DISTRICT Gandhinagar
TALUKA Kalol
VILLAGE Vadsar
CITY auda
SURVEY# 1493 (Old Block No. 1353)
NOTICE CONTENT
Public Notice Situated in Mauje-Vadsar of Kalol sub-district in Gandhinagar District, the agricultural land with a size of 0-34-88 hectares, bearing re-survey block number 1493 (old block number 1353), is owned, possessed, and purely held by Kalidas Manilal Patel and Prabodh Manilal Patel, free from all kinds of burdens as well as legal disputes. A request has been made for opinion regarding title clearance, claiming that the said land is free from any encumbrances, charges, rights or any sort of possession, and there is no dispute over this land. If no opposition is presented within 7 days along with written evidence, it will be assumed that there are no pending rights or claims, and upon expiry of this period, a certificate of title clearance will be issued. After that no objections or disputes will be entertained. Date: 24-05-2024. Manish Kanubhai Patel, Advocate, Chirag Dashrathbhai Patel, Advocate, Amit Dashrathbhai Patel, Advocate, Het Shankarbhai Patel, Advocate, Balchandbhai K. Patel Associates Address: A/202, Second Floor, S.G. Business Hub, near Gota Overbridge, S.G. Highway, Gota, Ahmedabad. Phone: 9879344333
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ મોજે-વડસર ડીસ્ટ્રીકટ ગાંધીનગર સબ-ડીસ્ટ્રીકટ કલોલ તાલુકાના મોજે-વડસર ગામની સીમનાં રી-સર્વે મુજબના બ્લોક નં.૧૪૯૩ (જુનાબ્લોકનં.૧૩૫૩) ની હે.આરે.ચો.મી.૦-૩૪-૮૮ ની ખેતીની જમીન કાળીદાસ મણીલાલ પટેલ તથા પ્રબોધ મણીલાલ પટેલની માલિકી, કબજા, ભોગવટાની તમામ પ્રકારના બાજોઓથી તેમજ કાનુની વિવાદોથી મુક્ત હોવાનું જણાવીને અમારી પાસે ટાઈટલ્સ કલીયરન્સ અંગેનાં અભિપ્રાયની માંગણી કરેલ છે, સદરહુ જમીન ઉપર કોઇનો બોજો, ચાર્જ, ખેડહક્ક, ગણોતહક્ક કે અન્ય કોઇપણ પ્રકારનો કબજા હક્ક કે લાગભાગ યાને હક્ક હિસ્સો પોષાતો હોય તો અમોને નીચેના સરનામે દિન-૭માં લેખીત પુરાવા સહિત રજી.એ.ડી.થી જાણ કરવી અને તેમ કરવામાં નહી આવે તો સદર જમીનમાં કોઈનો કોઈપણ જાતનો હક્ક રહેલો નથી અને હોય તો તે જતો કરેલ છે તેમ સમજી મુદત વીત્યે સદર જમીનનું ટાઈટલ કલીયરન્સ અંગેનાં અભિપ્રાયનું સર્ટીફીકેટ ઈસ્યુ કરી દઈશું અને તે પછીથી કોઇનો કોઇપણ જાતનો વાંધો તકરાર ચાલશે નહી. તા.૨૪-૦૫-૨૦૨૪. મનીષ કનુભાઈ પટેલ, એડવોકેટ, ચિરાગ દશરથભાઈ પટેલ, એડવોકેટ, અમીત દશરથભાઈ પટેલ, એડવોકેટ, હેત શંકરભાઈ પટેલ, એડવોકેટ, બાલચંદભાઈ કે.પટેલ એસોસીએટસ ઠે. એ / ૨૦૨, સેકન્ડ ફલોર, એસ. જી. બીઝતેશ હબ, ગોતા ઓવરબ્રિજ પાસે, એસ.જી. હાઈવે, ગોતા, અમદાવાદ. મો.૯૮૭૯૩૪૪૩૩૩
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap