DISTRICT Gandhinagar
TALUKA Kalol
VILLAGE Unali
CITY auda
SURVEY# 403
NOTICE CONTENT
Public Notice This is to inform the public that the land located at Block/Survey No. 403 (Old Block No. 77), Khata No. 726, area 7413 square meters, out of which 4957 square meters (i.e. 1.9 acres) (shaped 2.35 paisa) of old farming land in the limits of Unali village, Taluka Kalol, District Gandhinagar, is owned and in direct possession of Mr. Yatinbhai Pramukh Bhai Patel, resident of Gandhinagar. This land is free from all types of litigation and encumbrances. We have received a request for title clearance certificate for the said land from our client, who has decided to sell it. Furthermore, if any person, organization, financial institution or bank has any kind of interest, claim, right, share, or any financial burden, charge, lien etc. on the above-mentioned land, they are requested to submit their written evidence along with relevant documents at the below address within 7 (seven) days from the date of publication of this notice (objections without proof will not be considered). Failure to do so will be considered as a waiver of any claim, interest, right, share, or any claim on the said land. In that case, the title clearance certificate of the said land will be issued and no objections will be entertained thereafter. The concerned parties are requested to take note of this. Dated 03/06/2024 Hetal S. Shah, Advocate 403/404, Shilpsatved, Near Sindhubhavan Hall, Sindhubhavan Road, Ahmedabad-59 (M) 9898 143822 (O) 40033822
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ આથી જાહેર નોટીસ આપી જાહેર જનતાને જણાવવાનું કે, ડિસ્ટ્રિકટ ગાંધીનગર, રજીસ્ટ્રેશન સબ-ડિસ્ટ્રિકટ તથા તાલુકો કલોલના મોજે ઉનાલીની સીમના બ્લોક/સર્વે નંબર-૪૦૩ (જુનો બ્લોક નંબર-૭૭) ખાતા નંબર-૭૨૬ ક્ષેત્રફળ ૭૪૧૩ સમચોરસમીટર પૈકી ક્ષેત્રફળ ૪૯૫૭ સમચોરસમીટર યાને કેએકર૧.૯ ગુંઠા (આકાર રૂ.૨.૩૫ પૈસા) ની જુની શરતની ખેતીની જમીન યતિનભાઇ પ્રમુખભાઈ પટેલ, રહેવાસી: ગાંધીનગરનાની કુલ સ્વતંત્ર માલીકી અતે પ્રત્યક્ષ કબજા ભોગવટાની આવેલી છે તેમજ સદર જમીન તમામ પ્રકારના લીટીગેશન તથા બોજાઓથી મુકત અને નાકરજી આવેલી હોવાનું જણાવી તેમજ સદર જમીન અમારા અસીલને વેચાણ આપવાનું નક્કી કરેલ હોઈઅમારીપાસે સદરહુ જમીન અંગેના ટાઇટલ કલીયરન્સ સર્ટીફિકેટની માંગણી કરેલ છે. વધુમાં ઉપરોકત જણાવેલ જમીન ઉપર અન્ય કોઇનો કોઇપણ જાતનો લાગભાગ, હકક, હીત, હીસ્સો, દાવો અલાખો, કે કોઇપણ નાંણાકીય સંસ્થા કે બેન્કનો બોજો, ચાર્જ, લીયન વિગેરે આવેલ હોય તો આ નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન-૭ (સાત) માં અમોને તે જમીન અંગેના લેખિત આધાર પુરાવા સહિત નીચેના સરનામે રજી. એ.ડી. દ્વારા જાણ કરવી (પુરાવા વગરના વાંધા ઘ્યાને લેવામાં આવશે નહી) જો તેમ કરવામાં કસુર થશે તો મુદત વીતે સદરહુ જમીનમાં અન્ય કોઇનો કોઇપણ પ્રકારનો લાગ, ભાગ, હકક, હીત, હીસ્સો દાવો કે અલાખો આવેલ નથી અને જો આવેલ હોય તો તે જતો (વેવ) કરેલછે તેમસમજી લઇ સદરહુ જમીનનું ટાઇટલ કલીયરન્સ સર્ટીફિકેટ આપવામાં આવશે અને ત્યારબાદ કોઇની કોઇપણ પ્રકારની તકરાર કે વાંધો ચાલશે નહી જેની લાગતા વળગતાઓએ નોંધ લેવી. તારીખ ૦૩/૦૬/૨૦૨૪ હેતલ એસ. શાહ, એડવોકેટ ૪૦૩/૪૦૪, શીલ્પસત્વેદ, સિંધુભવન હોલની નજીક, સિંધુભવન રોડ, અમદાવાદ-૫૯ (મો.) ૯૮૯૮ ૧૪૩૮૨૨ (ઓ.) ૪૦૦૩૩૮૨૨
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap