DISTRICT Vadodara
TALUKA Vadodara
VILLAGE Vadodara
CITY vadodara
FINAL PLOT# 12
SURVEY# 503/1/24/6
NOTICE CONTENT
This is a public notice to inform that a property located in the Alkapuri area of Vadodara city, district Vadodara, sub-district Vadodara, has been registered. The property is located in plot no. 12 of Sampatrao Colony, which is situated in survey number 503/1/24/6. The property has an area of 11414 sq. ft. (1033.089 sq. m. according to city survey records). This property is owned by Hansaben Niranjan Vora and Niranjan Chotalal Vora. They have requested a title clearance certificate from our firm, stating that the property is under their joint ownership and possession and is free from any encumbrances. This notice is to inform any person, firm, organization, bank or financial institution having any claim, share, right, interest, relationship, charge, lease, burden or any other claim on this property, to inform us in writing with proof within 10 days of the publication of this notice at the address given below. If no objections or disputes are received in writing with proof within the stipulated time, a title clearance certificate will be issued to our client. No further claims or disputes will be entertained after this, please take note. Dated 04-02-2025, Vadodara. As per our client's instructions, Hitesh D, Prajapati, Advocate! Minakshi H, Prajapati, Advocate. O. 816-817, 8th Floor, Samanvay Silver, Next to Royal Orchid Hotel, Mujmahuda Circle, Vadodara, Mob. 98980 84440.
ગુજરાતી નોટિસ
જાટેર નોટીસ રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીક્ટ વડોદરા, સબ ડીસ્ટ્રીક્ટ વડોદરા ના શહેર વડોદરામાં અલકાપુરી વિસ્તારમાં આવેલ મિલકત કે જે વડોદરા કસ્બાના રે. સર્વે નં. ૫૦૩/૧/૨૪/છ, સીટી સર્વે નં. ૧૮૬૪ માં આવેલ સંપતરાવ કોલોની નો પ્લોટ નં. ૧૨ કે જેનું ક્ષેત્રફળ ૧૧૪૧૪ ચો. ફુટ (સીટી સર્વે રેકર્ડ મુજબનું ક્ષેત્રફળ ૧૦૩૩.૦૮૯ ચો. મી.) રહેલું છે. જે પ્લોટ નં. ૧૨ વાળી મિલકત હંસાબેન નિરંજન વોરા તથા નિરંજન છોટાલાલ વોરા નાઓએ તેઓની સંયુક્ત માલીકી કબજા ભોગવટાની તેમજ તમામ પ્રકારના બોજામુક્ત હોવાનું જણાવી અમારી પાસે ટાઇટલ ક્લીયરન્સ સર્ટીફીકેટની માંગણી કરેલ છે. જે આ જાહેર નોટીસ આપી જણાવવાનું કે, સા મિલકત ઉપર કોઇ વ્યક્તિ, પેઢી, સંસ્થા કે બેંક કે નાણાંકીય નીગમ વિગેરે કોઇનો કોઇપણ જાતનો લાગ, ભાગ, હક્ક, હિત, સબંધ, ચાર્જ, લીયન, બોજો કે અલાખો વિગેરે હોય તો આ નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન-૧૦ માં અમારા નીચે જણાવેલ સરનામે લેખિત પુરાવા સહ જાણ કરવી. મુદત અંદર લેખીત પુરાવા સહ કોઇના વાંધા કે તકરાર આવશે નહીં તો અમારા અસીલને ટાઇટલ ક્લીયરન્સ સર્ટીફીકેટ આપવામાં આવશે અને ત્યારબાદ કોઇની કોઇપણ પ્રકારની તકરાર ચાલશે નહીં, જેની સર્વેએ નોંધ લેવી. તા. ૦૪-૦૨-૨૦૨૫, વડોદરા અમારા અસીલની સુચના મુજબ હ્તિશ ડી, પ્રજાપતિ, એડવોકેટ ! મિનાક્ષી એચ, પ્રજાપતિ, એડવોકેટ ઓ. ૮૧૬-૮૧૭, આઠમા માળે, સમન્વય સીલ્વર, રોયલ ઓરચચીડ હોટેલની બાજુમાં, મુજમહુડા સર્કલ પાસે, વડોદરા મો. ૯૮૯૮૦ ૮૪૪૪૦
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap