NOTICE CONTENT
Plot No. 11/K situated at Kuvadiya, in the revenue survey number 556, owned by M/s. Vardhman Agro Kuds Pvt. Ltd. has been transferred by way of Registered Deed of Assignment No. 201 dated 09/01/2025. The original documents are not present in the file and true copies of the original documents have been submitted.
(g) The property was transferred to M/s. Thinaik Industries Partnership Firm by way of Lease Deed No. 8207, Duplicate No. 8208 dated 28/09/2006 and Transfer Order No. 4397 dated 26/09/2006. The original lease deed is with GIDC and duplicate is provided by them. The duplicate lease deed no. 8208 dated 28/09/2006 is not in the file. It is lost and despite many efforts, it is not found. At the time of purchase, a true copy of the deed is obtained.
Any person, firm, bank, financial institution, shroff, etc. who has any right, interest, share, claim, possession, inheritance right, maintenance, easement right, lease right, exchange right, possession/agreement, power of attorney, development right, lis pendens, lichin, attachment, loan, debt, mortgage, charge, guarantee etc. in respect of the said property or has been in existence or possessed by them, then they are hereby requested to submit the documented evidence of their rights etc. in writing along with certified copies of the documents to the address given below within 8 (eight) days of the publication of this notice. After the expiry of the time limit, no person will have any right, interest, share, objection or dispute or if any, it is waived. Based on this, our client will complete the sale and purchase and take possession of the above property. Thereafter, our client will not be bound by any right or claim as a bona fide purchaser. Please take note of this.
Rajkot, Dated 23/03/2025
J. Yogesh J. Sommani 0 Sujen Y. Sommani
R.S. Sommani, Haresh D. Chauhan, Jitendra J. Parmar
401, Embassy Tower, Opposite Jubilee Garden, Next to T.A. Office, Rajkot
ગુજરાતી નોટિસ
કુવાડવા ઉ./.D.C. માં આવેલપ્લોટ નં.૧૧/K ની જ.ચો.મી.આ. ૪૬૧૧.૦૦ તથા શેડ અંગે
રાજકોટ જીલ્લા તાલુકા ના ગામ કુવાડવાના રેવન્યુ સરવે નં. પ૫છ પૈકીની જમીન ઉપર આવેલ
ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોપોરેશનના ઇન્ડસ્ટ્રીચલ એસ્ટેટના પ્લોટ નં. ૧૧/K ની જમીન
ચો.મી.આ. ૪૬૧૧.૦૦ તથા તેના ઉપર બાંધવામા આવેલ રોડ સહીતની મિલ્કત મે. વર્ધમાન એગ્રો
કુડસ પ્રા.લી. એ રજી. ડીડ ઓક એસાઈમેન્ટ નં. ૨૦૧ તા.૦૯/૦૧/૨૦૨૫ થી ટ્રાન્સફર થચેલ છે જે
ફાઈલમાં નીચે જણાવેલ દસ્તાવેજ અસલ ન હોય તો તેની ખરી નકલ રજુ રાખેલ છે.
ગ) મે.થિનાયક ઇન્ડર્ટ્રિઝ ભાગીદારી પેટીને લીઝ ડીડ નં.૮૨૦૭, ડુપ્લીકેટ નં. ૮૨૦૮ તા.
૨૮/૦૯/૨૦૦૬ તથા ટ્રાન્સફર ઓર્ડર નં.૪૩૯૭ તા.૨૬/૦૯/૨૦૦૬ થી ટ્રાન્સકર થચેલ છે જે|
અસલ લીઝ ડીડ જી.આઈ.ડી.સી. રાખે છે અને ડુપ્લીકેટ આપે છે, જે ડુપ્લીકેટ લીઝ ડીડ નં.૮૨૦૮
તા, ૨૮/૦૯/૨૦૦૬ ફાઈલમાં અસલ નથી. જે ખોવાઈ ગયેલ છે જે શોધવા અનેક પ્રયત્નો કરવા!
છતા મળી આવેલ નથી. અને ખરીદ કરતી વખતે ખરી નકલ મળેલ છે.
સદરહું મિલ્કતના માલીકી, ટાઈટલ, કબજા પરત્વે કોઇપણ વ્યકિત, પેટી, બેંક, નાણાકીય
સંસ્થા, શ્રોફ, વગેરે જેઓ સદર મિલ્કત સામે કે ઉપર કોઈપણ પ્રકારે હકક, હિત, હિસ્સો, દાવો,
લાગભાગ, વારસાઈ હકક કે ભરણપોષણ, ઈઝમેન્ટરી હકક, ભાડુતી હકક, સાટાખતના હકક,
કબજા/સમજુતી કરાર, મુખત્યારનામા, વિકાસના હકક, લીસ પેન્ડન્સ, લીચન, અટેચમેન્ટ, લોન,
કરજ, ગીરો, બોજો, જામીનગીરી વિગેરે હોય કે અસ્તિત્વમા હોય કે ધરાવતા હોય તો તેમણે આ જાહેર
નોટીસ પ્રસિધ્ધિ થયે દિવસ-૮ (આઠ) તેઓ જે કાંઈ હકક ચિગેરે ઘરાવતા હોય તેના દસ્તાવેજી
પુરાવાની પ્રમાણીત નકલ સાથે લેખીતમાં નીચેના સરનામે રજુઆત કરવી. મુદત લિત્યે કોઈપણ
વ્યકિતનો કોઈપણ પ્રકારનો હકક , હિત, હિસ્સો, વાંધો કે તકરાર નથી અથવા હોય તો જતો!
(WAIVE) કરેલ છે. તેમ માની અમારા અસીલ વૈચાણ, વ્યવહાર પૂર્ણા કરી ઉપરોકત મિલ્કતનો
પ્રત્ય્ષ કબજો સંભાળી લેશે. ત્યાર બાદ કોઈનાં હકક, દાવા અમારા અસીલ ને શુધ્ધ-બુઘ્ધીનાં
ખરીદનાર તરીકે બંધનકર્તા રહેશે નહીં જેની આથી લાગતા વળગતાઓએ નોંધ લેવી.
રાજકોટ, તા.૨૩/૦૩/૨૦૨૫
જ, યોગેશ જે. સોમમાણેક ૦ સુજેન વાય. સોમમાણેક
આર.એસ.સોમમાણેક, હરેશ ડી. ચૌહાણ, જીતેન્દ્ર જી. પરમાર
૪૦૧, એમ્બેસી ટાવર, જયુબેલી બાગ સામે, તાર ઓફીસની બાજુમાં, રાજકોટ