NOTICE CONTENT
Therefore, we hereby notify that... In the area of B-Tika No. 11/1, City Survey No. 64/Avali land, 'Raghunath Complex' has been planned. The aforementioned scheme includes Flat No. 102 owned independently by Manohar Prabhakar Dakshit. The original sale document No. 1914/2001 and its original whereabouts have been misplaced despite numerous attempts to locate it. Therefore, our client has demanded a Title Clearance Certificate from us. Thus, mentioned in the above property, if any individual, bank, institution, etc., has any claim, share, right, interest, relation, burden, charge, lien, concerning the possession of the said property, they should inform us in writing with documentary evidence within six days from the publication of this notice to be submitted at the below-mentioned address through Reg. Post AD by Anjali Soni, Advocate and Notary, from our client's instruction, behind Township No. 1, Manjalpur.
ગુજરાતી નોટિસ
આથી આ નોટીસ આપી જણાવીએ છીએકે... મોજે-બાબાજીપુરા ના બી ટીકા નં. ૧૧/૧, સીટી
સર્વેનં. છ૪/અવાળી જમીનમાં “રઘુનાથ કોમ્પલેક્ષ'' નું આયોજન કરવામાં આવેલ છે. સદર
સ્કીમમાં પહેલા માને આવેલ ફલેટનં. ૧૦૨ ના સ્વતંત્ર માલીક મનોહર પ્રભાકર દક્ષીત છે. સદર
મિલકત નો અસલ વેચાણ દસ્તાવેજ નં. ૧૯૧૪/૨૦૦૧ તથા તેની અસલ પહોંચ કયાંક
મુકાઇ ગયેલ છે અને અનેક પ્રયત્નો કરવા છતા મળી આવેલ નથી. આથી અમારા અસીલે અમો
પાસે ટાઇટલ કલીયરન્સ સર્ટીફીકેટની માંગણી કરેલ છે. આથી સદર ઉપરોક્ત જણાવેલ
મિલકતમાં કોઇપણ વ્યક્તિ, બેંક, સંસ્થા વિગેરે નો લાગ, ભાગ, હકક, હીત, સંબધ, બોજો, ચાર્જ,
લીયન હોય કે સદર મિલકતના કબજા બાબતે જો કોઇની તકરાર વિગેરે હોય તો તેની લેખીત જાણ
આ નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન-૦છ માં દસ્તાવેજી પુરાવાઓ સહીત અમોને અમારા નીચે
જણાવેલા સરનામે રજી.પો.એડી થી કરવી.
નં. ૪, ES a અસીલની સૂચનાથી રવાના અમારા મારફતે
માંજલપુર ટાઉનશીપ નં. ૧ ની પાછળ,
Wee પ્રયાસ એન. સોની
મો.નં. એડવોકેટ એન્ડ નોટરી