NOTICE CONTENT
Public Notice
Moje - Uvarasad
District Gandhinagar Sub-District
(Zone-1) Gandhinagar Taluka of Moje - Uvarasad village.
According to the re-survey, survey No. 2588 (old survey No. 1265) - 0-45-37 he.are.cho.mi.
Out of this, 0-22-68.50 he.are.cho.mi. of agricultural land in the south direction belongs to
Amrabhai Arjunbhai Vaghari, and is free from ownership, possession, enjoyment and
legal disputes. We have been requested to provide our opinion on title clearance.
If anyone has any encumbrance, charge, right to cultivate, right to enjoy or any other
right of possession, interest or share in the said land, then they should inform us in
writing along with documentary evidence at the following address within 7 days.
Failure to do so will be considered as the said land having no right of any kind, and if
a right exists, it is deemed to be relinquished. After the expiry of the deadline, a
certificate of opinion regarding title clearance of the said land will be issued, and
no objections or disputes of any kind will be entertained thereafter.
Date: 05-04-2025
Manish Kanubhai Patel, Advocate,
Chirag Dashrathbhai Patel, Advocate,
Amit Dashrathbhai Patel, Advocate,
Het Shankarbhai Patel, Advocate,
Balchandbhai Associates
Office: A/202, Second Floor, S.G. Business Hub, Gota Overbridge, S.G. Highway,
Gota, Ahmedabad.
Phone: (079) 29707233
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
મોજે - ઉવારસદ
ડીસ્ટ્રીકટ ગાંધીનગર સબ-ડીસ્ટ્રીકટ
(ઝોન-૧) ગાંધીનગર તાલુકાના મોજે
- ઉવારસદ ગામની સીમનાં રી-સર્વે
મુજબના સર્વે નં.૨૫૮૮ (જુના સર્વે
નં.૧૨૬૫) ની હે.આરે.ચો.મી.૦-
૪૫-૩૭ પૈકી દક્ષિણ દિશા તરફની
હે.આરે.ચો.મી. ૦-૨૨-૬૮.૫૦ની
ખેતીની જમીન અમરભાઈ
અરજણભાઈ વાઘરીની માલિકી,
કબજા, ભોગવટાની તેમજ કાનુની
વિવાદોથી મુક્ત હોવાનું જણાવીને
અમારી પાસે ટાઈટલ્સ કલીયરન્સ
અંગેનાં અભિપ્રાયની માંગણી કરેલ છે,
સદરહુ જમીન ઉપર કોઇનો બોજો,
ચાર્જ, ખેડહક્ક, ગણોતહક્ક કે અન્ય
કોઇપણ પ્રકારનો કબજા હક્ક કે
લાગભાગ યાને હક્ક હિસ્સો પોષાતો
હોય તો અમોને નીચેના સરનામે દિન-
૭ માં લેખીત પુરાવા સહિત
રજી.એ.ડી.થી જાણ કરવી અને તેમ
કરવામાં નહી આવે તો સદર જમીનમાં
કોઈનો કોઈપણ જાતનો હક્ક રહેલો
નથી અને હોય તો તે જતો કરેલ છે તેમ
સમજી મુદત વીત્યે સદર જમીનનું
ટાઈટલ કલીયરન્સ અંગેનાં
અભિપ્રાયનું સર્ટીફીકેટ ઈસ્યુ કરવામાં
આવશે અને તે પછીથી કોઇનો કોઇપણ
જાતનો વાંધો તકરાર ચાલશે નહી.
તા.૦૫-૦૪- ૨૦૨૫.
મનીષ કનુભાઈ પટેલ, એડવોકેટ,
ચિરાગ દશરથભાઈ પટેલ, એડવોકેટ,
અમીત દશરથભાઈ પટેલ, એડવોકેટ,
હેત શંકરભાઈ પટેલ, એડવોકેટ,
બાલચંદભાઈ એસોસીએટ્સ
ઠે. એ/૨૦૨, સેકત્ડ ફલોર, એસ.
જી. બીઝનેશ હબ, ગોતા ઓવરબ્રિજ
પાસે, એસ.જી. હાઈવે, ગોતા,
અમદાવાદ.
ફોન :- (૦૭૯) ૨૯૭૦૭૨૩૩