DISTRICT Vadodara
TALUKA Waghodia
VILLAGE Vaghodia
CITY vadodara
SURVEY# 208
NOTICE CONTENT
This is to inform that the agricultural land situated at Moje Waghodia, Taluka Waghodia, District Vadodara, bearing Survey No. 208, area 1-29-38 hectares, and Survey No. 219, area 1-13-29 hectares, owned by Parmar Natvarlal Lallubhai, etc., has been decided to be sold to our client. The land is jointly owned by them, is in their possession and enjoyment, and is free from any encumbrances or disputes. Our client has requested us to provide a Title Clearance Certificate for the said land. This public notice is to inform anyone having any objection regarding the ownership, possession, or enjoyment of the said land, or if anyone has any right, interest, claim, or right to maintenance, or if the land is subject to any encumbrances or liens, to inform us in writing along with supporting documents within 10 days from the date of publication of this notice. If no objections are received within the stipulated time, we will issue a title certificate and our client will proceed with the sale of the land. It is to be noted that no objections will be entertained after that. Dated: 30/03/2025, Vadodara. Niramal K. Parikh Rahul K. Parikh (Advocate) Mo. 9824038036 (Advocate) 00001, Gr. Fl., Surgeonm Apartment, 21, Vrindavan Society, Ilora Park, Vadodara-390023.
ગુજરાતી નોટિસ
મોજે વાઘોડીયા, તા. વાઘોડીયા, જી. વડોદરાના રે.સ.નં. ૨૦૮, ક્ષેત્રફળ હે. ૧-૨૯-૩૮ ચો.મી. તથા રે.સ.નં. ૨૧૯, ક્ષેત્રફળ હે. ૧-૧૩-૨૯ ચો.મી. વાળી જુની શરતની ખેતીની જમીન તેના માલીકો પરમાર નટવરલાલ લલ્લુભાઇ વિગેરે નાઓએ પોતાની સંયુક્ત માલીકી, કબ્જા ભોગવટાની તેમજ બિનબોજાવાળી તથા બિનતકરારી હોવાનું જણાવી અમારા અસીલને વેચાણ આપવાનું નક્કી કરેલ છે અને અમારા અસીલે અમારી પાસે સદર જમીનના ટાઈટલ કલીયરન્સ સર્ટીફીકેટની માંગણી કરેલ છે. આ જાહેર નોટીસથી જણાવવામાં આવે છેકે સદર જમીનની માલિકી, કબજા, ભોગવટા અંગે કોઇની પણ તકરાર હોય કે તેમાં કોઇનો પણ લાગ, ભાગ, હક્ક, હિત, સંબંધ, ભરણપોષણનો હક્ક પોષાતો હોય કે કોઇના પણ બોજા કે તારણમાં હોય તો તેની લેખીત જાણ પુરાવા સહીત આ નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન-૧૦ માં અમોને કરવી. જો મુદતમાં કોઇ વાંધા નહીં આવે તો અમો ટાઇટલ અંગેનું સર્ટીફીકેટ આપીશું તથા અમારા અસીલ સદર જમીન વેચાણ રાખવાની આગળની કાર્યવાહી કરશે અને ત્યારબાદ કોઇની પણ તકરાર ચાલશે નહીં તેની નોંધ લેવી. તા. ૩૦/૦૩/૨૦૨૫, વડોદરા. નિરામય કે. પરીખ રાહુલ કે. પરીખ (એડવોકેટ) મો.૯૮૨૪૦૩૮૦૩૬ (એડવોકેટ) 0૦0૦૧, ગ્રા. ફ., સર્જનમ એપાર્ટમેન્ટ, ૨૧, વૃંદાવન સોસાયટી, ઈલોરા પાર્ક, વડોદરા-૩૯૦૦૨૩.
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap