DISTRICT Mahesana
TALUKA Visnagar
VILLAGE Udalpur
CITY ahmedabad
SURVEY# 415/541/3
NOTICE CONTENT
Registration of Jat, Mehsana Sub-registration Visnagar In the limits of Udapur village, Block/Survey No. 415/541/3, part 1. Account No. 160, Total area 00-58-88 Hectares. Property of Thakor and Thakor, residents of Udapur, Taluka Visnagar, has been sold by (1) Raju Bhai Gandabhai Rabari and (2) Pravin Bhai Waghaji Bhai Rabari, residents of Rabari Vas, Kherva, Taluka and District Mehsana, through sale deed No. 6988/2024 dated 31-01-2024. The related initial registration note No. 3402 is available. This is an agricultural land with joint ownership of the seller and is in possession and enjoyment. It is free from any encumbrances. The owners have requested a title clearance certificate. If any person or organization has any right, interest, claim or objection regarding this property, they should inform the registration office in writing with documentary evidence within 10 days. If no objection is received within this time frame, it will be assumed that no one has any rights or claims on the property and any existing claims are waived. We will then issue the title clearance certificate. The public should take note of this. Date: 5-02-2025 Kalol (North Gujarat) As per the instructions and orders of the client, through our office. Ranjit Singh Natvar Singh Gadhvi Advocate Gopal Somabhai Prajapati Advocate (Isandwala) c/o. 123 Rajeshwari Computer Point, 3rd Floor, City Mall-1 M/P/T Kalol, District Gandhinagar (Mobile No. 9925271702 - Ranjit Singh N. Gadhvi) (Mobile No. 9809496614 - Gopal S. Prajapati)
ગુજરાતી નોટિસ
જત રજીસ્ટ્રેશન મહેસાણાના સબરજીસ્ટ્રેશન વિસનગરના મોજે ઉદલપુર ગામની સીમના બ્લોક/સર્વે નં.૪૧૫ુ.નં.૫૪૧/૩ પૈકી૧) જેની ખાતાનં.૧૬૦, જેનુ કુલ લૈત્રફળ ૦૦- ૫૮-૮૮ હે.આરે.ચો.મી. જે ઠાકોર તથા ઠાકોર હે. ઉદલપુર, તા. વિસનગરનાઓ પાસેથી (૧) રાજુભાઈ ગાંડાભાઈ રબારી તથા (ર) રબારી પ્રવિણભાઈ વાઘજીભાઈ રહે. રબારી વાસ, ખેરવા, તા.જી. મહેસાણાનાઓએ રજી.વેચાણ દસ્તાવેજનં.૬૯૮૮/૨૦૨૪તા. ૩૧- વર-ર૦૨૪ ના રોજે વેચાણ રાખેલ જે લગતની વેચાણ અંગેની કાચી નોધ નં. ૩૪૦૨ પડેલ છે. આમ વેચાણ રાખનારની સહ-માલીકીની કબજા. ભોગવટાવાળી જુની શરતની ખેતીની જમીન બોજા મુકત હોવાનું જણાવી તે બદલ અમારી પાસે ટાઈટલ કલીયરન્સ સર્ટીફીકેટની માંગણી કરેલ છે. વાસ્તે ઉપરોકત મિલકત અંગે કોઈપણ વ્યક્તિ કે સંસ્થાને કોઈપણ પ્રકારનો હકક, હીત, દાવા સબંધ કે અલાખો હોય તો તે અંગે લેખિતમાં દસ્તાવેજી પુરાવા સાથે દિન-૧૦માં રજી.એડીથી જાણ કરવી/મોકલી આપવા. જો સમય મર્યાદામાં કોઈ વાંધો નહી આવે તો કોઈને કોઈપણ પ્રકારનો હકક દાવો સદર મિલક્ત પરત્વે નથી અને હોય તો તે જતો (Waive) કરેલ છે. તેમ સમજી અમો સદર મિલકત અંગેનું ટાઈટલ કલીયરન્સ સર્ટીફીકેટ આપી દઈશું. તેની જાહેર જનતાએ નોંધ લેવી. તા. ૫-૦૨-૨૦૨૫ કલોલ (ઉ.ગુ.) અસીલશ્રીની સુચના અને ફરમાઈશથી અમારીમારફતે.. રણજીતસિંહ નટવરસિંહ ગઢવી એડવોકેટ ગોપાલ સોમાભાઈ પ્રજાપતિ એડવોકેટ(ઈસંડવાળા) c/૦.૧૨૩રાજેશ્વરી કોમ્પ્યુટર પોઈન્ટ, ત્રીજો માળ, સીટીમોલ-૧, મુ.પો.તા.કલોલ,જી ગાંધીનગર (મો.નં. ૯૯૨૫ર૭૧૭૦૨- રણજીતસિંહ એન. ગઢવી (મો.નં. ૯૮૦૯૪૯૬૬૧૪- ગોપાલ એસ.પ્રજાપતિ )
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap