DISTRICT Kheda
TALUKA Mahudha
VILLAGE Vadthal
CITY ahmedabad
FINAL PLOT# 1562
SURVEY# 1538
NOTICE CONTENT
Registration District Kheda Sub-District Mahudha, Taluka Mahudha, village Vadthal, Survey No. 1538, Re-Survey / Block No. 1562 (old Block/Survey No. 1346), total area 0-93-35, Rs. 4.82 (paisa). This is an old agricultural land under old conditions, owned by Chauhan Ratechinh Balluji, resident - 281, Pramukh Valu Faliya, Modaj village, Taluka Mehmedabad, District Kheda, according to Revenue Records. This is an independent ownership, under direct possession and enjoyment, free of encumbrances, without any claims, obstacles or hindrances, and free of all other types of burdens. It has been decided to sell this land to our advocate. We are requesting a certificate regarding the clear and marketable rights and titles of this land. If any person, individual or organization has any kind of share, right, interest, claim, burden, Alaakh, Leon Ganot right, or any other right, they should provide written information with a certified copy of the proof, within seven (7) days from the date of publication of this notice, by registered post to the following address. Failure to do so will be considered as acceptance that the concerned land is free of any objections, disputes, or disagreements, and any objections will be considered waived. After the deadline, we will issue a title certificate in our name. Please note that any complaints, disputes or arguments regarding this land will not be entertained after that. Date - 01/04/2025. Manish K. Thakor, Mob. No. 99749 19103, G. R. Thakor, Mayur C. Thakor (Advocates). Office: G/F-14, Krish Complex, Dascroi Revenue Bhavan, next to S.P. Ring Road, Vasal, Ahmedabad-382418.
ગુજરાતી નોટિસ
રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીકટ ખેડા સબ- ડીસ્ટ્રીક્ટ મહુધા-તાલુકા મહુધાના મોજે ગામ વડથલની સીમના ખાતા નં.૧૫૩૮ ના રી-સર્વે/બ્લોક નં.૧૫૬૨ (જુતો બ્લોક/સર્વે નં.૧૩૪૬) ની કુલ હે.આરે.ચો.મી. ૦-૯૩-૩૫, આકાર રૂ.૪.૮૨ પૈસાવાળી જુની શરતની ખેતીની જમીન તેના રેવન્યુ રેકર્ડ મુજબનાં માલિક એવા ચૌહાણ રતેચિંહ બલ્લુજી, રહેવાસી.-૨૮૧, પ્રમુખ વાળું ફળિયું, મોદજ ગામ, તા. મહેમદાવાદ, જી.ખેડાનાઓની, સ્વતંત્ર માલિકીની, પ્રત્યક્ષ કબજા. ભોગવટા નીચેની, બિનબોજાની, ન દાવાવાળી, અવરોધ કે અંતરાય સિવાયની તમામ પ્રકારના બોજાઓથી મુક્ત જમીન હોવાનું જણાવી અમારા અસીલશ્રીને વેચાણ આપવાનું નક્કી કરેલ હોઈ સદરહુ જમીનમાં તેમના, રાઈટ ટાઈટલ્સ ક્લિયર અને માર્કેટેબલ હોવા બદલના પ્રમાણપત્રની અમોની પાસે માંગણી કરેલ છે, તો સદરહુ જમીન ઉપર જો કોઈપણ વ્યક્તિ, શખ્સ કે સંસ્થાનો કોઈપણ પ્રકારનો લાગૅભાગ, હક્ક, હિત, દાવો-બોજો, અલાખો, લીયન ગણોત હક્ક કે અન્ય કોઈ હક્ક પોષાતો હોય તો તેની લેખિત જાણ પુરાવાની પ્રમાણિત નકલ સાથે આ નોટિસ પ્રસિધ્ધ થયેથી દિન-૭ (સાત)માં અમોને રજીસ્ટર્ડ પોષ્ટથી નીચેના સરનામે જાણ કરવી.જો તેમ કરવામાં નહીં આવે તો સદરહુ જમીન ઉપર કોઈનો કોઈપણ પ્રકારનો વાંધો, વિશ્રેધ કે તકરાર નથી અને જો હોય તો તે તમામ વાંધાઓ રાજીખુશીથી જતાં (વેવ) કરેલ છે. તેમ સમજી અમો મુદત વીત્યે ટાઇટલ સર્ટીફિકેટ ઇસ્મુ કરી દઇશું. ત્યારબાદ કોઇની કોઈપણ પ્રકારની દાદ-ફરિયાદ તકરાર ચાલશે નહીં તેની નોંધ લેશો. તારીખ-૦૧/૦૪/૨૦૨૫. મનિષકે. ઠાકોર, મો.નં.૯૯૭૪૯ ૧૯૧૦૩ જી, આર. ઠાકોર, મયુર સી, ઠાકોર (એડવોકેટ્સ) ઓફિસ :-જી/એફ-૧૪, ક્રિશ કોમ્પલેક્ષ, દસ્કોઈ મહેસુલ ભવનની બાજુમાં એસ.પી. રીંગરોડ, વસ્ાલ, અમદાવાદ-૩૮૨૪૧૮.
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap