Notice is hereby given that an application for a Title Clear Certificate has been received for the land situated in the village of Moje-Vadvasa, Taluka Dehgam, District Gandhinagar. The land is described as Plot No. 541 (Ju.S. 811) with an area of 1-74-95 hectares. The land is owned by Joitabhai Jethabhai and is currently in their possession. Anyone with any claim, right, interest, encumbrance, possession, lease pendency, mortgage, or any other interest in this land is required to submit their claim, along with supporting documents, in writing within 7 days from the date of this notice to the address below. Failure to do so will be considered a waiver of any claims or objections. After the expiry of the time period, a Title Clear Certificate will be issued for the land. The public is hereby notified of this.
ગુજરાતી નોટિસ
મોજે-વડવાસા, તા-દહેગામ,
જી-ગાંધીનગરની સીમના ખાતા નં-
૨૦૭ જેનો બ્લોક/સર્વે નં-૫૪૧
(જુ.સ.૮૧૧) જેનું કુલ ક્ષેત્રફળ-૧-
૭૪-૯૫ હે.આરે.ચો.મી. પૈકી ૦-
૫૮-૨૭ વાળી બીન ખેતી પ્રિપાત્ર
ખેતીની જમીન જોઇતાભાઇ
જેઠાભાઈની માલિકી કબજા
ભોગવટાની હોય સદરહું જમીન
બાબતે અમારા અસીલે ટાઇટલ
ક્લીયર સર્ટિફિકેટની માંગણી કરેલ|
છે. તો કોઈપણ વક્તિ, બેન્ક, પેઢી!
કેસંસ્થાનોઆ જમીનમાં લાગ, ભાગ,
હક્ક, હીસ્સો, હિત સંબંધ, બોજો,
કબજો, લીસપેન્ડસ, બાનાખત વગેરે
આવેલ હોય તો દિન-૭ (સાત)માં
પુરાવાની નકલ સહિત લેખિત
જી.એ.ડી.થી નીચેના સરનામે
મોકલી આપવા તેમ કરવામાં ચૂક કસૂર
થસે તો સમય મયાદા બાદ આવા
તમામ વાંધા તકરાર કે હક્ક દાવા જતાં
યાને (વેવ) કરેલ છે તેમ માનીને અમો!
આ જમીનનું ટાઇટલ ક્લિયર
સર્ટિફિકેટ ઇસ્યુ કરીશું જેને જાહેર!
જનતાએ નોધ લેવી.
તારીખઃ: ૦૪/૦૪/૨૦૨૫
જગદીશ બી. રબારી (એડવોકેટ)
(મો-૯૬૯૪૯૩૯૧૨૦)
ઓફિસ :0૪, પાર્થ પ્લાઝા મ્યુ.ગર્લ્સ
હાઈસ્કૂલ સામે,દહેગામ, જી.ગાંધીનગર!
NEWSPAPER CLIPPING
Explore More
Discover detailed information about this project on TownPlanMap