NOTICE CONTENT
This is to inform the general public that, for the purpose of registration, in the District of Ahmedabad, Sub-District and Taluka of Sanand, in the village of Upar Dal, survey number 894, old block/survey number 305, new block/survey number 465, with a total area of 2-33-39 hectares, acres, square meters, valued at Rs. 7.81 paise, being agricultural land on old terms, the owner, Dhaval Kantilal Acharya, who has claimed ownership and possession of the land, has decided to sell the land to our client. This land has been declared to be free from all encumbrances, and they have requested a title clearance certificate/opinion from us.
Therefore, if anyone, institution, bank, society, etc., has any kind of claim, right, interest, share, right, claim, burden, encumbrances, easement, rights of pre-emption, inheritance rights, or any other kind of agreement, lis pendens, lien, or attachment on the said land, then they are hereby requested to send a written notice, within 7 (seven) days from the date of this public notice, along with certified copies of the supporting documents, to the address mentioned below by registered post. If no one claims any rights or interest after the deadline, then they shall be deemed to have waived their rights. The title clearance certificate/opinion for the said land will be issued after the deadline, and our client will proceed with the purchase of the said land. No further objections will be entertained after that. Please take note.
Date: 28/03/2025
Shivdhara Law Consult
Jadav Amitsinh D. (Advocate)
O. 208, Akare Acade,
SBI Bank, Sanand,
Tal. Sanand, Dist. Ahmedabad.
Mob: 9157705709
ગુજરાતી નોટિસ
આથી જાહેર જનતાને જણાવવાનું
કે, જત રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીકટ
અમદાવાદ સબ-ડીસ્ટ્રીકટ તથા તાલુકે
સાણંદ ના મોજે -ઉપરદળ ગામની,
સીમના ખાતા નં.૮૯૪ ના જુના,
બ્લોક/સવે નં .૩૦૫ પૈકી કે જેના નવા
બ્લો ક/સવે નં.૪૬૫ કે જેનું કુલ
ક્ષેત્રફળ ૨-૩૩-૩૯
હે.આરે.ચો.મી.કે જૈનો આકાર
રૂ.૭.૮૧ પૈસા વાળી જુની શરતની
ખેતીની જમીન તેના હાલના રેવન્યુ
રેક્ડમુજબના માલિક ધવલ કાંતીલાલ
આચાર્યનાઓએ જેઓ જમીનના
માલીકી અને કબ્જા ભોગવટાની
હોવાનું જણાવી અમારા અસીલને
વેચાણ આપવાનું નક્કી કરી સદરહુ
જમીનતમામ પ્રકરના બોજાઓથી મુક્ત
આવેલી હોવાનું જણાવી તેઓએ અમારી
પાસે ટાઈટલ કલીયરન્સ સર્ટીફીકેટ
અભિપ્રાયની માંગણી કરેલછે.
જેથી ઉપરોક્ત જમીન સામે કે
ઉપર જે કોઈ ભક્તિ, સંસ્થા, બેક,
મંડળી વિગેરેનો કોઈપણ પ્રકારનો
લાગભાગ, હક્ક, હિત, હિસ્સો,
અધિકાર, દાવો, બોજો, ઈલાખો,
ઈઝમેન્ટ, બાનાખત્તના હક્કો,
ગણોતના હક્કો, વારસાઈના હક્કો કે
અન્ય કોઈપણ પ્રકારના કરારોના
હક્કો, લીસપેન્ડન્સ, લીયન કે
એટેયમેન્ટ આવેલ હોય તો તેમણે આ
જૂહેર નોટીસ પ્રસિ થયેથી દિન-૭
(સાત)માં અમોને તેવા હક્ક, દાવાના
સમર્થનમાં આધાર રાખતા દસ્તાવેજી
પુરાવાની પ્રમાણિત નકલ સહિતની
લેખિત જાણ નીચેના સરનામે
રજી.પોસ્ટથી મોકલી આપવી મુદ્ત
વિત્યે કોઈનો કોઈપણ પ્રકારનો હક્ક-
હિસ્સો, અધિકાર પોષાતો નથી અને!
હોયતો તેમણેતો (વેવ) કરેલ છે.તેમ
સમજી મુદ્ત વિત્યે સદર જમીનનું
ટાઈટલ કલીયરન્સ સર્ટીફીકેટ/
અભિપ્રાય આપવામાં આવશે તથા
અમારા અસીલ દ્વારા સદરહું જમીન
ખરીદવાની કાર્યવાહી કરવામાં આવશે
અનેત્યારબાદ કોઈની કોઈપણ પ્રકારની
તકરાર ચાલશે નણ જેની નૉધલેવી,
તારીખ: ૨૮/૦૩/૨૦૨૫
શીવધારા લો કન્સલ્ટ
જાદવ અમિતસિંહ ડી. (એડવોકેટ)
ઓ. ૨૦૮, આકારે આકેડ,
એસ.બી. આઈ. બેક્ની પાસે, સાણંદ,
તા. સાણંદ, જી. અમદાવાદ.
મો. ૯૧૫૭૭૦૫૭૦૯