DISTRICT Vadodara
TALUKA Savli
VILLAGE Un
CITY vadodara
FINAL PLOT# P75/B
SURVEY# 6852689
NOTICE CONTENT
Public Notice This is to inform that, the registered Dist. Vadodara Sub Dist. Taluka Savli, at Moje Gam Dundav, in the survey number 197, old block/survey number 6852689, new re-survey number, new block/survey number P75/B, the old condition of agricultural land with an area of 00-10-07 and value of 00-68 paisa is the sole ownership of Hinal Jitendrabhai Patel and is in direct possession and enjoyment. It is a clear title free from any encumbrances. We have been asked to issue a title clearance certificate. Therefore, we hereby inform all the concerned that if any person has any claim, right, interest, encumbrance, relation, charge, lien, Alakh or right of maintenance on the said land, they shall inform us in writing with proof within 7 days of the publication of this notice at the address mentioned below. If no objections are received within the stipulated time, it will be deemed that there are no objections and if there are any, they will be waived forever. The title clearance certificate will be issued to our client regarding the said property. Thereafter no objections will be entertained. Take note. Dated: 02/04/2025 Sant Darshan Complex, Waghodia Road, Dilip P. Ravat Vadodara - 390019, Mob. No. 8480000825 Advocate
ગુજરાતી નોટિસ
જાહેર નોટીસ આથી આ જાહેર નોટીસ આપી જણાવીએ છીએ કે, રજી. ડીસ્ટ્રીક્ટ વડોદરા સબ ડીસ્ટ્રીક્ટ તાલુકા સાવલી ના મોજે ગામ ડુંડાવની સીમના ખાતા નં. ૧૯૭ ના જુના બ્લોક/સર્વે નં. ૬૮૫૨૬૮૯ ના નવા રી-સર્વે નંબર બાદ નવા બ્લોક/સર્વે નં. પ૭૫/બ ની હે.આ મી. ૦૦-૧૦-૦૭ આકાર રૂ. ૦૦-૬૮ પૈસાવાળી જુની શરતની ખેતીની જમીન હિનલ જીતેન્દ્રભાઈ પટેલનાઓની કુલ સ્વતંત્ર માલિકીની અને પ્રત્યક્ષ કબજા ભોગવટાવાળી તથા તદન બોજા મુક્ત અને કલીયર ટાઈટલ વાળી હોવાનું જણાવી અમારી પાસે ટાઈટલ કલીયરન્સ સર્ટિફ્કિટની માંગણી કરેલ છે. આથી આ જાહેર નોટીસથી જણાવવાનું કં, સદર જમીન ઉપર કોઈનો કોઈ પણ જાતનો લાગ-ભાગ, હક્ક, હિત, બોજો, સંબંધ, ચાર્જ, લીયન, અલાખો કે ભરણ્રપોષણનો હકક જે કાંઈ હોય તે આ જાહેર નોટીસ પ્રસિદ્ધ થયેથી દિન-૭ અમારા નીચે જણાવેલ સરનામે લૈખિતમાં પુરાવા સહ જાણ કરવી. મુદત અંદર કોઈનો કોઈ વાંધો નહીં આવે તો કોઈના વાંધા નથી અને હોય તો તે કાયમ માટૅ જતા કરેલા છે તેવું માની સદર મિલકત અંગે અમારા અસીલને ટાઈટલ કલીયરન્સ સર્ટિફ્કિટ આપવામાં આવશે ત્યારબાદ કોઈની તકરાર ચાલશે નહીં. તેની નોંધ લેવી. તા. ૦૨/૦૪/૨૦૨૫ સંત દર્શન કોમ્પલેક્ષ, વાઘોડીયા રોડ, દિલીપ પી. રાવત વડોદરા - ૩૯૦૦૧૯, મો.નં. ૮૪૮૦૦૦૦૮૨૫ એડવોકેટ
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap