DISTRICT Gandhinagar
VILLAGE Udan
CITY ahmedabad
FINAL PLOT# 424
NOTICE CONTENT
Public Notice Before the Honorable Principal Senior Civil Judge of Gandhinagar Applicant's Advocate: M.M. Shaikh Applicant: Naynabhen Prabhatsinh Chauhan, wife of Mahavirsinh Hemantsinh Padhichaar Age: 40, Occupation: Job, Religion: Hindu, Residence: 703, Suril-3, Near Prerana Tirth Temple, Satellite, Ahmedabad. Against: None Matter: Regarding obtaining a Probate Certificate of the Will made by Chauhan Prabhatsinh Pratapsinh. It is hereby notified to the public that the applicant Naynabhen, daughter of Prabhatsinh Chauhan, has a residential plot of 330 sq.m. in Sector-8/B, Gandhinagar (Gujarat), on which a building of approximately 349 sq.m. has been constructed. Regarding this property and the construction of 349 sq.m. for residential purposes, our late father Prabhatsinh Pratapsinh Chauhan made a Will on the register of Notary Shri Navalkha Hemant D., Serial No. G/5/2017 dated 13-6-2017. This Will is true, correct and valid and is in effect. A probate certificate is being sought for this Will. If any person has any objection or objection to this probate, they may file it themselves or through their informed lawyer before this court within 30 days. If no objection is received within 30 days, further orders will be passed. Please take note of this and the next hearing in this case is scheduled for 29-3-2025. Dated this 21st day of February, 2025, signed and stamped by me. Prepared by: Examined by: By order of (N.M. Solanki) Signature/- Signature/- Registrar, Principal Senior Civil Judge, Gandhinagar. Superintendent, Superintendent, Gandhinagar.
ગુજરાતી નોટિસ
જાહેર નોટીસ ગાંધીનગરના મહે. પ્રિન્સીપાલ સીની. સીવીલ જજ સાહેબની કોર્ટ સમક્ષ અરજદારના એડવોક્ટ એમ.એમ. શેખ અરજદાર : નયનાબેન પ્રભાતસિંહ ચૌહાણ તે મહાવીરસિંહ હેમંતસિંહ પઢીચારની પત્ની ઉ.વ.૪૦, ધંધો-નોકરી, ધર્મે-હિન્દુ, રહેવાસી : ૭૦૩, સુરીલ-૩, પ્રેરણાતીર્થ દેરાસરની પાસે, સેટેલાઈટ, અમદાવાદ. વિરુદ્ધ સામાવાળા : કોઇ નહીં. બાબત : ચૌહાણ પ્રભાતસિંહ પ્રતાપસિંહનાઓએ કરી આપેલ વીલનું પ્રોનેટ સટીફીકેટ મેળવવા અંગે. આથી જાહેર જનતાને આ નોટીસ આપી જણાવવામાં આવે છે કે, અરજદાર નયનાબેન તે પ્રભાતસિહની ચૌહાણની દિકરી નાઓએ ગાંધીનગર (ગુજરાત) ખાતે સેક્ટર-૮/બી, ૪૨૪નો રહેણાંકનો ૩૩૦ ચો.મી.નો પ્લોટ જેની ઉપર કુલ્લે આશરે ૩૪૯ ચો.મી.નું. માટેનું મકાન બાંધકામ કરેલ છે. સદરહું મિલકત તથા તેમાં આવેલ ૩૪૯ ચો.મી.ના રહેઠાણ હેતુના બાંધકામ સહિતની મિલકત અંગે અમારા સ્વ, પિતાશ્રી પ્રભાતસિંહ પ્રતાપસિંહ ચૌહાળનાઓએ નોટરીશ્રી નવલખા હેમંત ડી. ના ચોપડે સીરીયલ નં. જી/૫/૨૦૧૭થી તા. ૧૩-૬-૨૦૧૭ના રોજ રજી. નોંધણી કરાવેલ વીલ. સાચુ, ખરૂ અને જારી અને અમલમાં છે જેનું પ્રોબેટ સર્ટીફીકેટ મેળવવા અરજી કરેલ છે. અને જે પ્રોબેટ અંગે કોઇપણ ઈસમને કોઇપણ પ્રકારનો વાંધો કે હરકત હોય તો તેઓશ્રી જાતે અગર તો તેમના માહિતગાર વકીલશ્રી મારફતે અત્રેની કૉર્ટ સમક્ષ દિન-૩૦માં જો કોઈ ઇસમના વાંધા કે હરકત રજુ નહી થાય તો આગળની હુકમ કરવામાં આવશે, જેની નોંધ લેવી અને સદર કેસમાં આગામી મુદ્ત તા, ૨૯-૩-૨૦૨૫ના સજની મુકરર કરવામાં આવેલ છે. આજરોજ તા, ૨૧ માહે ૦૨ સને ૨૦૨૫ના રોજ મારી સહી તથા સિક્કો કરીને આપ્યો, તૈયાર કરનાર તપાસી જૌનાર હુકમથી (એન. એમ, સોલંકી) સહી/- સહી/- રજીસ્ટ્રાર પિન્સી, સીની. સીવીલ જજશ્રી, સુપ્રિટેન્ડન્ટ સુમ્રિટેન્ડન્ટ ગાંઘીનગર.
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap