Public Notice for 233 (Tragad)

Tragad, Ahmedabad

DISTRICT Ahmedabad
TALUKA Ghatlodiya
VILLAGE Tragad
CITY auda
FINAL PLOT# 54
SURVEY# 258/1
NOTICE CONTENT
Public Notice It is hereby informed to the general public that, (1) Shri Devendrabhai Karshanbhai Desai (undistributed 30% share), (2) Smt. Ladkiben Devendrabhai Desai (undistributed 30% share) (3) Shri Himang Devendrabhai Desai (undistributed 20% share), and (4) Shri Krishan Devendrabhai Desai (undistributed 20% share), all residents of Ahmedabad, holding an area of 7280 square meters of land in Survey No. 258/1, Account No. 609 under Draft Town Planning Scheme No. 233 (Tragad), Final Plot No. 54 comprising 9467 square meters out of which 4368 square meters of land is allocated, are the complete, independent, joint owners and possessors of the said non-agricultural land for residential purposes, have decided to sell our share and have requested a certificate for clear and marketable titles. If anyone else has any claims, rights, interests, shares, or burdens on the said land, they must notify us in writing with proof within 7 days from the publication of this notice. If this is not done, it will be assumed that there are no other claims, rights, interests, shares, or burdens and if any exist, they are considered waived, after which we will issue a clearance certificate of titles and no complaints will proceed further. We will then proceed to sell the said land through our solicitor. Date: 29-05-2024. Jani & Company. Solicitors, Advocates & Corporate Attorneys, House 'M', Mondial Retail Park, between ISKCON Temple and Rajpath Club, S.G. Highway, Bodakdev, Ahmedabad-380059. Phone Number: 29710100, 29710200
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ આથી જાહેર જનતાને જણાવવાનું કે, (૧) શ્રીદેવેન્દ્રભાઈ કરશનભાઈ દેસાઈ (વગરવહેંચાયેલો ૩૦%હિસ્સો), (૨) શ્રીમતી લાડકીબેન દેવેન્દ્રભાઈ દેસાઈ (વગરવહેંચાયેલો ૩૦%હિર્સો) (૩) શ્રી હિમાંગ દેવેન્દ્રભાઈ દેસાઈ (વગર વહેંચાયેલો ૨૦% હિસ્સો), તથા (૪) શ્રી કૃષન દેવેન્દ્રભાઈ દેસાઈ (વગર વહેંચાયેલો ૨૦ % હિસ્સો), સર્વે રહેવાસી- અમદાવાદનાએ જીલ્લા અમદાવાદના તાલુકા ઘાટલોડીયાના ગામ મોજે ત્રાગડના સર્વે નંબર-૨૫૮/ ૧ ની ખાતા નંબર-૬૦૯ ધરાવતી કુલ ૭૨૮૦ચોરસમીટરના ક્ષેત્રફળ જમીન, જેને ડ્રાફટ ટાઉન પ્લાનીંગ સ્કીમ નંબર- ૨૩૩ (ત્રાગડ) માંફાઈનલપ્લોટનંબર- ૫૪નીકુલ૯૪૬૭ચોરસમીટર પૈકીની વરાડેપડતી ૪૩૬૮ ચોરસમીટરજમીન ફાળવાયેલી છે, તે રહેણાંકના હેતુ સારૂ બીનખેતી થયેલી જમીન તેઓની સંપુર્ણ, સ્વતંત્ર, સંયુકત માલિકી અને કબજા ભોગવટાની બોજારહીત હોવાનું જણાવી અમારા અસીલને વેચાણ આપવાનું નકકી કરેલુ છે અને અમારા અસીલે સદરહુ જમીન પરત્વેના ઉપરોકત જમીનમાલિકોના ટાઈટલ્સ કલીયર અને માર્કેટેબલ હોવા બદલના પ્રમાણપત્રની અમારી પાસે માંગણી કરેલી છે. તો સદરહુ જમીન ઉપર જો અન્ય કોઈ શખ્સનો કોઈપણ પ્રકારનો લાગભાગ, હકક, હિત, હિસ્સો, દાવો કે બોજો હોય, તો તેઓએ આ નોટીસ પ્રસિઘ્ધ થયેથી દિન-૭ (સાત) માં અમોને તે બદલના પુરાવા સહીત લેખિત જાણ નીચેનાસરનામે કરવી. જો તેમ કરવામાં નહીં આવે, તો સદરહુ જમીન ઉપર અન્ય કોઈનો કોઈપણ પ્રકારનો લાગભાગ, હકક, હિત, હિસ્સો, દાવો કે બોજો નથી અને હોય, તો તે જતો કરેલો છે, તેમ સમજી અમો ટાઈટલ્સ કલીયરન્સનું સર્ટીફીકેટ આપીશું અને ત્યારબાદ કોઈની તકરાર ચાલશે નહી તથા અમારા અસીલ ધ્વારા સદરહુ જમીન ખરીદવાની કાર્યવાહી કરવામાં આવશે. તારીખ : ૨૯-૦૫-૨૦૨૪. જાની એન્ડ કંપની. સોલીસીટર્સ, એડવોકેટસ એન્ડ કોર્પોરેટ એટ્નીંઝ, હાઉસ ““એમ'', મોન્ડીયલ રીટેઈલ પાર્ક, ઈસ્કોન મંદિર અને રાજપથ કલબની વચ્ચે, એસ.જી. હાઈવે, બોડકદેવ, અમદાવાદ-૩૮૦૦૫૯. ફોન નંબર : ૨૯૭૧૦૧૦૦, ૨૯૭૧૦૨૦૦
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap