DISTRICT Vadodara
TALUKA Savli
VILLAGE Un
CITY vadodara
FINAL PLOT# 648
SURVEY# 441
NOTICE CONTENT
Public Notice This is to inform that, Regd. District Vadodara Sub District Taluka Savli, in the village of Tundavni, in the survey number 441, old block number 7942795, new re-survey number, new block/survey number 648, area 00-21-27, old condition agricultural land worth Rs. 01-09 paise, owned by (1) Bariya Gajraben Ranchhodbhai, (2) Bariya Jadaben Ranchhodbhai, (3) Jayaben Fulabhai Parmar, (4) Madhuben Fulabhai Parmar, (5) Ramesh Bhai Fulabhai Parmar, (6) Shantaben Dahyabhai Parmar, (7) Kapilaben, daughter of Dahyabhai and wife of Manharbhai, and (8) Sangitabben, daughter of Thalabhai and wife of Jaydeepsinh Thihan, have jointly applied for title clearance certificate. Therefore, this public notice states that if anyone has any interest, right, claim, liability, relationship, charge, lien, burden, or maintenance right in the above-mentioned land, they should submit written proof within 7 days at the below address. If no objection is raised within the deadline, it will be considered that there are no objections, and if there are any, they are deemed to be permanently waived. Subsequently, a title clearance certificate will be issued to our client. Please take note of this. Date: 02/04/2025 - 36, Bansri Exotica, Sant Darshan Complex, Waghodicha Road, Dilip P. Ravat Vadodara - 390019. Mob. No. 8480040825 Advocate
ગુજરાતી નોટિસ
જાહેર નોટીસ આથી આ જાહેર નોટીસ આપી જણાવીએ છીએ કે, રજી. ડીસ્ટ્રીકટ વડોદરા સબ ડીસ્ટ્રીકટ તાલુકા સાવલી ના મોજે ગામ ટુંડાવની સીમના ખાતા નં. ૪૪૧ ના જુના બલોક નં. ૭૯૪૨૭૯૫ ના નવા રી-સર્વે નંબર બાદ નવા બ્લોક/સ્વે નં. ૬૪૮ ની હે.આરે.ચો,મી. ૦૦-૨૧-૨૭ આકાર રૂ. ૦૧-૦૯ પૈસાવાળી જુની શરતની ખેતીની જમીન (૧) બારીયા ગજરાબેન રણછોડભાઈ, (૨) બારીયા જડાબેન રણછોડભાઈ. (૩) જયાબેન ફુલાભાઈ પરમાર, (૪) મધુબેન ફુલાભાઈ પરમાર, (૫) રમેશભાઈ ફુલાભાઈ પરમાર, (૬) શાન્તાબેન ડાહ્યાભાઈ પરમાર, (૭) કપીલાબેન તે ડાહ્યાભાઈની દીકરી અને મનહરભાઈની પત્ની તથા (૮) સંગીતાબેન તે ઠાલાભાઈની દીકરી અને જયદીપસિંહ થીહાણની પતનીનાઓની સંયુક્ત માવિકીની અને પત્ય કબજા ભોગવટાવાળી તથા તદન બોજા મુક્ત અને કલીયર ટાઈટલ વાળી હોવાનું જણાવી અમારી પાસે ટાઈટલ કલીથરન્સ સ્ર્કિક્કિટની માંગણી કરેલ છે. આથી આ જાવેર નોટીસથી જણાવવાનું કે, સદર જમીન ઉષર કોઈનો કોઈ પણ જાતનો લાગ-ભાગ, હકક, હિત, બોજો, સંબંધ, ચાર્જ, લીયન, અલાખો કે ભરણપોષણનો હકક જે કાંઈ હોય તે આ જાહેર નોટીસ પસિદ્ધ થયેથી દિન - ૭ અમારા નીચે જાવેલ સરનામે લૈખિતમાં પુરાવા સહ જાલ કરવી. મુદ્ત અંદર કોઈનો કોઈ વાંધો નહી આવે તો કોઈના વાંધા નથી અને હોય તો તે કાયમ માટે જતા કરેલા છે તેવું માની સદર મિલકત અંડો અમારા અસીલને ટાઈટલ કલીયરન્સ સર્ટિફ્કિટ આપવામાં આવશે ત્યારબાદ કોઈની તકરાર ચાલશે નહીં. તેની નોધ લેવી. તા.૦૨/૦૪/૨૦૨૫ - ૩૬, બંસરી એક્ઝોટીકા, સંત દર્શન કોમ્પલેક્ષ, વાઘોડીચા રોડ, દિલીપ પી. રાવત વડોદરા - ૩૯૦૦૧૯. મો.નં. ૮૪૮૦૦૪૦૮૨૫ એડવોકેટ
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap