Public Notice for Shree Ganesh Industrial Co. & Services Society Limited

Umra, Surat

DISTRICT Surat
VILLAGE Umra
CITY surat
FINAL PLOT# V34
SURVEY# 168
NOTICE CONTENT
Public Notice Surat Municipal Corporation, Surat District, within the limits of Surat city, in the area of Udhana-Magdalla Road, opposite Govalak Jakat naka, at Majura revenue survey number 168, in the land owned by "Shree Ganesh Industrial Co. & Services Society Limited", which is planned in the registered land, out of the plots made in the land, plot number V34 measuring 15 feet by 50 feet, 750 sq.ft or 69.70 sq.m, along with the building constructed on it and the property including the constructed building owned by Thakordas Shanbhalal, has been allotted by the society as the first member and the share register number 374, serial number 2221 to 2230 at the rate of Rs. 100 each allotted on 28/02/2007, but their original share certificate is lost, if anyone, bank, government/semi-government institution, or any other person has any share, right, interest, share, possession, enjoyment or any kind of burden on the above property or there is any dispute, then within 7 days of the publication of this notice, it should be informed in writing with proof, if nothing is known then all such rights will be considered abandoned and a duplicate share certificate will be issued by the society, which is hereby notified to the public. Office M/18, New Aashirvad Square, Society, Sakal Mari, Near, U.M. Road, Surat. Mobile: 99697 83840 Jagdish K. Patel, Advocate
ગુજરાતી નોટિસ
જાહેર નોટીસ સુરત ડિસ્ટ્રીકટ ના શહેર સુરતની સુરત મહાનગરપાલિકા ની હદમાં ઉધના - મગદલ્લા રોડના વિસ્તારમાં આવેલ બમરોલી રોડ, ગોવાલક જકાત નાકા સામે મોજે મજુરા ના રૈવન્યુ સરવે નંબર! ૧૬૮ પૈકી યી નોંધાયેલી જમીનમાં આયોજન કરવામાં આવેલ "શ્રી ગણેશ ઈન્ડસ્ટ્રીઅલ કો. ઓ સર્વિસ સોસાયટી લિમીટેડ” ની માલિકીની જમીનમાં પાડવામાં આવેલ પ્લોટો પૈકી પ્લોટ નંબર : વ૩૪ ની ૧૫ ફૂટ બાય ૫૦ કૂટ ચાને ૭૫૦ સમ ચોરસ ક્ટ યાને ૬૯.૭૦ સમ ચોરસ મીટર ક્ષે્ફળની જમીન તથા તેની ઉપર આવેલ સંપુર્ણ બાંધકામ સહિતની અમલા ઇમારત સહિતની મીલકતના માલીક ઠાકોરદાસ શંભુલાલ ને સોસાયટીએ પ્રથમ મેમ્બર તરીકે તથા સોસયટીએ ફાળવી આપેલ શેર રજીસ્ટર નંબર ૩૭૪, અનુક્મ નંબર રરર૧ થી ૨૨૩૦ ના દરેક રૂ|. ૧૦૦ નો તા.૨૮/૦૨/૨૦૦૭ ના રોજ ફાળવી આપેલ, પરંતુ તેઓનું અસલ શેર સર્ટીફીકેટ તેઓનાયી ગેરવલ્લે યાને ગુમ થયેલ છે, જો તે ઉપર કોઈ ઈસમનો, બૅકનો, સરકારી-અધંસરકારી સંસ્થાનો કેઅન્ય હરકોઈનો ઉપરોક્ત મિલ્કત ઉપર લાગ-ભાગ, હકક, હિત, હિસ્સો, કબજો ભોગવટો કે કોઈપણ પ્રકારનો બોજો હોય કે તર-તકરાર હોય તો આ નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન-૭ માં લેખિત પુરાવા સહિત જણાવવું જો તેવું કાંઈ માલુમ પડશો નહી તો તેવા તમામ પ્રકારના હકકો છોડી દીધેલા ગણી સોસાયટી દ્વારા ડુપ્લીકેટ શેર સર્ટીફીકેટ ઈસ્યુ કરવામાં આવશે, જેની જાહેર “જનતાએ નોંધ લેવી. ઓફીસ એમ/૧૮, ન્યુ આશીવદિ સ્કવેર, સોસીયો સકલ મારી મારફતે પાસે, ઉ.મા રોડ, સુરત. મો. ૯૯6૯૭ ૮૩૮૪૦ જગદીશ કે, પટેલ એડનેટ્ટ
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap