Vadavli,
Patna district, Sub District
Chanasma taluka, Moje Vadavli
Survey number 558
Block / Survey number 1465
Total area 0-42-81
Shape 3.93 sq.m.
Agricultural land owned by Patel Gandabhai Maganbhai Dhanjibhai,
Vi - 4. The property is owned and possessed by the said individual.
The sale of the said property is agreed to be sold to our client,
Kureshi Samsadbanu Babubhai. A Title Clearance Certificate
is requested for the same. If anyone has any claim, right,
share, etc., in the said property, then it is requested to inform
within 15 days from the date of publication of this notice,
with notarized / registered evidence. If no response is received within
15 days, the title clearance certificate will be issued.
Date:- 11/03/2025
Place- Khatraj
Through us
Jiyaulhaq K, Malek (Advocate)
Mob. No. 04340 45054
Nikul M. Prajapati (Advocate)
Manoj C. Thakur
Dharti Legal Consultancy
(Office) -118, Yashraj
Prime, Khagaj-Kalol Road, Khatraj Chowkdi,
Tal. Kalol, Dist. Gandhinagar.
ગુજરાતી નોટિસ
(વડાવલી)
જત ડીસ્ટ્રીકટ પાટણ સબ ડીસ્ટ્રીકટ
ચાણસ્મા તાલુકાના મોજે વડાવલી
ગામની સીમના ખાતા નં.૫૫૮ નાં
બ્લોક/સર્વે નં.૧૪૬૫ ની કુલ
હે.આરે.ચો.મી.૦-૪૨-૮૧,
આકાર રૂ.૩.૯૩ નાં શષેત્રફળવાળી
જુ.શ.ની ખેતીલાયક જમીન પટેલ
ગાંડાભાઈ મગનભાઈ ધનજીભાઈ
વિ-૪ નાઓ ની સ્વતંત્ર/સંયુકત
માલીકી કબ્જા ભોગવટાની મિલકત
આવેલી હોવાનું જણાવી અમારા
અસીલ કુરેશી સમસાદબાનુ બાબૂભાઈ
નાઓને વેચાણ આપવાતું નકકી કરી
ટાઈટલ કલીયરન્સ સર્ટીફીકેટની
માંગણી કરેલ છે. કોઈ ઈસમનો
લાગભાગ, હકક હિસ્સો હોય તો આ
નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન-૧૫ માં
નોટરી/રજી. પુરાવા સહીત જાણ કરવી
જો તેમ કરવામાં કસુર યા ચુક થયેથી
ટાઈટલ ક્લીયરન્સ સર્ટીફીકેટ ઈસ્યુ
કરવામાં આવશે.
તારીખ :-૧૧/૦૩/૨૦૨૫
સ્થળ-ખાત્રજ
અમારી મારફતે
જીયાઉલહક કે, મલેક (એડવોકેટ)
મો.નં.૦૪૩૪૦ ૪૫૦૫૪
નિકુલ એમ. પ્રજાપતિ (એડવોકેટ)
મનોજ સી, ઠાકોર
ધરતી લીગલ કન્સલ્ટન્સી
(ઓફીસ) -૧૧૮, યશરાજ
મ્રાઈમ,ખાગજ-કલોલ રોડ,
ખાત્રજ ચોકડી,તા. કલોલ,
જી.ગાંધીનગ
NEWSPAPER CLIPPING
Explore More
Discover detailed information about this project on TownPlanMap