પ્રકારના બાંધકામો, દસ્તાવેજો, કરારો કે અન્ય લખાણો કરવા-
કરાવવા નહીં તેમ છતાં કોઇપણ ઇસમ અમારા અસીલોની સદર મિલકતો બાબતે કોઇપણ પ્રકારના
વ્યવહારો, લખાણો, બાંધકામો કરશે કરાવશે તો તે અમારા અસીલોને બંધનકતતા રહેશે નહીં અને તેમની
વિરૂધ્ધ દિવાની તેમજ ફોજદારી રાહે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેની જાહેર જનતાએ નોંધ લેવી.
તા.૨૩-૦૨-૨૦૨૫.સ્થળઃવડોદરા.અસીલની સુચના અને ફરમાઇશથી.રવાના અમારી મારફતે.
મુરલીધર એલ. ઘોત્રે ગલષ્ટસ નિમિષા એમ.ધોત્રે
98250 64285 98259 11238