NOTICE CONTENT
Public Notice
Registration District Mehsana, Sub-District and Taluka Kadi, Village Vaduni, (1) Account Number- 1865, Block/Survey Number- 1163 (Old Block/Survey Number- 601) as per re-survey, total 4597 square meters and (2) Account Number- 1896, Block/Survey Number- 1164 (Old Block/Survey Number- 596/1) as per re-survey, total 2471 square meters and (3) Account Number- 1866, Block/Survey Number- 1165 (Old Block/Survey Number- 596/2) as per re-survey, total 1673 square meters, thus, all the above-mentioned Block/Survey numbers, old terms, agricultural land belonging to Vaghela Jayendrasinh Shankarsinh and Vaghela Anil Kumar Shankarsinh, total complete, independent, joint ownership possession enjoyment land, free from all types of burdens, as informed by them, they have decided to sell to our client and have demanded a Title Clear Certificate/Opinion from us.
If any burden or claim of any kind exists in the above land, then inform it within 7 (seven) days by registered post along with a certified copy of written evidence, if there is any default or delay in doing so, then it will be considered that no right exists and if any right exists, then it is deemed to be waived, and the Title Clear Certificate/Opinion will be given accordingly, thereafter no objection or dispute of any kind will be entertained. Please take serious note of this.
Ahmedabad Date: 05/06/2024
Tathtul Kiritbhai Patel (Advocate)
C-306, Arohi Galleria, Gala
Gymkhana Road, South Bopal,
Ahmedabad-380057
Mob.- 9638889880
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીકટ મહેસાણાના સબ-
ડીસ્ટ્રીકટ તથા તાલુકો કડીના મોજે
ગામ-વડુની સીમના (૧) ખાતા નંબર-
૧૮૬૫ના રી-સર્વે મુજબના બ્લોક/સર્વે
નં.-૧૧૬૩ (જુનો બ્લોક/સર્વે
નં.૬૦૧) ની કુલ ૪૫૯૭ ચોરસમીટર
તથા (૨) ખાતા નંબર-૧૮૯૬ના રી-
સર્વે મુજબના બ્લોક/સર્વે નં.-૧૧૬૪
(જુનો બ્લોક/સર્વે નં.૫૯૬/૧) ની કુલ
૨૪૭૧ ચોરસમીટર તથા (૩) ખાતા
નંબર-૧૮૬૬ના રી-સર્વે મુજબના
બ્લોક/સર્વે નં.-૧૧૬૫ (જુનો બ્લોક/
સર્વે નં.૫૯૬/૨) ની કુલ ૧૬૭૩
ચોરસમીટર એમ ઉપરોક્ત તમામ
બ્લોક/સર્વે નંબરોવાળી જુની શરતની
ખેતીની જમીન વાઘેલા જયેન્દ્રસિંહ
શંકરસિંહ તથા વાધેલા અનીલકુમાર
શંકરસિંહનાઓની કુલ સંપૂર્ણ, સ્વતંત્ર,
સંયુક્ત માલિકી કબજા ભોગવટાની
જમીન તમામ પ્રકારના બોજાઓ રહીત
હોવાનું જણાવી તેઓએ અમારા
અસીલને વેચાણ આપવાનુ નક્કી કરેલ
છે અને સદરહુ જમીનના ટાઈટલ
કલીયર સર્ટીફિકેટ/અભિપ્રાયની
અમારી પાસેથી માંગણી કરેલ છે.
ઉપરોક્ત જમીનમાં કોઈનો કોઈપણ
પ્રકારનો બોજો યા હક્ક દાવો આવેલો
હોય તો લેખિત પુરાવાની સર્ટીફાઈડ
નકલ સહિત દિન-૭ (સાત) માં
રજી.એ.ડી.પોસ્ટ દ્રારા જાણ કરવી, જો
તેમ કરવામાં કસુર યા વિલંબ થશે તો
કોઈ હક્કો આવેલા નથી અને આવેલ
હોય તો જતા યાને કે વેવ કરેલ છે
તેમ સમજી ટાઈટલ કલીયર સર્ટીફીકેટ/
અભિપ્રાય આપવામાં આવશે
ત્યારબાદ કોઈનો કોઈપણ જાતનો
વાંધો કે તકરાર ચાલશે નહી. જેની
ગંભીર નોધ લેશો.
અમદાવાદ તા.૦૫/૦૬/૨૦૨૪
તથતુલ કિરીટભાઈ પટેલ (એડવોકેટ)
સી-૩૦૬, આરોહી ગેલેરીયા, ગાલા
જીમખાના રોડ, સાઉથ બોપલ,
અમદાવાદ-૩૮૦૦૫૭
મો.- ૯૬૩૮૮૮૯૮૮૦