DISTRICT Gandhinagar
TALUKA Gandhinagar
VILLAGE Vadodara
CITY ahmedabad
FINAL PLOT# 1-42-68
SURVEY# 149/001
NOTICE CONTENT
Public Notice This is to inform the public that Jat District Gandhinagar Sub-District Gandhinagar Taluka Vadodara Village (1) Block/Survey No. 149/001 1-42-68 Hectare Area Land and (2) Block/Survey No. 149/002 0-69-78 Hectare Area Old condition agricultural land Regarding Our client Prajapati Kalubhai Valabhai has been the above land The farmer owners of (1) Solanki Jagdishbhai Vinubhai, (2) Solanki Dharmendrabhai Vinubhai, (3) Solanki Rajendrakumar Vinubhai, (4) Solanki Jayaben Vinubhai, and (5) Parmar Gautambhai Kachrabhai have Given the sale deed of the above land to our client Dated 01.02.2022 This land is currently Sold to other people Our client knew about it They have filed a suit for permanent injunction in the court of the Principal Civil Judge, Gandhinagar, in respect of the deed, under Reg. No. 32/2025, against the farmer owners and the purchaser party (1) Patel Jigarbhai Naranbhai, (2) Naranbhai Pragdas Patel, (3) Patel Arvindbhai Paragbhai, (4) Patel Akashbhai Naranbhai. The said suit is pending. The said suit has been noted by the sub-registrar Office Zone-3 on 19.02.2025 under Document No. 1958 The notice of lis pendens has been registered. And As other litigations are going on regarding the said land, no person shall Carry out any financial transactions with the purchasing party regarding the said land. Do not execute any sale documents, deeds, Or any kind of transfer related writing or transactions. Without the consent of our client. If such action is taken The responsibility will lie with such persons. Please take special note of it. Ahmedabad Dated 05.04.2025 K. N. JHA (ADVOCATE) Add :- Court Il-4, Ground floor, Metropolitan Court, Building, Gheekanta, Ahmedabad. Mo. 9714390489 Mo. 8155800800
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ આથી જાહેર જનતાને જણાવવાનું કે, જત ડિસ્ટ્રીકટ ગાંધીનગર સબ-ડિસ્ટ્રીકટ ગાંધીનગર તાલુકાના વડોદરા ગામની સીમના (૧) બ્લોક/સર્વે ન.૧૪૯/૦૦૧ ની ૧-૪૨-૬૮ હે.આરે.ચો.મી. જમીન તથા (૨) બ્લોક/સર્વે નં.૧૪૯/ ૦૦૨ ની ૦-૬૯-૭૮ હે.આરે.ચો.મી. જુની શરતની ખેતીની જમીન બાબતે અમારા અસીલશ્રી પ્રજાપતિ કાળુભાઈ વાલાભાઈ નાઓને ઉપરોક્ત જમીનના ખેડુત ખાતેદાર એવા (૧) સોલંકી જગદીશભાઈ વિનુભાઈ, (૨) સોલંકી ધર્મેન્દ્રભાઈ વિનુભાઈ, (૩) સોલંકી રાજેન્દ્રકુમાર વિનુભાઈ, (૪) સોલંકી જયાબેન વિનુભાઈ, તથા (૫) પરમાર ગૌતમભાઈ કચરાભાઈ નાઓએ અમારા અસીલને સદરહુ જમીનના વેચાણ અંગેનો બાનાખતનો લેખ તા. ૦૧.૦૨.૨૦૨૨ ના રોજ કરી આપેલ છે સદરહુ જમીન હાલમાં અન્ય ઇસમોને વેચાણ કરી દીધેલ તે બાબતની અમારા અસીલશ્રીને જાણ થતા તેઓએ બાનાખતની હેસીયતથી ગાંધીનગરના મહે પ્રિન્સીપાલ સિવિલ જજ સાહેબશ્રીની કોર્ટમાં રે.દિ.મુ.નં. ૩૨/ ૨૦૨૫ થી ખેડુત ખાતેદાર તેમજ વેચાણ લેનાર પાર્ટી (૧) પટેલ જીગરભાઈ નારણભાઈ, (ર) નારણભાઈ પ્રાગદાસ પટેલ, (૩) પટેલ અરવિંદભાઈ પરાગભાઈ, (૪) પટેલ આકાશભાઈ નારણભાઈ સામે કાયમી મનાઈ હુકમ અંગેનો દાવો દાખલ કરેલ છે જે દાવો હાલમાં પેન્ડીંગ છે. તેમજ સદરહુ દાવાની નોંધ સબ-રજસ્ટ્રાર કચેરી ઝોન-૩ માં તા. ૧૯.૦૨.૨૦૨૫ ના રોજ દસ્તાવેજ નં.૧૯૫૮ થી નોટીસ ઓફ લીસપેન્ડન્સીનો લેખ નોંધાવેલ છે તેમજ સદરહુ જમીન બાબતે અન્ય લીટીગેશનો ચાલતા હોઈ સદરહું જમીન બાબતે કોઈપણ ઇસમોએ વેચાણ લેનાર પાર્ટીઓ પાસેથી નાણાકીય વ્યવહારો કરી સદરહુ જમીન અંગે કોઈ વેચાણ દસ્તાવેજો બાનાખતો કે કોઈપણ પ્રકારનો તબદીલી અંગેના લખાણો કે વ્યવહારો અમારા અસીલની સંમતિ સિવાય તેવા વ્યવહારો કે દસ્તાવેજો કે લખાણો કરવા નહી કે તબદીલી અંગે કોઈ કાર્યવાહી કરવી નહી તેમ છતાં તેવી કાર્યવાહી કરવામાં આવશે તો તેની સઘળી જવાબદારી તેવા ઇસમોની રહેશે. તેની ખાસ નોંધ લેશો. અમદાવાદ તા. ૦૫.૦૪.૨૦૨૫ K. N. JHA (ADVOCATE) add :- Court Il-4, Ground floor, metro politan court, building, Gheekanta, Ahmedabad. Mo. 9714390489 Mo. 8155800800
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap