DISTRICT Gandhinagar
TALUKA Kalol
VILLAGE Vadsar
CITY auda
SURVEY# 1128 (Old Revenue Survey Number 1017)
NOTICE CONTENT
Public Notice It is hereby notified to the public that in the district of Gandhinagar, sub-district and taluka of Kalol, within the boundaries of Vadsar village, Revenue Survey Number 1128 (Old Revenue Survey Number 1017), which measures a total of 1-59-61 hectares, out of which 1.03-84 hectares are old-condition agricultural land, is solely and jointly owned and possessed without encumbrances by Rameshbhai Dharamshibhai Desai and Govindbhai Chhagaji Thakor. They have decided to sell their land and have requested a title clearance certificate from us. The land at issue is not burdened with any loans, charges, liens from banks, individuals, firms, or private organizations, nor has it been given, transferred, or assigned to any distressed individual, person or institution. There are no ongoing claims, proceedings, or litigation of any kind against the land in any court. Within 7 days from the publication of this notice, if anyone has any claim, interest, portion, encumbrance, charge, or lien on this land, they must notify us in writing and after this period any such claims will not be accepted and the title clearance certificate will be issued accordingly. Following this, our client will proceed with the sale of the land, and no disputes will be entertained thereafter. The public is advised to note this. Ahmedabad Date: 23/05/2024 Nehal N. Shah Associates Saurin Rajeshbhai Shah Advocate Address: 408, Shantimol, opposite Navrang Tower, near Sarthak School, near Sattadhar Crossroad, Ghatlodia, Ahmedabad. Contact: 8980525202
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ આથી જાહેર નોટીસ આપી જાહેર જનતાને જણાવવાનું કે, ડીસ્ટ્રીક્ટ ગાંધીનગર સબ ડીસ્ટ્રીક્ટ અને તાલુકા કલોલના મોજે ગામ વડસરની સીમના ખાતા નંબર ૧૧૬૧ ના રેવત્યુ સર્વે નંબર ૧૧૨૮ (જૂના રેવન્યુ સર્વે નંબર ૧૦૧૭) ની કુલ હે.આરે.ચો.મી ૧- ૫૯-૬૧ આકાર રા.ર-૩૫ પૈસા પૈકીની હે.આરે.ચો.મી ૧-૦૩-૮૪ની જુની શરતની ખેતીની જમીન રમેશભાઈ ધરમશીભાઈ દેસાઈ તથા ગોવિંદભાઈ છગાજી ઠાકોરએમ બંશેએ તેઓની કુલ સ્વતંત્ર સંયુક્ત માલીકીપણા અને કબજા ભોગવટાની તથા બોજા રહિત હોવાનું જણાવી અમારા અસીલને વેચાણ આપવાનું નક્કી કરેલ છે., અને અમારા અસીલે અમારી પાસે સદર જમીનના ટાઈટલ ક્લીયરન્સ સર્ટીફીકેટની માંગણી કરેલ છે. સદર જમીન ઉપર રમેશભાઈ ધરમશીભાઈ દેસાઈ તથા ગોવિદભાઈછગાજી ઠાકોર એમ બંશ્ેએ કોઈપણ બેંક, વ્યક્તિ, પેઢી કે ખાનગી સંસ્થા પાસેથી લોન ધિરાણ મેળવી બોજો ઉત્પન્ન કરેલ નથી., તેમજ સદર જમીન અન્ય કોઈપણ ત્રાહિત વ્યકિત, શખ્સ, સંસ્થાને લખી આપી ટ્રાન્સફર, એસાઈન કરેલ નથી., તેમજ સદર જમીન ઉપર કોઈપણ કોર્ટ કચેરીમાં કોઈપણ જાતના દાવાદુવી કે પ્રોસીડીંગ્સ ચાલુ નથી., તેમજ સદર જમીન ઉપર અન્ય કોઈનો કોઈપણ પ્રકારનો લાગભાગ, હક્ક હીત, હીસ્સો, દાવો, અલાખો, બોજો, ચાર્જ, લીયન હોય તો આ જાહેર નોટીસ પ્રસિઘ્ધ થયેથી દિન-૭ માં અમોને લેખિત પુરાવાઓ સહીત રજી.એ.ડી.થી નીચે જણાવેલ સરનામે જાણ કરવી અને જો તેમ કરવામાં કસુર થશે તો મુદત વીતે સદર જમીનમાં અત્ય કોઈનો કોઈપણ પ્રકારનો લાગભાગ, હક્ક, હીત, હીસ્સો, દાવો, અલાખો, બોજો, ચાર્જ, લીયન નથી અને જો હોય તો તે જતો કર્યો છે તેમ સમજી સદર જમીનનું ટાઈટલ ક્લીયરન્સ સર્ટીફીકેટ ઈસ્યુ કરવામાં આવશે., અને ત્યારબાદ અમારા અસીલ સદર જમીન વેચાણ લેવાની કાર્યવાહી હાથ ધરશે., અતે ત્યારબાદ કોઈની કોઈપણ પ્રકારની તકરાર ચાલશે નહીં, તેની જાહેર જનતાએ નોંધ લેવી. અમદાવાદ તારીખ :- ૨૩/૫/૨૦૨૪ નેહલ એન. શાહ એસોસીએટ્સ સૌરિન રાજેશભાઈ શાહ એડવોકેટ ૪૦૮, શાંતિમોલ, નવરંગટાવરસામે, સાર્થક સ્કુલ પાસે, સત્તાધાર ચાર રસ્તા પાસે, ઘાટલોડીયા, અમદાવાદ. (મો) નં. ૮૯૮૦૫૨૫૨૦૨
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap