NOTICE CONTENT
Public Notice
Registration District Sub-District Ahmedabad-6 (Naroda) of Taluka Asarwa, in village Muthiya of the plot no. 66/1, TP scheme no. 71, final plot no. 35, total 8924 sq.m. land used for multipurpose use. Development permission was granted by AMC. The sub plot no. 2, 4179.89 sq.m. land was sold by P. MANDVA INFRA PRIVATE LIMITED, through their director Bhaskar Bhai Goradhan Bhai Jadwani on 16.05.2024 through sale deed no. 12198 to SHREE KASTBHANJAN DEVELOPERS, a partnership firm. The said land is now owned by them, free from encumbrances, clear title and marketable. They have requested a certificate from us regarding the clear title and marketable nature of the land. If any individual or institution has any right, interest, share, claim, encumbrance or objection to the said land, then they should inform us in writing within 7 days with proof. (Objections without proof will not be considered). If they fail to do so, it will be assumed that they have no right, interest, share, claim, encumbrance or objection of any kind, and if any such right exists, it is waived off. We will then issue a certificate regarding the clear title. No further disputes will be entertained afterwards.
Dinesh B. Patel, Advocate
Office: C-404, Revati Plaza, Near Bhakti Circle, S.P. Ring Road, Nikol, Ahmedabad-380049
Mob. No. 98790 57290
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીક્ટ સબ-ડિસ્ટ્રીક્ટ
અમદાવાદ-૬ (નરોડા) ના તાલુકા
અસારવા ના મોજે ગામ મુઠીયા ની
સીમના બ્લોક/સર્વે નં. ૬૬ / પૈકી ૧
ના ટી.પી. સ્કીમ નં. ૭૧ ના ફાઈનલ
પ્લોટ નં.૩૫ ની કુલ ૮૯૨૪ ચો.મી.
તા ક્ષેત્રફળવાળી બહુહેતુક ઉપયોગ
માટેની બિનખેતીની જમીનમાં
એ.એમ.સી. દ્વારા પાસ કરવામાં
આવેલ ડેવલોપમેન્ટ પરમીશન મુજબ
સબ પ્લોટ નં. ૨ ની ૪૧૭૯.૮૯
ચો.મી. જમીન તેના માલિક P.
MANDVA INFRA PRIVATE LIM-
ITED ના વતી અને તરફથી તેના
ડિરેક્ટર ભાસ્કરભાઈ ગોરધનભાઈ
જાદવાણી પાસેથી
તા.૧૬.૦૫.૨૦૨૪ નારોજ વેચાણ
દસ્તાવેજ નં. ૧૨૧૯૮ થી SHREE
KASTBHANJAN DEVELOP-
ERS એ નામની ભાગીદારી પેઢી એ
વેચાણ રાખેલ હોવાથી ઉપરોક્ત જમીન
તેઓની માલિકો, કબજા-ભોગવટાની
બોજાઓથી મુક્ત ટાઈટલ ક્લીયર અને
માર્કેટેબલ આવેલી છે તેમ જણાવી
તેઓએ અમારી પાસે સદરહુ જમીનના
ટાઈટલ ક્લીયર અને માર્કેટેબલ
હોવાના અભિપ્રાય અંગેના સર્ટીફીકેટ
ની માંગણી કરેલ છે તો સદરહુ
જમીનમાં કોઈ વ્યક્તિ કે સંસ્થાનો
કોઈપણ પ્રકારનો હક્ક, હિત, હિસ્સો,
દાવો, બોજો, વાંધો હોય તો દિન-૭
(સાત) માં પ્રમાણીત પુરાવા સહિત
લેખીતમાં રજી.એ.ડી. થી જાણ કરવી
(પુરાવા વગરનાં વાંધા ઘ્યાને લેવાશે
નહી) અને જો તેમ કરવામાં કસુર થશે
તો કોઈ વ્યક્તિ કે સંસ્થાનો કોઈપણ
પ્રકારનો હક્ક, હિત, હિસ્સો, દાવો,
બોજો, વાંધો ઈત્યાદી નથી અને જો
હોય તો તે જતો (વેવ) કરેલ છે તેમ
સમજી ટાઈટલ કલીયરન્સના
અભિપ્રાય અંગેનું સર્ટીફીકેટ આપીશું
ત્યારબાદ કોઈની કોઈ તકરાર ચાલશે
નહી.
દિનેશ બી. પટેલ, એડવોકેટ
ઓફીસ :- સી-૪૦૪, રેવતી પ્લાઝા,
ભક્તિ સર્કલ પાસે, એસ.પી.રીંગ રોડ,
નિકોલ, અમદાવાદ-૩૮૦૦૪૯
મો. નં. ૯૮૭૯૦ ૫૭૨૯૦