DISTRICT Jamnagar
TALUKA Sabarkantha
VILLAGE Toda
CITY ahmedabad
FINAL PLOT# 00-34-03
SURVEY# 209/2
NOTICE CONTENT
This public notice is given to inform that in the limits of Talod village in Talod taluka, Sabarkantha sub district, Jat district, a total area of 02-24-27 hectares, 00-34-03 acres, survey number 209/2 (old survey number 377), account number 1333, non-agricultural premium eligible agricultural use agricultural land and in the limits of Talod village in Talod taluka, Sabarkantha sub district, Jat district, a total area of 00-57-35 hectares, 02-22-22 acres, survey number 284/2 (old survey number 377), account number 1333, non-agricultural premium eligible agricultural use agricultural land, our clients have legally purchased from its original owners/farmers (1) Zala Kalu Singh Kodar Singh, (2) Zala Rangusinh Kodar Singh, (3) Zala Jaswant Singh Kodar Singh, (4) Zala Urf Makwana Tejubha, (5) Zala Urf Makwana Sonalbha Ranjitsinh, and (6) Zala Urf Makwana Urmilaba Ranjitsinh through registered sale deed number 2124/2022 dated 02-09-2022, registered sale deed number 2125/2022 dated 02-09-2022 and registered sale deed number 2126/2022 dated 02-09-2022. Therefore, our clients, Grihsma wife of Pritesh Shah, daughter of Jitu Bhai Dodya, and Mayuriben wife of Gopal Bhai Pandya, daughter of Kirti Kumar Bhatt, have legal ownership, possession, enjoyment, share, right and interest in the said lands. The process of entering the names of our clients in the revenue records is pending before the Hon'ble Sabarkantha Collector in remand application number 3/2024, remand application number 4/2024 and remand application number 5/2024. Therefore, this public notice is hereby given to inform the general public that no person shall create any kind of simple, notary or registered documents or enter into any financial transactions with respect to the said lands. If any such act is done, it will be null and void from the beginning and our clients will take strict criminal action against all the responsible persons. Please take note of this.
ગુજરાતી નોટિસ
આથી આ જાહેર નોટિસ આપી જણાવીએ છીએ કે, જત ડિસ્ટ્રીક્ટ સાબરકાંઠા સબ ડિસ્ટ્રીક્ટ તાલુકા તલોદના મોજે તલોદની સીમમાં સર્વે) બ્લોક નં. ૨૦૯/ર(જુના સર્વે નં. ૩૭૭) ની કુલ હે.આરે. ચો.મી. ૦૨- ૨૪-૨૭ પૈકી ૦૦-૩૪-૦૩ આકાર રૂ[.૦૮-૭૦ પૈસાવાળી ખાતા નં. ૧૩૩૩ વાળી બિનખેતી પ્રિમીયમ પાત્ર ખેતીલાયક ઉપયોગવાળી ખેતીની તથા જત ડિસ્ટ્રીક્ટ સાબરકાંઠા સબ ડિસ્ટ્રીક્ટ તાલુકા તલોદના મોજે તલોદની સીમમાં સર્વે/બ્લોક નં.૨૮૪/ ૨ (જુના સર્વે નં. ૩૭૭) ની કુલ હે.આરે.ચો.મી. ૦૦-૫૭-૩૫ આકાર રૂ.૦૨-ર૨ર૨ પૈસાવાળી ખાતા નં. ૧૩૩૩ વાળી બિનખેતી પ્રિમીયમ પાત્ર ખેતીલાયક ઉપયોગવાળી ખેતીની જમીન અમારા અસીલોએ તેના મૂળ માલિકો/ખેડૂતો (૧) ઝાલા કાળુસિહ કોદરસિંહ, (૨) ઝાલા રંગુસિહ કોદરસિંહ, (૩) ઝાલા જશવંતર્સિહ કોદરસિંહ,(૪) ઝાલા. ઉફે મકવાણા તેજુબા તે રણજીતસિહની વિધવા (૫) ઝાલા ઉર્ફ મકવાણા સોનલબા રણજીતસિંહ તથા. (૬) ઝાલા ઉર્ફે મકવાણા ઉર્મિલાબા રણજીતસિંહ પાસેથી રજીસ્ટર્ડ વેચાણ દસ્તાવેજનં. ૨૧૨૪/૨૦૨૨ થીત્તા. ૦૨-૦૯-૨૦૨૨, રજીસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ નં. ૨૧૨૫/૨૦૨૨ થીતા. ૦૨-૦૯-૨૦૨૨ તથા રજીસ્ટર્ડ વેચાણ દસ્તાવેજનં. ૨૧૨૬/૨૦૨૨ થી તા.૦૨-૦૯-૨૦૨૨ ના રોજ અવેજ ચૂકતે કરી કાયદેસર રીતે ખરીદ કરેલ છે ત્યારથી સદરહુ જમીનો પરત્વે કાયદેસર રીતે અમારા અસીલ ગ્રીષ્મા તે પ્રીતેશ શાહના પત્ની તે જીતુભાઈ ડોડ્યની દીકરી તથા મયુરીબેન તે ગોપાલભાઈ પંડયાની પત્ની તે કિરીટકુમાર ભટ્ટની દીકરીનો કાયદેસરનો માલિકી હક્ક તેમજ કબજો, ભોગવટો, લાગ-ભાગ, હક્ક હિસ્સો અને હિત પોષાતો આવેલ છે અને અમારા અસીલોના નામ રેવન્યુ કર્ડ નામ ચઢાવવાની કાર્યવાહી નામદાર સાબરકાંઠા કલેકટર સમક્ષ રિમાંડ અરજી નં. ૩/૨૦૨૪, રિમાંડ! અરજી નં. ૪/૨૦૨૪ તથા રિમાંડ અરજીનં. ૫/૨૦૨૪ થી પેન્ડીંગ હતી જે નામદાર સાબરકાંઠા કલેકટર સાહેબ દ્વારા ઠરાવ પર લીધેલ હોઈ જેથી સદરહુ જાહેર નોટિસથી જાહેર જનતાને તાકીદ કરવામાં આવે છે કોઈપણ ત્રાહિત વ્યક્તિએ સદરહુ જમીનો પરત્વે હક્ક, હિસ્સો ઉભા કરતા કોઈપણ સાદા, નોટરી કે રજીસ્ટર્ડ લખાણો ઉભા કરવા કે કરાવવા નહિ કે સદરહુ જમીનો પરત્વે કોઈપણ નાણાકીય વ્યવહાર કરવો કે કરાવવો નહિ જો તેમ કરવામાં આવશે તેને પાયાથીજ રદબાતલ ગણવામાં આવશે અને તમામ જવાબદાર વ્યક્તિઓ વિરુદ્ધ અમારા અસીલો દ્વારા સખત ફોજદારી કાર્યવાહીઓ, હાથ ધરવામાં આવશે. તેની ખાસ નોધ લેવી. તા. ૧૮/૦૩/૨૦૨૫ મારી સૂચના અને ફરમાઈશથી ગ્રીષ્મા તે પ્રીતેશ શાહના પત્ની તે જીતુભાઈ ડોડિયાની દીકરી મયુરીબેન તે ગોપાલભાઈ પંડયાની પત્ની તે કિરીટકુમાર ભટ્ટની દીકરી એડવોકેટ પ્રીતેશ એમ. શાહ સરનામું : ઓફીસ નં.૨૦૧-૨૦૨, બેવર્લી પ્લાઝો કોમ્ષલેક્ષ, કરાઈ ચોકડી નજીક, નાના ચીલોડા, અમદાવાદ-૩૮૨૩૩૦
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap