Public Notice for Jivan Gadh

Upariyala, Surendranagar

DISTRICT Surendranagar
TALUKA Dasada
VILLAGE Upariyala
CITY ahmedabad
FINAL PLOT# -
SURVEY# 252
NOTICE CONTENT
This notice is to inform the general public that the land located in the district of Surendranagar, Dasada taluka, village of Upriyala, survey number 252 (old survey number 457) with an area of 31-43 (hectares, acres, square meters) and a road named Jivan Gadh, which is old cultivation land, belongs to Thakor Madhaji Somajji, who is the owner and possessor according to the government records. Our client wants to purchase this land and has requested a title clearance certificate from us. Therefore, we are informing the public through this notice. If anyone has any claim, interest, share, right, burden, right of lien, charge, claim of a share or other right to this land or any part of it, then they are required to notify us along with documentary evidence within 7 days of receiving this notice at the address below via registered post. In the absence of any claim, we will issue a title clearance certificate for the said land and our client will proceed with the sale deed. After that, no one will be able to raise any objection or claim regarding this land. This is for general information. Date: 05/04/2025 Viramgam. For, Ajaj A. Fakir B.COM, LL.B Advocate Albadar society, Viramgam. Mo. 96242 22486
ગુજરાતી નોટિસ
સુરેન્દ્રનગર જીલ્લાના દસાડા તાલુકા ના મોજે ઉપરીયાળા ની સીમના ખાતા નંબર ૬૮૧ ના સર્વે નંબર રપર (જુ.સ. નં. ૪૫૭) ની૦- ૩૧-૪૩ (હે.આરે.ચો.મી.) ક્ષેત્રફળ તથા ૧.૬૨ આકારવાળી જીવણગઢ ના મારગનું નામે ઓળખાતી જુની શરત ની ખેતીની જમીન ઠાકોર માધાજી સોમાજી ના સ્વતંત્ર નામે સરકારી રેકર$માં માલીક તથા કબજેદાર તરીકે ચાલી આવે છે. અને મજકુર જમીન અમારા અસીલ ખરીદ કરવા માગે છે. તે સંજોગો માં અમારા અસીલ મજકુર જમીન અંગે અમારી પાસે ટાઈટલ કલીયરન્સ સર્ટીફીકેટ માંગેલ છે. તેથી આ જાહેર નોટીસ ધ્વારા જાહેર જનતા ને જાણ કરવામાં આવે છે કે ઉપરોકત જમીન કે તેના કોઈ ભાગ સંદર્ભમાં કોઈનો કોઈપણ પ્રકારનો હકક, હિત્ત, હિસ્સો, દાવો, બોજો, અલાખો લીયન, ચાર્જ, ગણોતહકક કે અન્ય હકક પોષાતો હોય તો આ નોટીસ મળ્યેથી દિન-૭ માં તે અંગેના દસ્તાવેજી આધારસાથે અમોને નીચે દશવિલ સરનામે રજીસ્ટર્ડ પોસ્ટ થી જાણ કરવી. વિકલ્યે મજકુર જમીન ઉપર કોઈનો કોઈપણ પ્રકાર નો હકક, હિત, હિસ્સો હોય તોતે (વેઈવ) જતો કરેલ છે તેમ ગણી અમો તે જમીન અંગે ટાઈટલ કલીયરન્સ સર્ટીફીકેટ આપી દઈશુ અને ત્યારબાદ અમારા અસીલ મજકુર! જમીન નો વેચાણ દસ્તાવેજ કરાવી લેશે. પછી કોઈપણ વ્યક્તિ નો તે સંદભ માં વાંધો કે હકક, દાવો ચાલશે નહીં તેની ખાંસ નોંધ લેવી. તારીખ: ૦૫/૦૪/૨૦૨૫ વિરમગામ. For, એજાજ એ. ફકીર B.COM, LL.B Advocate Albadar society, viramgam. Mo. 96242 22486
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap