NOTICE CONTENT
Public Notice
This is to inform the general public that, the owners and occupants of the agricultural land measuring 2378 square meters in the new block number 488 (old block number 442) of Mojevdsar village, in the sub-district and taluka of Kalol, in the registration district of Gandhinagar, namely Parth Arvindbhai Patel and Kishan Arvindbhai Patel, have sold the said land to our clients, namely, Minal Kamlesh Bhai Patel, Nitaben Kanubhai Patel, Hansaben Vikram Bhai Patel, daughter of Hirali Kanubhai Patel and wife of Pranay Bhai Shah, Dharmisthaben Deepak Bhai Patel and Tripti Alkesh Bhai Patel, by document number 8790 dated 07/06/2024. Based on this, the said land is the absolute and joint property of our clients, with no encumbrances on their ownership, possession and enjoyment. We have been requested to provide a certificate that the title of the said land is clear and marketable.
Therefore, if anyone has any claim, right, interest, share, demand or encumbrances on the said land, they are requested to inform us in writing along with necessary documents within seven days of this notice at the address below. Failure to do so will be considered that there is no claim, right, interest, share, demand or encumbrances of any kind on the said land by any person, and if there is, it is waived. We will issue a title clearance certificate for the said land and no objections will be entertained thereafter.
Date: 09/06/2024
Kashik.%.Pannel (Ekta and Re,
Totari)
(B.Sc., L.L.B.)
Office: 12, Second Floor, J.B.R. Arcade, Next to R.K. Royal Hall, Science City Road, Sola, Ahmedabad - 380060.
Mob. No. 9824678769
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
આથી જાહેર જનતાને જણાવવાનું
કે,રજીસ્્ટ્રેશન ડિસ્ટ્રીકટ ગાંધીનગરના
સબ-ડિસ્ટ્રીકટ અને તાલુકા કલોલના
ગામમોજેવડસરની સીમના નવાબ્લોક
નંબર-૪૮૮(જુના બ્લોક નંબર-
૪૪ર)નીકુલ ૨૩૭૮ ચોરસમીટરજુની
શરતની ખેતીની જમીનના માલિકો અતે
કબજેદારો પાર્થ અરવિંદભાઈ પટેલ તથા
કિશન અરવિંદભાઈ પટેલ પાસેથી
સદરહુ જમીન અમારા અસીલો મીનલ
કમલેશભાઈ પટેલ, નીતાબેન કનુભાઈ
પટેલ,હંસાબેન વિક્રમભાઈ
પટેલ "હિરલ તે કનુભાઈ પટેલની દીકરી
તૈ પ્રણયભાઈ શાહની
પત્ની,ધર્મીષ્ઠાબેન દિપકભાઈ પટેલ
તથા તૃપ્તિ અલ્કેશભાઈ પટેલે દસ્તાવેજ
તંબર-૮૭૯૦થી તારીખ-૦૭/૦૬/
૨૦૨૪ના રોજ વેચાણ રાખેલ છે તે
આધારે સદરહુ જમીન અમારા અસીલે
તેઓની સંપુર્ણપણે સંયુક્ત,
માલિકી,કબજા ભોગવટાની બોજા
રહીત હોવાનું જણાવી અમારી પાસે'
સદરહુ જમીનના ટાઈટલ્સ કલીયર અને
માર્કેટેબલ હોવા બદલના પ્રમાણપત્રની
માંગણી કરેલ છે. તો સદરહુ જમીન
ઉપરજો કોઇનો કોઇપણ પ્રકારનો લાગ-
ભાગ,હક્ક,હીત, હીસ્સો , દાવો કેબોજો
હોય તો તેઓએ આ નોટીસ પ્રસિધ્ધ
થયેથી દિન-૭(સાત)માં અમોને તે
બદલતા જરૂરી પુરાવાઓ સહીત
લેખિતમાં જાણ નીચેના સરનામે કરવી
જો તેમ કરવામાં નહી આવે તો સદરહુ
જમીન ઉપર અન્ય કોઇપણ વ્યક્તિનો
કોઇપણ પ્રકારનો લાગ-ભાગ, હક્ક,
હીત, હીસ્સો, દાવો કે બોજો નથી અને
હોય તો તે જતો કરેલ છે તેમ માનીને
અમો સદરહુ જમીનનું ટાઈટલ્સ
કલીયરન્સ સર્ટીફીકેટ આપીશુ અને
ત્યારબાદ કોઇની કોઇપણ પ્રકારની
તકરાર ચાલશે નહી.
તારીખ-૦૯ ૦૬ ૨૦૨૪
કસિક.%.પનલ (એકતા એન્ડ
રી,
તોટરી)
(બી.એસ.સી.,એલ.એલ.બી.)
ઓફીસ:-૧૨,બીજો માળ, જે.બી.
આર.આર્કેડ, આર.કે.રોયલ હોલની
બાજુમાં, સાયન્સ સીટી રોડ, સોલા,
અમદાવાદ-૩૮૦૦૬૦.
મો.નં.૯૮૨૪૬૭૮૭૬૯