Public Notice for Jay Anand Mangal Co-operative Housing Society Limited

Unali, Gandhinagar

DISTRICT Gandhinagar
TALUKA Kalol
VILLAGE Unali
CITY ahmedabad
SURVEY# 383, 384, 390, 401, 404, 405, 406, 407, 408, 409, 414 and 415 (old block/survey number- 61, 67/A, 69, 70, 71, 77, 79, 80, 81, 82 and 83)
NOTICE CONTENT
Public Notice This is to inform the general public that Shri Yogesh Punajabhai Patel, residing in Ahmedabad, has decided to sell his plot number- in the "Anand Mangal Sector-2" scheme of "Jay Anand Mangal Co-operative Housing Society Limited" located in non-agricultural land of 98013 square meter area in the new block/survey number- 383, 384, 390, 401, 404, 405, 406, 407, 408, 409, 414 and 415 (old block/survey number- 61, 67/A, 69, 70, 71, 77, 79, 80, 81, 82 and 83) of the village Moje Unali, Taluka Kalol, district Gandhinagar. The plot has an area of 601 square meter or 719 square feet and is located in the scheme known as "Anand Mangal Sector-2" along with the internal roads and other un-divided land of the society. The property rights in this land and movable and immovable property of the society are owned by the said society as a member and shareholder, and as per the allotment. This ownership is complete, independent, separate, and free from any encumbrances. Our client has requested a certificate from us confirming that the title of the land is clear and marketable. Therefore, if any other person has any claim, right, interest, share, claim, or encumbrance on the said land, share certificate, allotment letter, etc., then they are requested to submit written proof to us within 7 (seven) days of the publication of this notice. If this is not done, then we will assume that there is no claim, right, interest, share, claim, or encumbrance of any kind on the said land and share certificate, allotment letter, etc. We will provide a title clearance certificate and no further disputes will be entertained. Our client will then proceed with the purchase of the land. Dated: 12-03-2025. Vagasia and Company. Shri. R.L. Vagasia Dhuv D. Vagasia Solicitor, Advocates, Tax Advisors & Notary 1010, 10th Floor, Binori B Square Yal Vikramnagar, near Iscon-Ambli Road, Ambli, Ahmedabad.
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ આથી જાહેર જનતાને જણાવવાનું કે શ્રી યોગેશ પુંજાભાઈ પટેલ, રહેવાસી- અમદાવાદનાએ જીક્લા ગાંધીનગરના તાલુકા કલોલના ગામ મોજે ઉનાલીના નવા બ્લોક/સર્વે નંબર-૩૮૩, ૩૮૪, ૩૯૦, ૪૦૧, ૪૦૪, ૪૦૫, ૪૦૬, ૪૦૭, ૪૦૮, ૪૦૯, ૪૧૪ તથા ૪૧૫ (જુના બ્લોક/સર્વે નંબર-૬૧, ૬૭/એ, ૬૯, ૭૦, ૭૧, ૭૭, ૭૯, ૮૦, ૮૧, ૮૨ તથા ૮૩) ની ફુલ ૯૮૦૧૩ ચોરસમીટરના ક્ષેત્રફળની રહેણાંકના હેતુ માટે બીનખેતી થયેલી જમીનમાં આવેલી 'જય આનંદ મંગલ કો- ઓપરેટીવ હાઉસીંગ સોસાયટી લીમીટેડ” ની “આનંદ મંગલ સેકટર- ર'નાનામેઓળખાતીસ્કીમમાં આવેલા જુદા-જુદા સબપ્લોટો પૈકી સબપ્લોટ નંબર-પર ની ૬૦૧ ચોરસમીટર યાને ૭૧૯ ચોરસવારના ક્ષેત્રફળની જમીન તથા સોસાયટીના આંતરીક રોડ-રસ્તા વિગેરેની જમીન પૈકીની વગર વહેંચાયેલી જમીનમાંનો હકક તથા સોસાયટીની સ્થાવર-જંગમ મિલ્કતમાંનો હકક, એ રીતેની જમીન સદરહુ સોસાયટીના સભાસદ તરીકે તથા શેરહોલ્ડર તરીકે તથા એલોટમેન્ટની રૂઈએ તેમની સંપુર્ણ, સ્વતંત્ર, આગવી માલિકી અને કબજા ભોગવટાની બોજારહીત હોવાનુ જણાવી સદરહુ જમીન અમારા અસીલને વેચાણ આપવાનું નકકી કરેલુ છે અને અમારા અસીલે સદરહુ જમીન પરત્વેના ઉપરોકત જમીનમાલીકના ટાઈટલ્સ કલીયર અને માર્કેટેબલ હોવા બદલના પ્રમાણપત્રની અમારી પાસે માંગણી કરેલી છે. તો સદરહુ જમીન ઉપર તથા શેરસર્ટીફીકેટ, એલોટમેન્ટ લેટર, વિગેરે ઉપર જો અન્ય કોઈ શખ્સનો કોઈપણ પ્રકારનો લાગભાગ, હકક, હિત, હિસ્સો, દાવો કેબોજો હોય, તોતેઓએ આ નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન-૭ (સાત) માં અમોને તે બદલના પુરાવા સહીત લેખિત જાણ નીચેના સરનામે કરવી. જો તેમ કરવામાં નહી આવે, તો સદરહુ જમીન ઉપર તથા શેરસર્ટીફીકેટ, એલોટમેન્ટ લેટર, વિગેરે ઉપર અન્ય કોઈનો કોઈપણ પ્રકારનો લાગભાગ, હકક, હિત, હિસ્સો દાવો કે બોજો નથી અને હોય, તો તે જતો કરેલો છે, તેમ સમજી અમો ટાઈટલ્સ કલીયરન્સનું સર્ટીફીકેટ આપીશુ અને ત્યારબાદ કોઈની તકરાર ચાલશે નહીં તથા અમારા અસીલ ધ્વારા સદરહુ જમીન ખરીદવાની કાર્યવાહી કરવામાં આવશે. તારીખઃ ૧૨-૦૩-૨૦૨૫. વઘાસીયા એન્ડ કંપની. શ્રી. આર. એલ. વઘાસીયા, ધુવ ડી. વઘાસિયા, સોલિસિટર, એડવોકેટસ, ટેક્ષ એડવાઈઝર્સ એન્ડ નોટરી, ૧૦૧૦, ૧૦મો માળ, બીનોરી બી સ્કવેર-યયલ વિક્રમનગર પાસે, ઈસ્કોન-આંબલી રોડ, આંબલી, અમદાવાદ.
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap