Public Notice for P (Athwa-Umra)

Umra, Surat

DISTRICT Surat
TALUKA City
VILLAGE Umra
CITY surat
FINAL PLOT# 83
SURVEY# 44/1
NOTICE CONTENT
Public Notice Regarding Sale In Surat District, Taluka City, in the Parle Point area of Surat city, from plot No. 83 out of R.S. No. 44/1, Umra, in the non-agricultural land registered under TP Scheme No. P (Athwa-Umra), out of the plots constructed on the total land of sub-plot No. 1/C, 2/C and 3/C, Prabhu Corporation (NTC) has built a building named Prabhavna. On 8/5/2002, NTC allotted Flat No. 3/D on the third floor as an initial member through share certificate no. 46 to Binodkumar B. Giraiya. This property, along with the share certificate of this property and society, as well as the rights of the member, are being sold by our client Ajitbhai Shantilal Shah for a valuable consideration. Therefore, if any person, bank, institution, government or semi-government office or any other person has any claim, interest, possession, claim, lien, charge, debt, burden, or any other right to sell regarding this property, they should inform us in writing with proof within 7 days from the date of publication of this notice. If this is not done, after the expiry of this notice, no person or entity will have any claim, right, share, interest or right in this property, and if they have, they will be deemed to have relinquished or relinquished their claim. Our client will then obtain a permanent registered sale deed of the said property. No objection, claim or dispute will be entertained in the future regarding this. Concerned parties are requested to take note. On the instructions and by order of the client - Advocate of the Purchaser, O: Second Floor, Ashish Chambers, Hiren V. Shah, Dalgiya Street, Mahi Dharpura, Surat. Mob No. 98251 50936
ગુજરાતી નોટિસ
વેચાણ અંગેની જાહેર નોટીસ સુરત ડીસ્ટ્રીકટ, તા. સીટી, શહેર સુરતના પાર્લે પોઇન્ટ વિસ્તારમાં મોજે ઉમરાના રે.સ.નં.૪૪/૧ પૈકી, ટી.પી.સ્કીમ નં.પ (અઠવા-ઉમરા), ફા.પ્લોટ નં.૮૩ પૈકીથી નોંધાયેલી બીનખેતીની જમીનમાં પાડવામાં આવેલા પ્લોટો પૈકી સબ-પ્લોટ નં, ૧/સી, ર/સી તથા ૩/સી વાળી કુલ્લે જમીનમાં પ્રભુછાયા કોર્પોરેશન (એનટીસી) દ્વારા બાંધવામાં આવેલ પ્રભાવના નામની ઇમારતમાં એન.ટીસી. દ્વારા તા. ૮/૫/૨૦૦૨ ના રોજ શેર સર્ટીફીકેટ અનુ. નં. ૪૬ થી પ્રારભિક સભાસદ તરીકે ત્રીજા માળ પર આવેલ ફલેટ નં. ૩/ડી વાળી મીલકત બિનોદકુમાર બી. ગીરૈયાને ફાળવી આપેલ અને સદરહુ મીલકતના તથા સોસાયટીના શેર સર્ટીફીકેટ તથા સભાસદના હકો સહિતના, એકલા, સ્વતંત્ર અને સંપુર્ણ માલીક, મુખત્યાર, કબજેદાર તથા ભોગવટા હેઠળની ચાલી આવેલ જણાવીને હમારા અસીલ અજીતભાઇ શાંતિલાલ શાહને કિંમતી અવેજ બદલ વેચાણ આપવાનું નકકી કરેલ છે. જેથી સદરહુ મીલકત બાબતે કોઇ વ્યકિત, બેંક યા સંસ્થા, સરકારી તથા અર્ધસરકારી કચેરી યા અન્ય કોઇનો કોઇપણ જાતનો લાગભાગ, હકક, હિત, કબજો, દર-દાવો, લીયન, ચાર્જ, લેણાં યા બોજા યા વેચાણ રાખવાના કે અન્ય કોઇ હકક હોય તો તેમણે આ નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન-૭ માં અમોને પુરાવા સહિત લેખિતમાં જાણ કરવી. જો તેમ કરવામાં કસુર થશે તો આ નોટીસની મુદત વિત્યે, સદરહુ મીલકતમાં કોઇપણ વ્યકિત કે સંસ્થાનો કોઇપણ પ્રકારે લાગભાગ, હકક, હિસ્સા, હિતસંબંધ કે અધિકાર નથી અને હોય તો તે જતા કર્યા છે યાને છોડી દીધો છે એમ માની અમારા અસીલ સદરહુ મીલકતનો પાકો રજીસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ કરાવી લેશે. જે અંગે ભવિષ્યમાં કોઇની કોઇપણ તર- તકરાર, દાવો ચાલશે નહીં. જેની લાગતા વળગતાઓએ નોંધ લેવી. અસીલની સૂચના અને ફરમાઇશથી- ઓ: બીજો માળ, આશિષ ચેમ્બર્સ, હિરેન વી. શાહ દાલગીયા શેરી, મહીધરપુરા, સુરત. તે ખરીદનારના એડવોકેટ મો.નં. ૯૮૨૫૧ ૫૦૯૩૬
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap