DISTRICT Gandhinagar
TALUKA Moje - Uvarasad
VILLAGE Unvarsad
CITY ahmedabad
SURVEY# 74
NOTICE CONTENT
Public Notice District Gandhinagar Sub-District (Zone-1) Gandhinagar This public notice pertains to the land situated in the survey number 74, within the boundaries of Moje - Uvarasad village, belonging to Dariaben Ramsangji Thakor. The said land measures 0-23-67 hectares and is used for agricultural purposes. The owner, Dariaben Ramsangji Thakor, claims full ownership, possession, and enjoyment of the land, free from all encumbrances and legal disputes. They have approached us for a title clearance opinion. This notice serves as a public announcement. If anyone has any claims, charges, right of preemption, right of purchase, any kind of possession rights, or any involvement in the land, they are requested to provide written proof within 7 days, along with a registered acknowledgment receipt, to the address mentioned below. Failure to respond within the stipulated timeframe will be considered as acknowledgment that no one has any claim or right over the said land. After the deadline, a certificate will be issued regarding the title clearance of the land. Any objections or disputes thereafter will not be entertained. Dated: 02-04-2025 Manish Kanubhai Patel, Advocate Chirag Dashrathbhai Patel, Advocate Amit Dashrathbhai Patel, Advocate Het Shankarbhai Patel, Advocate BALCHANDBHAI ASSOCIATES Telephone: 202, Second Floor, SG Business Hub, Gota Overbridge, SG Highway, Gota, Ahmedabad. Mobile: 98793 44333.
ગુજરાતી નોટિસ
મોજે - ઉવારસદ ડીસ્ટ્રીકટ ગાંધીનગર સબ- ડીસ્ટ્રીકટ (ઝોન-૧) ગાંધીનગર તાલુકાના મોજે - ઉવારસદ ગામની સીમના સર્વે નં.૭૪ ની હે.આરે. ચો.મી.૦-૨૩-૬૭ ની ખેતીની જમીન દરીયાબેન રામસંગજી ઠાકોરની સ્વતંત્ર માલિકી, કબજા, ભોગવટાની તમામ પ્રકારના| બોજાઓથી તેમજ કાનુની વિવાદોથી મુક્ત હોવાનું જણાવીને અમારી પાસે, ટાઈટલ્સ કલીયરન્સ અંગેનાં અભિપ્રાયની માંગણી કરેલ છે, સદરહુ જમીન ઉપર કોઇનો બોજો, ચાર્જ, ગણોતહક્ક, ખેડહક્ક કે અન્ય] કોઈપણ પ્રકારનો કબજા હક્ક કે લાગભાગયાને હક્ક હિસ્સો પોષાતો હોય તો અમોને નીચેના સરનામે દિન- ૭ માં લેખીત પુરાવા સહિત રજી.એ.ડી.થી જાણ કરવી અને તેમ કરવામાં નહીં આવે તો સદર જમીનમાં કોઈનો કોઈપણ જાતનો હક્ક રહેલો) નથી અને હોય તો તે જતો કરેલ છે તેમ સમજી મુદત વીત્યે સદર જમીનનું ટાઈટલ કલીયરન્સ અંગેનાં અભિમ્રાયનું સર્ટીફીકેટ ઈસ્યુ કરવામાં, આવશે અને તે પછીથી કોઇનો કોઇપણ જાતનો વાંધો તકરાર ચાલશે નહી, તા.૦૨-૦૪-૨૦૨૫. મનીષ કનુભાઈ પટેલ, એડવોકેટ ચિરાગ દશરથભાઈ પટેલ, એડવોકેટ અમીત દશરથભાઈ પટેલ, એડવોકેટ હેત શંકરભાઈ પટેલ, એડવોકેટ BALCHANDBHAI ASSOCIATES ટે.એ/ ૨૦૨, સેકન્ડફ્લોર, એસ. જી. બીઝનેશ હબ, ગોતા ઓવરબ્રિજ પાસે, એસ.જી. હાઈવે, ગોતા, અમદાવાદ, મો.૯૮૭૯૩ ૪૪૩૩૩.
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap