DISTRICT Gandhinagar
TALUKA Gandhinagar
VILLAGE Unvarsad
CITY ahmedabad
SURVEY# 6/001 (Old 65/1)
NOTICE CONTENT
PUBLIC NOTICE Village - Uvarsad District Registration Sub-District Gandhinagar Zone - 1 In the village of Uvarsad, Taluka Gandhinagar, as per the re-survey of the village boundary, new Survey No. 6/001 (old Survey No. 65/1), Hectare-Are-Sq. Meter: 0-45-80, agricultural land, jointly owned, possessed, and enjoyed by (1) Jyotsnaben Nareshbhai Patel, (2) Chandrikaben Nareshbhai Patel, (3) Jhalak Nareshbhai Patel, (4) Prerak Nareshbhai Patel, (5) Tithi Nareshbhai Patel, and (6) Ved Nareshbhai Patel, has been declared free from all types of encumbrances and legal disputes. They have requested our opinion regarding title clearance. If anyone has any charge, mortgage, cultivation rights, tenancy rights, easement rights, or any other type of possession right or share in the said land, they should inform us in writing with documentary evidence via registered A.D. at the address given below within 7 days. If not done so, it will be understood that no one has any right in the said land, and if they do, they have relinquished it. After the expiry of the period, a title clearance certificate will be issued for the said land, and thereafter, no objection or dispute of any kind will be entertained. Date: 11-03-2026. Manip Kanubhai Patel, Advocate, Chirag Dashrathbhai Patel, Advocate, Amit Dashrathbhai Patel, Advocate, Het Shankarbhai Patel, Advocate, BALCHANDBHAI ASSOCIATES Address: A/202, Second Floor, S.G. Business Hub, Near Gota Overbridge, S.G. Highway, Gota, Ahmedabad. Mob. 9879344333
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ મોજે-ઉવારસદ ડીસ્ટ્રીકટ રજીસ્ટ્રેશન સબ - ડીસ્ટ્રીકટ ગાંધીનગર ઝોન - ૧ ગાંધીનગર તાલુકાના મોજે - ઉવારસદ ગામની સીમના રી-સર્વે મુજબ નવા સર્વે નં.૬/૦૦૧ (જુના સર્વે નં.૬૫/ ૧) ની હે.આરે.ચો.મી. :૦-૪૫-૮૦ ની ખેતીની જમીન (૧) જયોત્સનાબેન નરેશભાઈ પટેલ, (૨) ચંદ્રિકાબેન નરેશભાઈ પટેલ, (૩) ઝલક નરેશભાઈ પટેલ, (૪) પ્રેરક નરેશભાઈ પટેલ, (૫) તિથિ નરેશભાઈ પટેલ તથા (૬) વેદ નરેશભાઈ પટેલની સંયુક્ત માલિકી, કબજા, ભોગવટાની તમામ પ્રકારના બોજાઓથી તેમજ કાનુની વિવાદોથી મુક્ત હોવાનું જણાવીને અમારી પાસે ટાઈટલ્સ કલીયરન્સ અંગેનાં અભિપ્રાયની માંગણી કરેલ છે, સદરહુ જમીન ઉપર કોઈનો બોજો, ચાર્જ, ખેડહક્ક, ગણોતહક્ક, ઈઝમેન્ટ રાઇટસ કે અન્ય કોઈપણ પ્રકારનો કબજા હક્ક કે લાગભાગ યાને હક્ક હિસ્સો પોષાતો હોય તો અમોને નીચેના સરનામે દિન-૭ માં લેખીત પુરાવા સહિત રજી.એ.ડી.થી જાણ કરવી અને તેમ કરવામાં નહી આવે તો સદર જમીનમાં કોઈનો કોઈપણ જાતનો હક્ક રહેલો નથી અને હોય તો તે જતો કરેલ છે તેમ સમજી મુદત વીત્યે સદર જમીનનું ટાઈટલ કલીયરન્સ અંગેનાં અભિપ્રાયનું સર્ટીફીકેટ ઈસ્યુ કરવામાં આવશે અને તે પછીથી કોઈનો કોઇપણ જાતનો વાંધો તકરાર ચાલશે નહી. તા.૧૧-૦૩-૨૦૨૬. મનીપ કનુભાઈ પટેલ, એડવોકેટ, ચિરાગ દશરથભાઈ પટેલ, એડવોકેટ, અમીત દશરથભાઈ પટેલ, એડવોકેટ, હેત શંકરભાઈ પટેલ, એડવોકેટ, BALCHANDBHAI ASSOCIATES ઠે. એ/૨૦૨, સેકન્ડ ફલોર, એસ.જી. બીઝનેશ હબ, ગોતા ઓવરબ્રિજ પાસે, એસ.જી. હાઈવે, ગોતા, અમદાવાદ. મો.૯૮૭૯૩૪૪૩૩૩
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap