NOTICE CONTENT
Public Notice
This is to inform you that, we have received a request for a title clearance certificate for land in the name of Chauhan Abdulbhai Adesingbhai, located in the village Tundavni, taluka Savli, district Vadodara, situated in the old block/survey number 915, with the new re-survey number 999 and having an area of 00-20-23 acres. This land belongs to Chauhan Abdulbhai Adesingbhai as sole owner and is in their direct possession and enjoyment. It is free from all encumbrances and has a clear title.
Therefore, through this public notice, we are requesting anyone who may have any claim, right, interest, encumbrance, relation, charge, lien, right of maintenance or any other claim whatsoever, to inform us in writing within 7 days of the publication of this notice, along with supporting documents, at the address mentioned below. If no objection is received within the stipulated period, it will be assumed that there are no objections, and any existing objections are deemed to be waived permanently. After this, a title clearance certificate will be issued to our client regarding the property. No objections will be entertained thereafter. Kindly take note.
Dated: 02/04/2025
Address: - 36, Bansari Exotica,
Sant Darshan Complex, Waghodia Road,
Vadodara - 390019. Mobile No. 8484000825 DEES
Dilip P. Ravat
ગુજરાતી નોટિસ
જાહેર નોટીસ
આથી આ જાહેર નોટીસ આપી જણાવીએ છીએ કે, રજી. ડીસ્ટ્રીક્ટ વડોદરા સબ ડીસ્ટ્રીક્ટ
તાલુકા સાવલી ના મોજે ગામ ટુંડાવની સીમના ખાતા નં. ૧૮૪૫ ના જુના બ્લોક/સર્વે નં.
૯૧૫ના નવા રી-સર્વે નંબર બાદ નવા બ્લોક/સર્વે નં. ૯૯૯ ની હે.આરે.ચો.મી. ૦૦-૨૦-
૨૩ આકાર રૂ. ૦૧-૩૧ પૈસાવાળી જુની શરતની ખેતીની જમીન ચૌહાણ અબ્દુલભાઈ
અદેસીંગભાઈનાઓની કુલ સ્વતંત્ર માલિકીની અને પ્રત્યક્ષ કબજા ભોગવટાવાળી તથા તદન
બોજા મુક્ત અને કલીયર ટાઈટલ વાળી હોવાનું જણાવી અમારી પાસે ટાઈટલ કલીયરન્સ
સર્ટિફ્ક્રિટની માંગણી કરેલ છે. આથી આ જાહેર નોટીસથી જણાવવાનું કે, સદર જમીન ઉપર
કોઈનો કોઈ પણ જાતનો લાગ-ભાગ, હક્ક, હિત, બોજો, સંબંધ, ચાર્જ, લીયન, અલાખો કે
ભરણપોષણનો હક્ક જે કાંઈ હોય તે આ જાહેર નોટીસ પ્રસિદ્ધ થયેથી દિન ૭ અમારા નીચે
જણાવેલ સરનામે લેખિતમાં પુરાવા સહ જાણ કરવી. મુદ્ત અંદર કોઈનો કોઈ વાંધો નહીં
આવે તો કોઈના વાંધા નથી અને હોય તો તે કાયમ માટે જતા કરેલા છે તેવું માની સદર
મિલકત અંગે અમારા અસીલને ટાઈટલ કલીયરન્સ સર્ટિફિકેટ આપવામાં આવશે ત્યારબાદ
કોઈની તકરાર ચાલશે નહીં. તેની નોંધ લેવી. તા. ૦૨/૦૪/૨૦૨૫
સરનામું:- ૩૬, બંસરી એક્ઝોટીકા,
સંત દર્શન કોમ્પલેક્ષ, વાઘોડીયા રોડ,
દિલીપ પી. રાવત
વડોદરા - ૩૯૦૦૧૯. મો.નં. ૮૪૮૪૦૦૦૮૨૫ DEES