DISTRICT Ahmedabad
TALUKA Mandvi
VILLAGE Ughroj
CITY auda
SURVEY# 21 (Old block/survey no. 7/1)
NOTICE CONTENT
Public Notice In the village of Ugaroj, Mandvi taluka, Ahmedabad district, the land belongs to plot no. 1145, with block/survey no. 21 (old block/survey no. 7/1), having a total area of 0-27-64 or 2764 sq.m, with a rate of Rs. 1.40 paise, and plot no. 1161, with block/survey no. 20 (old block/survey no. 7/1), having a total area of 0-27-64 or 2764 sq.m, with a rate of Rs. 1.40 paise, and plot no. 1144, with block/survey no. 19 (old block/survey no. 7/2), having a total area of 0-69-63 or 6963 sq.m, with a rate of Rs. 3.55 paise. The current owner of this agricultural land, Patel Sonalben, daughter of Ramanbhai, wife of Popatbhai, residing at 25, Ushaya Park Society, Bhadraj, Ahmedabad-380060, has requested a title clearance certificate for the same. This property is claimed to be owned solely by the aforementioned individual, free of any encumbrances, claims, shares, or interests. We have received a request for a title clearance certificate regarding the above property. If anyone has any claim, right, interest, share, or encumbrance in the aforementioned property, they are requested to inform us within seven days from the date of this notice, along with a certified copy of the evidence. Failure to do so will be considered as a waiver of all rights, and we will proceed with issuing the title clearance certificate. No objection, protest, or dispute from any individual will be entertained after that. This is for public information. Place: Ahmedabad Date: 10/06/2024 Deepak B. Patel, Advocate & Notary Nikunj P. Sadhu, Advocate Office: 241, Second Floor, Shukan Mall, Science City Road, Sola, Ahmedabad-380060. Mobile No.: 9825777885
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ મોજે ગામ-ઉઘરોજ જત ડીસ્ટ્રીક્ટ અમદાવાદના માંડલ તાલુકાના મોજે ગામ-ઉઘરોજ ની સીમના ખાતા નં. ૧૧૪૫ જેના બ્લોક/ સર્વેનં.૨૧ (જુનો બ્લોક/સર્વેનં.૭/૧) જેનું કુલ ક્ષેત્રફળ હે.આરે.ચો.મી. ૦- ૨૭-૬૪ યાને ૨૭૬૪ ચો.મીટર, આકાર રૂ.૧.૪૦ પૈસા તથા ખાતા નં.૧૧૬૧ જેના બ્લોક/સર્વે નં.૨૦ (જુનો બ્લોક/સર્વે નં.૭/૧) જેનું કુલ ક્ષેત્રફળ હે.આરે.ચો.મી. ૦-૨૭-૬૪ યાને ૨૭૬૪ ચો.મીટર, આકાર રૂ.૧.૪૦ પૈસા તથા ખાતા નં.૧૧૪૪ જેના બ્લોક/સર્વે નં.૧૯ (જુનો બ્લોક/ સર્વે નં.૭/૨) જેનું કુલ ક્ષેત્રફળ હે.આરે.ચો.મી. ૦-૬૯-૬૩ યાને ૬૯૬૩ ચો.મીટર, આકાર રૂ.૩.૫૫ પૈસા વાળી જુની શરતની ખેતીની જમીનોના હાલના માલિક પટેલ સોનલબેન તે રમણભાઈના દિકરી તે પોપટભાઈના પત્નિ, રહેવાસી :- ૨૫, ઉશિયા પાર્ક સોસાયટી, ભાડજ, અમદાવાદ-૩૮૦૦૬૦નાઓ ની સ્વતંત્ર માલિકી કબજા ભોગવટાનીબિન બોજાની ન દાવા વાળી હક, હિસ્સા સહીતની ચોખ્ખી મિલકત હોવાનું જણાવી અમો પાસે ટાઈટલ ક્લીયરન્સ સર્ટીફિકેટની માંગણી કરેલ છે. ઉપરોક્ત મિલકતમાં કોઈનો પણ લાગભાગ, હક્ક, હિત, હિસ્સો, દાવો, બોજો હોય તો તેની જાણ પ્રમાણિત નકલ સાથે અમોને દિન-૭ (સાત) માં રજીસ્ટર્ડ એ.ડી. થી કરવી, જો તેમ કરવામાં નહી આવે, અગર કસુર થશે તો તેવા તમામ હક્કો જતા યાને વેવ કરેલ છે, તેમસમજી ટાઈટલ ક્લીયરન્સ સર્ટીફિકેટ આપી દઈશું. ત્યારબાદ કોઈપણ વ્યક્તિઓનો વાંધો, વિરોધ કે તકરાર ચાલશે નહિ, તેની જાહેર જનતાએ નોંધ લેવી. સ્થળ :- અમદાવાદ તારીખઃ- ૧૦/૦૬/૨૦૨૪ દિપક બી. પટેલ, એડવોકેટ એન્ડ નોટરી નિકુંજ પી. સાધુ, એડવોકેટ ઓફિસ :- ૨૪૧, સેકન્ડફૂલોર, શુકન મોલ, સાયન્સ સીટી રોડ, સોલા, અમદાવાદ-૩૮૦૦૬૦. મોબાઈલ નં.- ૯૮૨૫૭૭૭૮૮૫
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap