DISTRICT Vadodara
TALUKA Savli
VILLAGE Tundav
CITY vadodara
FINAL PLOT# 697
SURVEY# 778
NOTICE CONTENT
Public Notice This is to inform by this public notice that, Mr. Kavithiya Mahmad Bhai Bhikha Bhai has requested for a Title Clearance Certificate in respect of agricultural land situated at Tundav, Savli Taluka, Vadodara District, bearing old survey no. 778 of old block no. 937, bearing new re-survey no. 697 of new block no. 937, measuring 00-27-32 hectare, with an old condition of Rs. 01-59 paise, which is solely owned by him, is in his direct possession and enjoyment, and is totally free from any encumbrances and has a clear title. Therefore, by this public notice, it is informed that, if any person has any kind of interest, right, encumbrance, relationship, charge, lien, Alako or right of maintenance over the said land, then he/she is requested to inform in writing along with evidence at the below mentioned address within 7 days from the date of publication of this notice. If no objection is received within the stipulated time, it will be deemed that there is no objection and if there is any, it will be considered as permanently waived and our client will be issued a Title Clearance Certificate in respect of the said property, after which no objection will be entertained. Take note of it. Date: 02/04/2025 Address: 36, Bansari Exotica, Sant Darshan Complex, Waghodia Road, Dilip P. Ravat Vadodara - 390019. Mobile No: 8484040825 Advocate
ગુજરાતી નોટિસ
જાહેર નોટીસ આથી આ જાહેર નોટીસ આપી જણાવીએ છીએ કે, રજી. ડીસ્ટ્રીક્ટ વડોદરા સબ ડીસ્ટ્રીક્ટ તાલુકા સાવલી ના મોજે ગામ ટુંડાવની સીમના ખાતા નં. ૯૩૭ ના જુના બ્લોક/સર્વે નં. ૭૭૮ ના નવા રી-સર્વે નંબર બાદ નવાબ્લોક/સર્વે નં. ૬૯૭ ની હે.આરે. ચો.મી. ૦૦-૨૭-૩૨ આકાર રૂ. ૦૧-૫૯ પૈસાવાળી જુની શરતની ખેતીની જમીન કાવીઠીયા મહંમદભાઈ ભીખાભાઈનાઓની કુલ સ્વતંત્ર માલિકીની અને પ્રત્યક્ષ કબજા ભોગવટાવાળી તથા તદન બોજા મુક્ત અને કલીયર ટાઈટલ વાળી હોવાનું જણાવી અમારી પાસે ટાઈટલ કલીયરન્સ સર્ટિફિકેટની માંગણી કરેલ છે. આથી આ જાહેર નોટીસથી જણાવવાનું કે, સદર જમીન ઉપર કોઈનો કોઈ પણ જાતનો લાગ- ભાગ, હક્ક, હિત, બોજો, સંબંધ, ચાર્જ, લીયન, અલાખો કે ભરણપોષણનો હક્ક જે કાંઈ હોય તે આ જાહેર નોટીસ પ્રસિદ્ધ થયેથી દિન ૭ અમારા નીચે જણાવેલ સરનામે લેખિતમાં પુરાવા સહ જાણ કરવી. મુદ્ત અંદર કોઈનો કોઈ વાંધો નહીં આવે તો કોઈના વાંધા નથી અને હોય તો તે કાયમ માટે જતા કરેલા છે તેવું માની સદર મિલકત અંગે અમારા અસીલને ટાઈટલ કલીયરન્સ સર્ટિફ્કિટ આપવામાં આવશે ત્યારબાદ કોઈની તકરાર ચાલશે નહીં. તેની નોંધ લેવી. તા. ૦૨/૦૪/૨૦૨૫ સરનામું:- ૩૬, બંસરી એક્ઝોટીકા, સંત દર્શન કોમ્પલેક્ષ, વાઘોડીયા રોડ, દિલીપ પી. રાવત વડોદરા - ૩૯૦૦૧૯. મો.નં. ૮૪૮૪૦૪૦૮૨૫ એડવોકેટ
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap