NOTICE CONTENT
Public Notice
It is hereby informed to the general public that the registration district Ahmedabad and sub-district Sanand, within the boundaries of the village Uperdal, block/survey number 351 (old survey number 417) comprising 42852 square meters (Account Number 746) of old conditional agricultural land, includes a segment of 4756 square meters owned by Hemant Harilal Bhatti. He has declared that this land is entirely in his independent ownership, direct possession, and free from all kinds of encumbrances, and the task of title verification has been assigned to us. All individuals, generations, banks, financial institutions, or anyone involved in sales, inheritance, wills, gifts, licenses, possession, mortgaging, liens, charges, trusts, maintenance, specific rights, easements, exchanges, developers, builders, minors, organizers, contractors, project consultants, or financiers, or anyone having a contract, lease agreement, power of attorney, understanding agreement, distribution, proclamation under court proceedings or any other document or as a family member/co-owner as heir regarding the old documents-title deeds or periodic changes in revenue records or in any other way having direct or indirect right, claim, or doubt on aforementioned land must notify in writing with evidence within seven days from the publication of this notice at the address below. Otherwise, those rights, claims, or doubts will not be considered, and a Title Clearance Certificate will be issued for said land. No complaints will be entertained thereafter.
M/s. H. Desai & Company
Advocates and Solicitors,
202, Second Floor, Titanium One,
Near Rajpath Club, S.G. Highway,
Ahmedabad-380059
File Number-105/2024/HHD/KHD
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
આથી જાહેર જનતાને ખબર આપવામાં
આવે છે કે, રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીક્ટ
અમદાવાદ અને સબ-ડીસ્ટ્રીક્ટ સાણંદ
તાલુકા સાણંદના મોજે ઉપરદળની
સીમના બ્લોક/સરવે નંબર ૩૫૧ (જુના
સરવે નંબર ૪૧૭) ની ૪૨૮૫૨
ચોરસમીટર (ખાતા નંબર ૭૪૬) ની
જુની શરતની ખેતીની જમીન પૈકી
૪૭૫૬ ચોરસમીટરની જમીન હેમંત
હરીલાલ ભટ્ટી ધરાવે છે. તેઓએ
સદરહુ જમીન તેઓની કુલ સ્વતંત્ર
માલીકી, પ્રત્યક્ષ કબજા ભોગવટાની
તેમજ સર્વે પ્રકારના બોજાઓથી મુક્ત
હોવાનું જણાવી ટાઈટલ ચકાસણીની
કામગીરી અમોને સોંપેલી છે. સર્વે
શખ્સો, વ્યક્તિ, પેઢી, બેંક, નાણાંકીય
સંસ્થા કે અત્ય કોઇપણ કે જેઓ વેચાણ,
વારસાઈ, વીલ, ભેટ, લાયસન્સ,
કબજો, ગીરો, લીયન, ચાર્જ, ટ્રસ્ટ,
ભરણપોષણ, ગણોતીયો, ખેડહક્ક,
ઇઝમેન્ટ, અદલાબદલો, ડેવલપર,
બીલ્ડર, સગીર, ઓર્ગેનાઇઝર,
કોન્ટ્રાક્ટર, પ્રોજેક્ટ કન્સલ્ટન્ટ, કે
ફાઈનાન્સર તરીકે, કે બાનાખતના
કરાર, ભાડાચીટ્ઠી ભાડા કરાર, પાવર
ઓફ એટર્ની, કબજા કરાર, સમજૂતી
કરાર, વહેંચણી, હુકમનામું કે કૉર્ટ
કાર્યવાહી હેઠળ, અન્ય કોઈ લખાણ
હેઠળ કે કુટુંબના સભ્ય/સહવારસ
વારસદાર તરીકે કે મજકુર જમીનના
જુના દસ્તાવેજો-ટાઇટલ ડીડ્સ બાબતે
કે રેવન્યુ રેકર્ડમાં થયેલ વખતોવખતના
ફેરફારો બાબતે કે બીજી કોઈપણ રીતે
સદરહુ જમીન પર સીધો કે આડકતરો
હક્ક, દાવો, કે અલાખો ધરાવતા હોય
તેમણે તેની લેખિત જાણ પુરાવા સાથે
આ નોટીસ પ્રસિઘ્ધ થયેથી દિવસ
સાતની અંદર નીચેના સરનામે કરવી.
નહિતર આવા હક્ક, દાવા કે અલાખા
પર કોઈપણ જાતનું લક્ષ આપ્યા સિવાય
સદરહુ જમીનનું ટાઇટલ ક્લીયરન્સ
સર્ટીફિકેટ આપવામાં આવશે.
ત્યારબાદ કોઇની કોઇપણ જાતની
તકરાર ચાલશે નહીં.
મેસર્સ એચ. દેસાઇ એન્ડ કંપની
એડવોકેટસ એન્ડ સોલીસીટર્સ,
૨૦૨, સેકન્ડ ફૂલોર, ટાઈટેનીયમ વન,
રાજપથ ક્લબની પાસે, એસ.જી.હાઇવે,
અમદાવાદ-૩૮૦૦૫૯
ફાઇલ નંબર-૧૦૫/૨૦૨૪/HHD/KHD