NOTICE CONTENT
This is to inform all concerned that (1) Vimlabahen Mangalbhai Patel (landowner of 1500 sq. meters), resident of Plot No. 335, Sector No. 1/C, Gandhinagar, (2) Nathibahen Virabhai Patel (landowner of 2000 sq. meters), resident of Patel Faliya, Shiyadwala, Jinjva, Mahisagar, Panchmahal and (3) Dakshaben Nayan Kumar Patel (landowner of 952 sq. meters), resident of 46, Mahavir Enclave, Mu. Koba, Ta. Ji. Gandhinagar, have requested a Title Clearance Certificate from us for the 445 sq. meters agricultural land located in the village of Moje Uvarasad, City Survey No. NA377, Sheet No. NA99, and Property Card No. 1227 (Block/Survey No. 377 and Old Block Survey No. 345/2). The said land is in their joint ownership and possession for residential purposes.
Therefore, this public notice is given to all those who may be concerned. If you have any claim, right, interest, share, encumbrance, objection, easement, right of easement, development rights, lis pendency, partition, lien, charge or burden on the said land, please submit written notification with supporting documents to the address below within seven (8) days of the publication of this notice. If no such notification is received within the specified time, it will be considered that no person has any claim, right, interest on the said land and if any, they are deemed to have waived it. Thereafter, we will issue a Title Clearance Certificate for the said land. Any objection after that will not be entertained. All concerned parties are hereby notified.
Place: Gandhinagar.
Date: 29/03/2025
F.K. Lakhani,
Associate Advocates
601, Chhako Mahal, Haveli Arcade,
Sector No. 11, Gandhinagar.
ગુજરાતી નોટિસ
જત (૧) વિમળાબેન મંગળભાઈ
પટેલ (૧૫૦૦ ચો.મી. જમીનના
હિસ્સેદાર), રહેવાસી-પ્લોટ નં.
૩૩૫, સેક્ટર નં.૧/સી,
ગાંધીનગરના, (૨) નાથીબેન
વીરાભાઈ પટેલ (૨૦૦૦ ચો.મી.
જમીનના હિસ્સેદાર), રહેવાસી-પટેલ
ફળીયું, શીયડવાળા, ઝીંઝવા,
મહિસાગર, પંચમહાલ તથા (૩)
દક્ષાબેન નયનકુમાર પટેલ (૯૫૨
ચો.મી. જમીનના હિસ્સેદાર),
રહેવાસી ૪૬, મહાવીર એન્કલેવ,
મુ.કોબા, તા.જી.ગાંધીનગરના, એ
રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીકટ સબ ડિસ્ટ્રીક્ટ
ગાંધીનગરના તાલુકા ગાંધીનગરના.
ગામ મોજે ઉવારસદની સીમમાં
આવેલ સીટી સર્વેનં.NA૩૭૭, શીટ
નં.NA૯૯ તથા મિલ્કત કાર્ડ નં.
૧૨૨૭ (બ્લોક/સર્વે નં,૩૭૭ તથા
જુનો બ્લોકસર્વે ન.૩૪૫/૨) ની
૪૪પર ચો.મીટર રહેણાંકના હેતુ
માટેની બીતખેતીતી જમીન પોત-
પોતાની સંયુક્ત માલિકી તેમજ કબજા
ભોગવટાની હોવાનું જણાવીને
અમારી પાસેથી ટાઈટલ ક્લીયરન્સ
સર્ટીફિકેટની માંગણી કરેલ છે.
સબબ, આથી સર્વે લાગતા-
વળગતાઓને આ જાહેર નોટીસ
આપી જક્ાવવાનું કે, સદરહુ
જમીનના ટાઈટલ્સ બાબતે કોઈપણ
બૃક્તિનો ખોરાકી, પોષાકી કે અન્ય
કોઈપણ પ્રકારનો હક્ક, હિત, હિસ્સો,
દાવો, બોજો, અલાખો, ઈઝમેન્ટ,
બાનાખતના હક્કો, ગણોત હક્ક,
ડેવલપમેન્ટ હક્કો, લીસપેન્ડન્સી,
લાગ-ભાગ, લિયન, ચાર્જ કે બોજો
પોષાતો હોય અને તેના કારણે કોઈપણ
પ્રકારનો વાંધો હોય તો તે અંગેની
લેખિત જાણ અમોને પુરાવાઓ સહિત
આ નોટીસ પ્રસિદ્ધ થયેથી દિન-સાત
(8) માં નીચેના સરનામે કરવી, જો.
તેમ કરવામાં નહીં આવે તો સદરહુ
જમીનમાં કોઈપણ વ્યક્તિનો કોઈપણ
પ્રકારનો હક્ક, હિત, હિસ્સો પોષાતો
નથી અને જો પોષાતો હોય તોતે જતો
(Waive) કરેલ છે. તેમ સમજી અમો
સદરહુ જમીનનું ટાઈટલ ક્લીયરન્સ
સર્ટીફિકેટ કાઢી આપીશું. ત્યારબાદ
કોઈપણ વક્તિની કોઈપણ પ્રકારની
તકરાર ચાલશે નહીં. તેની આથી સર્વે
લાગતા-વળગતાઓએ નોંધ લેવી.
સ્થળ : ગાંધીનગર.
તારીખ: ૨૯/૦૩/૨૦૨૫
એફ, કે. લાખાણી,
એસોસીએટસ એડવોકેટસ
૬૦૧, છકો માળ, હવેલી આર્કેડ,
સેક્ટર નં.૧૧, ગાંધીનગર.