NOTICE CONTENT
Registration district: Ahmedabad, Sub-district: Mandli, taluka: Mandli, village: Moje Ugaroj ni Sim, account number: 407, block/survey number: 896 (old block/survey-346/4), total area: 0-13-36 sq.m, old condition agricultural land (1) Popatbhai Manilal (2) Chandrikaben Popatbhai (3) Nileshkumar Popatbhai (4) Kishorkumar Popatbhai (total joint ownership and possession) and free of all encumbrances, our client has decided to sell the property to us, and has requested a title clearance certificate from us. Therefore, if anyone has any kind of share, right, interest, share, claim, or burden on the said land, please inform us in writing with proof within 7 days from the date of publication of this notice, otherwise, it will be assumed that no one has any kind of share, right, interest, share, claim, or burden on the said property, and we will issue a title clearance certificate, and no dispute will be entertained thereafter. Take serious note of this.
Dhermesh D, Bharwad (Advocate)
Aniruddh J. Jadhav (Advocate)
Office: SF-208, Parkview Exchange, S.P. Ring Road, Bhadraj Circle, Ahmedabad.
Mob. No.: 9558568901
ગુજરાતી નોટિસ
રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીકટ અમદાવાદ
સબહિષ્ટ્રીકટ માંડલ ના તાલુકા માંડલ
ના ગામ મોજે ઉઘરોજની સીમના
ખાતા નંબર-૪૦૭ ના બ્લોક/સર્વે નં .-
૮૯૬ (જુના બ્લોક/સર્વે-૩૪૬/૪|
પૈકી) ની કુલ હે.આરે.ચો.મી. ૦-
૧૩-૩૬ચો.મીનાશષેત્રફળની આકાર |
રૂ.૦.૩૦ પૈસા વાળી જુની શરતની
ખેતીની જમીન(૧) પોપટભાઇ!
મણીલાલ (૨) ચન્દ્રીકાબેન|
પૌપટભાઇ (૩) નિલેશકુમાર|
પોપટભાઇ (૪) કિશોરકુમાર
પોપટભાઇની કુલ સંયુક્ત માલીકી)
અને કબજા ભોગવટાની ત્થા તમામ
બોજાઓ રહીત હોવાનું જણાવીને,
અમારા અસીલને વેચાણ આપવાનું,
નક્કી કરી અમારી પાસેથી સદરહુ
મીલ્કતનું ટાઈટલ્સ કલીયરન્સ
સર્ટીફીકેટની માંગણી કરેલ છે.તો,
સદરહુ જમીન ઉપર કોઇનો કોઇપણ
પ્રકારનો લાગભાગ, હક્ક, હિત,
હિસ્સો, દાવો, બોજો હોય તો નોટીસ
પ્રસિદ્ધ થયેથી દિન-૭ (સાત) માં
અમોને તે બદલના પુરાવા સહિત
લેખિતમાં જાણ કરવી જો તેમ કરવામાં
નહીં આવે તો સદરહુ મીલકત ઉપર
અન્ય કોઇપણ વ્યક્તિનો કોઇપણ
પ્રકારનો લાગભાગ, હક્ક, હિત,
હિસ્સો, દાવો, બોજો નથી અને હોય!
તો તેજતો (વેવ) કરેલ છે તેમ માની,
અમો ટાઈટલ્સ કલીયરન્સ સર્ટીફીકેટ
આપીશું અને ત્યારબાદ કોઇની
કોઇપણ જાતની તકરાર ચાલશે નહીં
તેની ગંભીર નોંધ લેવી.
ધર્મેશ ડી, ભરવાડ (એડવોકેટ)
અનિરૂધ્ધ જે. જાદવ (એડવોકેટ)
ઓફીસ :SF-208, પા્કવ્યુ
એક્સચેન્જ, એસ.પી.રીંગ રોડ,
ભાડજ સર્કલ, અમદાવાદ.
મો.નં.:૯૫૫૮૫૬૮૯૦૧