NOTICE CONTENT
Public Notice
This is to inform the general public that
In the District Kheda, Sub-District Kapadvanj,
Taluka Kapadvanj, Village Moje Antarsumba,
Survey/Block Number - 144, total 1-33-55
hectares, i.e. 13355 sq.m, the old
condition agricultural land is owned and
possessed by Vikramsinh Amarsinh, free
from all types of encumbrances. It is
stated that the title of the said land is clear.
A certificate of clear title has been requested
from us. If any person or entity has any
interest, relationship, lien, charge, right or
claim on the said land or any part thereof,
then they should submit written evidence
to us at the following address within 7
(seven) days from the date of this notice. If
this is not done, then
It is understood that there is no
interest, right, share or encumbrance of any
kind on the said land, and if there is,
it is considered to be surrendered in favor of
our client. After the expiry of the time
limit, we will issue a certificate of clear
title regarding the said property. After
that, no dispute of any kind will be entertained.
Please note.
Place: Ahmedabad.
Date: 06.06.2024
! Siddhi ! Associates
H.L. Patel
(Advocate and Notary)
Parth H. Patel (Advocate)
Jagrutiben H. Patel (Advocate)
Mob: 9327030909, 9925351195
Office 1: D-110,111 First
Floor, Shyam Arcade, Gangotri
Circle, Nikol, Ahmedabad.
Office 2: 11, Bhavani Park
Society, Hirawadi Road, Saijpur
Bodha, Ahmedabad.
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
આથી જાહેર જનતાને જણાવવાનું કે
જત રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીકટ ખેડા ના સબ-
ડીસ્ટ્રીકટ કપડવંજ ના તાલુકા કપડવંજ
ના ગામ મોજે આંતરસુંબા ની સીમના
સર્વે/બ્લોક નંબર- ૧૪૪ ની કુલ ૧-
૩૩-૫૫ હે.આરે.ચો.મી. એટલે કે
૧૩૩૫૫ ચો.મી. ની જુની શરતની
ખેતીની જમીન વિક્રમસિંહ અમરસિંહ
ની માલિકી કબજા ભોગવટાની તમામ
પ્રકારના બોજાઓથી મુક્ત હોવાનું
જણાવી સદરહુ જમીન અંગેના ટાઇટલ
ક્લીયર હોવા અંગેના પ્રમાણપત્રની
અમારીપાસે માંગણી કરેલ છે.તો સદરહુ
જમીનમાં કે તેના કોઈપણ ભાગ ઉપર
કોઇપણ વ્યક્તિ કે સંસ્થાનો કે કોઇનો
કોઈપણ પ્રકારનો લાગભાગ,હિત
સંબંધ, લીયન,ચાર્જ,ખેડ હક્ક કે દાવો-
અલાખો હોય તો તે અંગેના લેખિત
પુરાવા સહિત અમોને નીચેના સરનામે
દિન-૭ (સાત) માં રજી.એ.ડી.થીજાણ
કરવી જો તેમ કરવામાં નહી આવે તો
સદર જમીન ઉપર કોઈનો કોઈપણ
પ્રકારનો લાગ-ભાગ,હક્ક- હિસ્સો કે
બોજો નથી અતે હોય તો તે અમારા
અસીલની તરફેણમાં જતો કરેલ છે તેમ
સમજી મુદ્ત વિત્યે સદરહુ મિલકત
અંગેના ટાઇટલ ક્લીયર હોવા અંગેનું
સર્ટીફીકેટ આપીશું ત્યારબાદ કોઇની
કોઇપણ પ્રકારની તકરાર ચાલશે નહી
જેની નોંધ લેવી.
સ્થળઃ અમદાવાદ.
તા.૦૬.૦૬.૨૦૨૪
! સિધ્ધિ ! એસોસીએટ્સ
એચ.એલ. પટેલ
(એડવોકેટ એન્ડ નોટરી)
પાર્થ એચ. પટેલ (એડવોકેટ)
જાગૃતિબેન એચ, પટેલ (એડવોકેટ)
મો.૯૩૨૭૦૩૦૯૦૯, ૯૯૨૫૩૫૧૧૯૫
ઓફીસ ૧ :- ડી-૧૧૦,૧૧૧ ફર્સ્ટ
ફ્લોર, શ્યામ આર્કેડ,ગંગોત્રી
સર્કલ,નિકોલ,અમદાવાદ.
ઓફીસ ૨ :- ૧૧,ભવાની પાર્ક
સોસાયટી, હિરાવાડી રોડ, સૈજપુર
બોધા, અમદાવાદ.