NOTICE CONTENT
Public Notice
This is to inform that, regarding the property of Registered District Vadodara, Sub-District Savli, at village Tundav, survey number 433, old block survey number 817/22807/3807/4, the new re-survey number is 6169/અ, area 00-02-40, with old conditions, agricultural land. The property belongs to (1) Bariya Somabhai Shankarbhai, (2) Bariya Punjabhai Shankarbhai, (3) Parmar Rewaben Bhudarbhai, (4) Parmar Parvatiben Arvindbhai, (5) Kantaben Manubhai Bariya Parmar, (6) Pufal Bhai Manubhai Bariya Parmar, (7) Jayaben Fulabhai Parmar, (8) Madhuben Fulabhai Parmar, (9) Ramesh Bhai Fulabhai Parmar, (10) Shantaben Dallyabhai Parmar, (11) Kapilaben daughter of Dahyabhai and wife of Manharbhai, (12) Sangitab en daughter of Dahyabhai and wife of Jaydeepsinh Chauhan, (13) Lahmib en Ravjibhai Gohil, and (14) Ghanshyambhai Ravjibhai Gohil, as joint owners.
The property is under direct possession and enjoyment, free from any encumbrances and with clear title. They have requested a title clearance certificate from us. Therefore, notice is given to all concerned that if anyone has any claim, right, interest, burden, relationship, charge, lien, encumbrance, or right to maintenance over this property, they should inform us in writing with proof within seven days from the date of this notice at the address mentioned below. If no objections are received within the stipulated time, it will be considered that there are no objections and those who may have had objections are deemed to have waived their right. Then, a title clearance certificate will be issued to our client regarding the said property. No one will be held responsible after that. Please note. Date: 02/04/2025
Address: - 36, Bansari Exotica,
Sant Darshan Complex, Waghodia Road, Dilip P. Ravat
Vadodara - 390019. Mob. No. 8480040825 Advocate
ગુજરાતી નોટિસ
જાહેર નોટીસ
આથી આ જાહેર નોટીસ આપી જણાવીએ છીએ કે, રજી. ડીસ્ટ્રીક્ટ વડોદરા સબ ડીસ્ટ્રીકટ તાલુકા સાવલી ના
મોજે ગામ ટુંડાવની સીમના ખાતા ન. ૪૩૩ ના જૂના બ્લોકાસર્વે ન. ૮૧૭/૨૨૮૦૭/૩૮૦૭/૪ ના નવા રી-
સર્વે નંબર બાદ નવા બ્લોક/સરવે નં. ૬૧૬૯/અ ની થો.મી. ૦૦-૦૨-૪૦ આકાર રૂ. ૦-૧૦ પૈસાવાળી
જુની શરતની ખેતીની જમીન (૧) બારીયા સોમાભાઈ શંકરભાઈ. (૨) બારીયા પુંજાભાઈ શંકરભાઈ, (૩)
પરમાર રેવાબેન ભુદરભાઈ, (૪) પરમાર પાર્વતીબેન અરવિંદભાઈ, (પ) કાન્તાબેન મનુભાઈ બારીથા પરમાર,
(€) પફુલભાઈ મનુભાઈ બારીયા પરમાર, (૭) જયાબેન ફુલાભાઈ પરમાર, (૮) મધુબેન ફુલાભાઈ પરમાર, (૯)
રમેશભાઈ ફુલાભાઈ પરમાર, (૧૦) શાન્તાબેન ડાલ્યાભાઈ પરમાર, (૧૧) કપીલાબેન તે ડાહ્માભાઈની દીકરી
અને મનહરભાઈની પત્ની, (૧૨) સંગીતાબેન તે ડાહ્યાભાઈની દીકરી અને જયદીપર્સિહ ચૌહાણની પત્ની, (૧ ૩)
લહ્મીબેન રાવજીભાઈ ગોહિલ, તથા (૧૪) ઘનશ્યામભાઈ રાવજીભાઈ ગોહિલ નાઓની સંયુક્ત માલિકીની
અને પ્રત્યક્ષ કબજા ભોગવરાવાળી તથા તદન બોજા મુક્ત અને કલીયર ટાઈટલ વાળી હોવાનું જણાવી અમારી
પાસે ટાઈટલ કલીથરન્સ સર્ટિફિકેટની માંગણી કરેલ છે. આથી આ જાહેર નોટીસથી જળ્ઞાવવાનું ક, સદર જમીન
ઉપર કોઈનો કોઈ પજ જાતનો લાગ-ભાગ, હક્ક, હિત, બોજો. સંબંધ, ચાર્જ, લીયન, અલાખો કે ભરણપોષણનો
હક્ક જે કાંઈ હોય તે આ જાહેર નોટીસ પસિત થયેથી દિન -૭ અમારા નીચે જણાવેલ સરનામે લેખિતમાં પુરાવા
સહ જાણ કરવી. મુદ્ત અંદર કોઈનો કોઈ વાંધો નહીં આવે તો કોઈના વાંધા નથી અને હોયતો તે કાયમ માટે જતા
કરેલા છે તેવું માની સદર મિલકત અંગે અમારાં અસીલને ટાઈટલ કલીયરન્સ સર્ટિફિકેટ આપવામા આવશે
ત્યારબાદ કોઈની તકસર ચાલશે નહી. તેની નોંધ લેવી. તા. ૦૨/૦૪/૨૦૨૫
સરનામું:- ૩૬, બંસરી એક્ઞોટીકા,
સંત દર્શન કોમ્પલેક્ષ, વાઘોડીયા રોડ, દિલીપ પી. રાવત
વડોદરા - ૩૯૦૦૧૯. મો.નં. ૮૪૮૦૦૪૦૮૨૫ એડવોકેટ