DISTRICT Gandhinagar
TALUKA Kalol
VILLAGE Vadsar
CITY auda
SURVEY# 1236
NOTICE CONTENT
Public Notice Moje - Vadsar District Gandhinagar Sub-District Kalol Taluka of Moje - Vadsar Village Re-survey of the boundary as per the No. 1236 (Old block No. 1123 He. Are. Cho. Mi. 2-03-97 of which South - East direction part He. Are. Cho. Mi. 0-33-69 Agricultural land (1) Thakor Arjunji Chandaji, (2) Thakor Ganpatji Chandaji, (3) Thakor Gopalji Chandaji, (4 Sarojben Amratji Thakor, (5 Navghanji Amratji Thakor, (6 Sangitabai Amratji Thakor and (7 Govindji Amratji Thakor's joint Ownership, possession, enjoyment of all Types of burdens as well as legal Disputes are free, stating that Our client is going to sell Decided to give and ask for Our opinion regarding the title Clearance has been made, on this land Any burden, charge, cultivation right, Measurement right or any other type Possession right or share, share Is it borne, then we At the following address, Din-7 in writing Inform with evidence and do not do so Then there is no right of any kind In the said land and if Then it is going, that is understood, the time limit After expiry of the title of the said land A clearance certificate regarding the opinion Will be issued and After that no one will be able to Complaint will be contested. Date: 02-06-2024. Manish Kanubhai Patel, Advocate, Chirag Dashrathbhai Patel, Advocate, Amit Dashrathbhai Patel, Advocate, Het Shankarbhai Patel, Advocate, Balchandbhai K. Patel Associates, Th. A / 202, Second Floor, S. G. Bizzness Hub, Gota Overbridge Near, S.G. Highway, Gota, Ahmedabad. Mob. 9879344333.
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ મોજે-વડસર ડીસ્ટ્રીકટ ગાંધીનગર સબ-ડીસ્ટ્રીકટ કલોલ તાલુકાના મોજે - વડસર ગામની સીમના રી-સર્વે મુજબના બ્લોક નં.૧૨૩૬ (જુના બ્લોક નં.૧૧૨૩ ની હે.આરે.ચો.મી.ર-૦૩-૯૭ પૈકી દક્ષીણ - પૂર્વ દિશા તરફના ભાગની હે.આરે.ચો.મી.૦-૩૩-૬૯ ની ખેતીની જમીન (૧) ઠાકોર અરજણજી ચંદાજી, (૨) ઠાકોર ગણપતજી ચંદાજી, (૩) ઠાકોર ગોપાળજી ચંદાજી, (૪ સરોજબેન અમરતજી ઠાકોર, (૫ નવઘણજી અમરતજી ઠાકોર, (૬ સંગીતાબેન અમરતજી ઠાકોર તથા (૭ ગોવિદજી અમરતજી ઠાકોરની સંયુક્ત માલિકી, કબજા, ભોગવટાની તમામ પ્રકારના બોજાઓથી તેમજ કાનુની વિવાદોથી મુક્ત હોવાનું જણાવીને અમારા અસીલને વેચાણ આપવાનું નક્કી કરીને અમારી પાસે ટાઈટલ્સ કલીયરન્સ અંગેનાં અભિપ્રાયની માંગણી કરેલ છે, સદરહુ જમીન ઉપર કોઇનો બોજો, ચાર્જ, ખેડહક્ક, ગણોતહક્ક કે અન્ય કોઇપણ પ્રકારનો કબજા હક્ક કે લાગભાગ યાને હક્ક હિસ્સો પોષાતો હોય તો અમોને નીચેના સરનામે દિન-૭ માં લેખીત પુરાવા સહિત રજી.એ.ડી.થી જાણ કરવી અને તેમ કરવામાં નહી આવે તો સદર જમીનમાં કોઈનો કોઈપણ જાતનો હક્ક રહેલો નથી અને હોય તો તે જતો કરેલ છે તેમ સમજી મુદત વીત્યે સદર જમીનનું ટાઈટલ કલીયરન્સ અંગેનાં અભિપ્રાયનું સર્ટીફીકેટ ઈસ્યુ કરવામાં આવશે અને તે પછીથી કોઇનો કોઇપણ જાતનો વાંધો તકરાર ચાલશે નહી. તા.૦૨-૦૬-૨૦૨૪. મનીષ કનુભાઈ પટેલ, એડવોકેટ, ચિરાગ દશરથભાઈ પટેલ, એડવોકેટ, અમીત દશરથભાઈ પટેલ, એડવોકેટ, હેત શંકરભાઈ પટેલ, એડવોકેટ, બાલચંદભાઈ કે.પટેલ એસોસીએટ્સ, ઠે. એ / ૨૦૨, સેકન્ડ ફલોર, એસ. જી. બીઝનેશ હબ, ગોતા ઓવરબ્રિજ પાસે, એસ.જી. હાઈવે, ગોતા, અમદાવાદ. મો.૯૮૭૯૩૪૪૩૩૩.
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap