NOTICE CONTENT
This serves as a notice to the general public that, under our legal instruction, concerning the lands ('Property') mentioned in the annexure, we are investigating the rights, title, interests, and shares of their owners: (1) Ranjitsinh Prabhatsinh Rana aka Rana Ranjitsinh, (2) Hareshkumar Ranjitsinh Rana aka Rana Hareshkumar Ranjitsinh, (3) Rekhaben Dilipsinh Parmar, and (4) Mahipalsinh Narendrasinh Atodariya aka Mahipalsinh Atodariya (collectively 'Owners'), all residents of Surat, Gujarat. Regarding the subject matter stated above, concerning any claims, interests, shares or parts of the aforementioned property or any inheritances, mortgages, sales, settlement agreements, sales contracts, development rights granting permissions, transfers, assignments, leases, subleases, licenses, shares, pre-emption, encumbrances, trusts, maintenance, rights to demand, gifts, acquisitions, demands, any burdens or beneficial rights/interests under any trust agreements, prescriptive rights or emission rights, or any other judgment, order, or execution passed by any court or authority, including any claims or objections ('Claims'), if any exists, such individuals must notify in writing with documentary evidence to Khaitan & Co. Advocates at One World Centre, Tower-1C, 13th floor, 841 Senapati Bapat Marg, Mumbai 400013, and a copy thereof also to mubai@khainc00m (marked to Shami Amit H. Waghvani) by email within 8 (eight) days from the date this notice is published. Failure to do so will imply that such Claims do not exist or have been waived and/or relinquished, and it will be considered that all rights over the lands have been relinquished, deeming these lands unencumbered for the owner and our client.
ગુજરાતી નોટિસ
આથી જાહેર જનતાને નોટીસ આપવામાં આવે છે કે, નીચે પરિશિષ્ટમાં દશવિલ જમીનો (“મિલકત”)
અંગે અમારા અસીલની સૂચના હેઠળ, અમે તેના માલિકો (૧) રણજીતસિંહ પ્રભાતસિંહ રણા ઉર્ફે રણા
રણજીતસિંહ, (૨) હરેશકુમાર રણજીતસિંહ રણા ઉર્ફે રણા હરેશકુમાર રણજીતસિંહ, (૩3) રેખાબેન
દિલીપસિંહ પરમાર અને (૪) મહિપાલસિંહ નરેન્દ્રસિંહ અટોદરીયા ઉર્ફે મહિપાલસિંહ અટોદરીયા
(સંયુક્ત રીતે “માલિકો”), બધા રહેવાસી: સુરત, ગુજરાતનાઓના અધિકારો, શીર્ષક, હિત અને
હિસ્સાની તપાસ કરી રહ્યા છીએ.
ઉપરોક્ત વિષય સંદર્ભે નીચે દશવિલ મિલક્તમાંના કોઈપણ માલિકના હક, હિત, હિસ્સાના સંદભમાં,
અથવા મિલકત કે તેના કોઈપણ ભાગના સંદર્ભમાં કોઈપણ વ્યક્તિ કે સંસ્થાનો વારસો, ગીરો,
વેચાણ, સમજૂતી કરાર, વેચાણ માટેનો કરાર, વિકાસ અધિકાર આપવાની મંજૂરી, ટ્રાન્સફર,
સોંપણી, લીઝ, સબ-લીઝ, લાઈસન્સ, શેર, પૂવધિકાર, ચાજ, ટ્રસ્ટ, જાળવણી, સુવિધા, માગનો
અધિકાર, ભેટ, સંપાદન, માંગણી, કોઈપણ બોજો અથવા લાભદાયી અધિકાર / હિત, કોઇપણ ટ્રસ્ટ
કરાર હેઠળ, ગ્રિસ્ક્રિપ્શન અથવા મી-એમ્શનનો અધિકાર અથવા કોઈપણ કરાર અથવા અન્ય
નિકાલ હેઠળ અથવા કોઈપણ કોર્ટ અથવા ઓથોરિટી દ્વારા પસાર કરાયેલ કોઇપણ દાવો,
કુકમા, મનાઈ હુકમ અથવા જોડાણ અથવા એવોર્ડ હેઠળ કોઇપણ દાવો, હુકમનામું, કોઇપણ
નિણયિક સત્તાધિકારીના હુકમ, વિનિમય, વિભાજન, પાવર ઓફ એટની, વસિયત, Fડા, ભાડૂઆત,
વિકાસ અધિકારો, કટુંબ વ્યવસ્થા / સમાધાન, કબજો, ફાળવણી અથવા અન્યથા એમ કૌઈપણ
પ્રકારે કોઈપણ પ્રકારનો દાવો અને / અથવા માંગણી અને / અથવા વાંધો (“દાવો” ) હોય તો તેવો દાવો
ધરાવતી તમામ વ્યક્તિ(ઓ) દસ્તાવેજી પુરાવા સહિત લેખિતમાં Khaitan & Co. Advocates at One
World Centre, Tower-1C, 13* floor, 841 Senapati Bapat Marg, Mumbai 400013 અને એક નકલ
દસ્તાવેજી પુરાવા સહિત mubai@khainc૦.૦૦m (શમી અમિત એચ વાઘવાણીને માર્ક કરીને)ના
ઇમેલ પર આ નોટીસ પ્રકાશિત થયાની તારીખથી ૮ (આઠ) દિવસની અંદર જાણ કરવા જરૂરી છે અને
જો તેમ કરવામાં નહીં આવે અથવા જો તેમ કરવામાં નિષ્ફળ જાય તો એવું માનવામાં આવશે કે આવા
કોઈ પણ હક્કદાવાઓ અસ્તિત્વમાં નથી અથવા તે હક્કદાવાઓ, જો કોઈ હોય તો વેવ અને અથવા
ત્યજી દેવામાં આવેલ છે અને અથવા જમીનો ઉપરના તમામ અધિકારો છોડી દીધા હોવાનું માનવામાં
આવશે અને તે જમીન માલિક અને અમારા અસીલને બંધનકત[ નથી તરીકે ગણવામાં આવશે.
પરિશિષ્ટ
તે સઘળી મિલકત કે જે ડીસ્ટ્રીક્ટ સૂરત, વાહન બારડોલી, મોજે ગામઃ ઉવાની સીમમા સર્વે નંબર
૧૩૧, ૧૪૫, ૧૪૭/અ, ૧૪૭/બ અને ૧૪૮થી આવેલ છે અને તેવી જમીનો માપમાં કુલ ૧,૨૨,૬૨૦
ચોરસ મીટર યાને કે ૩૦.૩૦ એકર અરિયા ધરાવે છે, તેવી જમીનોનો સમાવેશ “શ્રી હરિ ઈન્ડસ્ટ્રીયલ
પાકના પ્રસ્તાવિત ફેઝ માં કરવામાં આવેલ છે, તેવી બિનખેતીની જમીનોના ખુંટ ચારની વિગત
નીચે મુજબ છેઃ
સર્વે નં. ૧૪૪ અને સર્વે નં. ૧૪૯;
સર્વે નં. ૧૪૩ અને શ્રી હરિ ઈન્ડસ્ટ્રીયલ પાકના ફેઝન માંથી
જતો ૧૨ મીટર રોડ;
સર્વે નં. ૧૩૦ અને સર્વે નં. ૧૪૯; અને
સર્વે નં. ૧૪૪ aes
વતી,
તારીખ: આજ દિન ૦૨ એપ્રિલ, ૨૦૨૫ અમિત એચ વાધવાણી, પાર્ટનર