NOTICE CONTENT
Registration District Vadodara, Sub District Vadodara, in the village of Akota, Survey No. 90/32 and Survey No. 90/24, TP Scheme No. 2, Plot No. 102, located in Dhananjay Society, City Survey No. 1705, property with an area of 863 sq. meters. This property is owned and possessed jointly by Vijayshankar Kesrichand Gutna, Pradeepkumar Kishan Gopal Gutna, Shyamsundar Birbaldas Gupta and Sachin Radheshyam Gupta. They wish to enter into a sale transaction with our client. This notice informs that if any person, organization, bank or financial institution has any claim, share, right, interest or connection in the above property, they should send their written objection along with evidence to us within 10 days. Failure to do so will be considered as no claim, share, right, interest or claim by anyone in the said property, and if any, it will be considered as waived. It is understood that the title of the said property is clear and marketable. The proceedings will be carried out accordingly. Dated: 04-04-2025, Vadodara. 208, Adhityai Complex, Deluxe Four Roads ‘N’ Yen C, Shah Pass, Nizampura, Vadodara. Mob. 98250 615501: Advocate
ગુજરાતી નોટિસ
રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીક્ટ વડોદરા, સબ ડીસ્ટ્રીકટ વડોદરા ના મોજે ગામ અકોટા ના
સર્વેનં. ૯૦/૩૨ તથા સર્વે નં. ૯૦/૨૪, ટી. પી. સ્કીમ નં. ૨ ના ફા. પ્લોટ નં.
૧૦૨માં આવેલ ધનંજય સોસાયટીના પ્લોટ નં. ૧૦૨, સીટી સર્વે નં. ૧૭૦૫
વાળી મીલકત જેનું ક્ષેત્રફળ ૮૬૩ ચો. મી. છે તે મીલકત વિજયશંકર કેસરીચંદ
ગુત્ઞા, પ્રદીપફુમાર કીશનગોપાલ ગુત્ઞા, શ્યામસુંદર બીરબલદાસ ગુપ્તા અને
સચિન રાધેશ્યામ ગૂપ્ઞાની સંયુક્ત માલીકી કબજા ભોગવટાની હોવાનુ જણાવી
તેઓ અમારા અસીલ સાથે વેચાણ વ્યવહાર કરવા માંગે છે. આ નોટીસથી
જણાવવાનું કે, ઉપરોક્ત મીલકતમાં અન્ય કોઇ વ્યક્તિ, સંસ્થા, બેન્ક કે નાણાંકીય
સંસ્થાનો કોઇપણ પ્રકારનો લાગ, ભાગ, હક્ક, હીત કે અધિકાર કે સંબધ હોય તો
તેઓએ તેમના લેખીત વાંધા પુરાવા સહીત અમોને દિન-૧૦ માં મોકલી આપવા.
જો તેમ કરવામાં નહીં આવે તો સદર મીલકતમાં અન્ય કોઇનો કોઇપણ પ્રકાર નો
લાગ, ભાગ, હક્ક, હીત કે અધિકાર નહીં હોવાનું અને જો હોય તો તે જતા કરેલા છે
તેવું માની અને સદરહું મિલકત ના ટાઇટલ ક્લીયર અને માર્કેટેબલ હોવાનું સમજી
આગળની કાર્યવાહી કરવામાં આવશે જેની નોંધ લેવી. તા. ૦૪-૦૪-૨૦૨૫, વડોદરા.
૨૦૮, અદ્ધિતીય કોમ્પલેક્ષ, ડીલક્ષ ચાર રસ્તા ‘ન યન સી, શાહ
પાસે, નિઝામપુરા, વડોદરા. મો. ૯૮૨૫૦ ૬૧૫૫૦૧: ગેડવોકેટ