NOTICE CONTENT
Public Notice Concerning land located in Mauje-Vadsar, District Gandhinagar, Sub-district, within the boundaries of Vadsar village according to the re-survey Block No. 490 (old Block No. 444) covering an area of 0.06-30 Hectares, agricultural land owned by Hirpara Nileshbhai Mansukhbhai is free from all encumbrances, legal disputes, and ownership claims. We have been requested to provide an opinion regarding title clearance. Therefore, we state that the said land bears no charges, burdens, rights, or claims, and if no objections or claims are presented to us in writing within 7 days, it will be considered that no such rights exist, and post the deadline, a certificate of opinion regarding the title clearance will be issued without further disputes. Dated: 24-05-2024. Manish Kanubhai Patel, Advocate, Chirag Dashrathbhai Patel, Advocate, Amit Dashrathbhai Patel, Advocate, Het Shankarbhai Patel, Advocate, Balchandbhai K. Patel Associates. Address: A/202, Second Floor, S.G. Business Hub, near Gota Overbridge, S.G. Highway, Gota, Ahmedabad. Contact: 9879344333
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
મોજે-વડસર
ડીસ્ટ્રીકટ ગાંધીનગર સબ-ડીસ્ટ્રીકટ
કલોલ તાલુકાના મોજે-વડસર ગામની
સીમનાં રી-સર્વે મુજબના બ્લોક
નં.૪૯૦ (જુના બ્લોક નં.૪૪૪) ની
હે.આરે.ચો.મી.૦-૦૬-૩૦ ની
ખેતીની જમીન હિરપરા નિલેષભાઈ
મનસુખભાઈની માલિકી, કબજા,
ભોગવટાની તમામ પ્રકારના
બાજોઓથી તેમજ કાનુની વિવાદોથી
મુક્ત હોવાનું જણાવીને અમારી પાસે
ટાઈટલ્સ કલીયરન્સ અંગેનાં
અભિપ્રાયની માંગણી કરેલ છે, સદરહુ
જમીન ઉપર કોઇનો બોજો, ચાર્જ,
ખેડહક્ક, ગણોતહક્ક કે અન્ય કોઇપણ
પ્રકારનો કબજા હક્ક કે લાગભાગ યાને
હક્ક હિસ્સો પોષાતો હોય તો અમોને
નીચેના સરનામે દિન-૭ માં લેખીત
પુરાવા સહિત રજી.એ.ડી.થી જાણ
કરવી અને તેમ કરવામાં નહી આવે તો
સદર જમીનમાં કોઈનો કોઈપણ જાતનો
હક્ક રહેલો નથી અને હોય તો તે જતો
કરેલ છે તેમ સમજી મુદત વીત્યે સદર
જમીનનું ટાઈટલ કલીયરન્સ અંગેનાં
અભિપ્રાયનું સર્ટીફીકેટ ઈસ્યુ કરી દઈશું
અને તે પછીથી કોઇનો કોઇપણ જાતનો
વાંધો તકરાર ચાલશે નહી.
તા.૨૪-૦૫-૨૦૨૪.
મનીષ કનુભાઈ પટેલ, એડવોકેટ,
ચિરાગ દશરથભાઈ પટેલ, એડવોકેટ,
અમીત દશરથભાઈ પટેલ, એડવોકેટ,
હેત શંકરભાઈ પટેલ, એડવોકેટ,
બાલચંદભાઈ કે.પટેલ એસોસીએટસ
ઠે.એ/ ૨૦૨, સેકન્ડ ફલોર, એસ.
જી. બીઝતેશ હબ, ગોતા ઓવરબ્રિજ
પાસે, એસ.જી. હાઈવે,
ગોતા, અમદાવાદ.
મો.૯૮૭૯૩૪૪૩૩૩