NOTICE CONTENT
Village-Junvada, District Aravalli, within the confines of Taluka Bayad. Account No. 324, Block/Survey No. 211 (old block survey no. 52/2) area 0.85 paisa; Account No. 324, Block/Survey No. 217 (old block survey no. 50/3) area 0.20 paisa; several additional plots are mentioned along with their corresponding areas in paisas and marked with account numbers. Address of Asil Patel Narayanbhai Mohtatbhai: 17, Coral Bungalows, opposite Lubi, Nana Chiloda, Ahmedabad City, Ahmedabad-382330. Claims that the land is free from any encumbrances and asks to issue a Title Clearance Certificate. A notice to dispute about the rights, shares, interests, claims on this property should be made within 7 days from its publication, else it will be considered waived and a Title Clearance Certificate will be issued. Date: 02/04/2025, Place: Gandhinagar, by advocacy of A.N. Mansuri, Advocate, Plot No. 'Aravan' 530/1, 29, Gandhinagar, 9427324706.
ગુજરાતી નોટિસ
ગામ-જુનવાડા
ડીસ્ટ્રીકટ અરવલ્લીના તાલુકા
બાયડના મોજે ગામઃ જુનવાડાની|
સીમના (૧) ખાતાનં. ૩૨૪, બ્લોક/
સર્વે ન, ૨૧૧(જુનો લ્લોક સર્વે નં.
૫૨/૨) નીહે.આરે.ચો.મી. ૦-૫દ-
૬૪, આકાર રૂ.૦.૮૫ પૈસા વાળી,
તથા (ર) ખાતા નં. ૩૨૪, બ્લોક/
સર્વે નં. ૨૧૭(જુનો બ્લોક સર્વે નં.
૫૦/૩) ની હે.આરે.ચો.મી. ૦-
૧૦-૦૨, આકાર રૂ.૦.૨૦ પૈસા
વાળી ત્તથા (૩) ખાતા નં. ૩૨૨,
બ્લોક[સર્વેનં. ૨૧૩(જુનો બ્લોક સર્વે
નં. ૫૧/૧) નીહે.આરે.ચો.મી. ૦-
૨૧-૦૧, આકાર રૂ.૦.૩૫ પૈસા
વાળી તથા (૪) ખાતા નં. ૩૨૩,
બ્લોક સર્વે નં. ૨૧૪(જુનો બ્લોક સર્વે
નૈ. ૫૧/૨) ની હે.આરે.ચો.મી. ૦-
‘૬૧-૦૪, આકાર રૂ.૦.૯૫ પૈસા
વાળી તથા (૫) ખાતા નં. ૩૨૨,
બ્લોક/સર્વેન. ૨૧૫(જુનો બ્લોક સર્વે
નં. ૫૦/૧) ની હે.આરે.ચો.મી. ૧-
૧૪-૨૦, આકાર રૂ.૧.૪૫ પૈસા
વાળી તથા (૬) ખાતા નં.૩૨૫,
બ્લોકસર્વેનં. ૨૧૯(જુનો બ્લોક સર્વે
નં. ૫૦/૨) ની હે.આરે.ચો.મી. ૦-
૨૨-૦૪, આકાર રૂ.૦.૪૦ પૈસા
વાળી તથા (૭) ખાતા નં.૩૩૨,
બ્લોક સર્વે નં. ૨૫૯(જુનો બ્લોક સર્વે
નં. ૧૩/૨) ની હે.આરે.ચો.મી. ૦-
૬૮-૮૨, આકાર રૂ.૧.૦૫ પૈસા!
વાળી તથા (૮) ખાતા નં.૩૩૧,
બ્લોક/સર્વેન. ૨૧૮ (જુનો બ્લોક સર્વે
. ૪૯/૧) ની હે.આરે.ચો.મી. ૦-
૪૩-૫૯, આકાર રૂ.૦.૫૫ પૈસા,
વાળી તથા (૯) ખાતા નં, ૩૩૧,
બ્લોક સર્વે નં. ૨૩૮ (જુનો બ્લોક સર્વે
નં. ૧૯) ની હે.આરે.ચો.મી. ૦-
૮૭-૧૮, આકાર રૂ.૦.૯૫ પૈસા
વાળી ત્યા (૧૦) ખાતા નં. ૩૨૯,
બ્લોક/ સર્વેનં. ૨૨૧ (જુનો બ્લોક સર્વે
નં. ૪૯/૨) ની હે.આરે.ચો.મી. ૦-
૧૨-૮૦, આકાર રૂ.૦,૧૦ પૈસા
વાળી તથા (૧૧) ખાતા નં. ૩૨૯,
બ્લોક/સર્વે નં. ૨૫૮(જુનો બ્લોક સર્વે
નં. ૧૩/૧) ની હે.આરે,ચો.મી. ૦-
૧૯-૧૯, આકાર રૂ.૦.૨૫ પૈસા
વાળી તથા (૧૨) ખાતા નં, ૩૩૩,
બ્લોક/સર્વેનં. ૨૧૨ (જુનો બ્લોક સર્વે
નં. પર/૧) નીહે.આરે.ચો.મી. ૦-
૨૩-૨૫, આકાર રૂ.૦.૩૦ પૈસા
વાળી તથા (૧૩) ખાતા નં. ૩૩૪,
બ્લોક/સર્વેન. ર૨૩(જુનો બ્લોક સર્વે
ન. ૩૫/૧) ની હે.આરે.ચો.મી. ૦-
૨૩-૨૭, આકાર રૂ.૦.૩૦ પૈસા
વાળી તથા (૧૪) ખાતા નં. ૩૩૪,
બ્લોકસર્વેનં. ૨૪૩(જુનો બ્લોકસર્વે
નં. ૩૭) ની હે.આરે.ચો.મી. ૦-
૮૪-૪૧, આકાર રૂ.૦.૮૫ પૈસા
વાળી તથા (૧૫) ખાતા નં. ૩૩૦,
બ્લોક/સર્વેનં. ૨૧૦(જુનો બ્લોક સર્વે
ન. ૯૬) ની હે.આરે.ચો.મી. ૦-
૪૮-૮૯, આકાર રૂ.૦.૮૫ પૈસા
વાળી તથા (૧૬) ખાતા નં. ૩૬૫,
બ્લોક સર્વેનં. ૨૩૨ (જુનો બ્લોક સર્વે
નં. ૨૪) ની હે.આરે.ચો.મી. ૧-
૬૮-૫૫, આકાર રૂ.૧.૭૦ પૈસા
વાળી જમીન જુની શરતની
ખેતીલાયક ઉપયોગવાળી જમીન
અમારા અસીલ પટેલ નારાયણભાઈ
મોહતતભાઈ રહે. ૧૭, કોરલ
બંગ્લોઝ, લુબીની સામે, નાના
ચિલોડા, અમદાવાદ શહેર,
અમદાવાદ-૩૮૨૩૩૦ નાઓએ
પોતાની પ્રત્યક્ષ કબજા ભોગવટા વાળી!
કુલ સ્વતંત્ર મિલકત તરીકેની તેમજ
તમામ પ્રકારના બોજાઓથી મુક્ત!
આવેલ હોવાનું જણાવી અમારી પાસે
સદરહું મિલકતના ટાઈટલ કલીયરન્સ
સર્ટીફીકેટની માંગણી કરેલ છે.
સબબ સદર જમીન પરત્વે બીજા
કોઈપણ ઈસમ, જક્તિ,સંસ્થા,પેઢી,
બેંકનો કોઈપણ પ્રકારનો દર, દાવો,
અલાખો, બોજો, ચાર્જ, લીયન,
લાગભાગ, હકક, હિસ્સો, હિત,
કબજા, સબંધે વાંધા તકરાર વિગેરે
કાંઈ આવેલ હોય કે પોષાતો હોય તો
તે અંગે લેખિતમાં પુરાવા સહિત
નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન : ૭માં
અમો એડવોકેટશ્રીને રજી. પો. એડીથી
જાણ કરવી અન્યથા સદર મિલકત
પરત્વે અન્ય કોઈનો કોઈપણ જાતનો
લાગભાગ, હકક, હિસ્સૌ, હિત,
સબંધ વાંધા તકરાર વગેરે કાંઈ પોષાતો
નથી કે આવેલ નથી અને હોય તો તે
જતા (વેઈવ) કરેલ છે તેમ સમજી
સદર મિલકતનું ટાઈટલ કલીયર
સર્ટીફીકેટ ઈસ્યુ કરવામાં આવશે અને
યારબાદ કોઈની કોઈપણ પ્રકારની!
તકરાર ચાલશે નહી તેની જાહેર
જનતાએ નોંધ લેવી.
તા. ૦૨/૦૪/૨૦૨૫
સ્થળ : ગાંધીનગર
અમારી મારફતે
એ. એન. મનસુરી, એડવોકેટ
પ્લોટનં. “અરવાન” ૫૩૦/૧,
૨૯, ગાંધીનગર.
૯૪૨૭૩૨૪૭૦૬