NOTICE CONTENT
Notice is hereby given that the property located in Vadodara District, Vadhodia Taluka, Village Vadhodia, Survey Number 648/1, consisting of 1-20-02 hectares of agricultural land, owned by Lakshmibehn Manubhai, wife of Ashok Bhai Ramjibhai Kantawala, and the sole heir of Indubhai Govindbhai Patel, namely Prayag Jigishbhai Patel, is being sold to our client. This property is owned and possessed jointly by the aforementioned individuals and is free from any encumbrances. In order to obtain a title clearance certificate for this property, our client has approached us. Accordingly, this public notice is issued. Any person, entity, bank, or others who have any claim, share, hereditary right, interest, possession, enjoyment, or right to the property, either directly or indirectly, are hereby requested to submit their objections in writing, along with supporting documents, within 15 days of this notice to the address given below. Failure to file objections within the stipulated time will be deemed as a voluntary waiver of their rights, and our client will be issued a title clearance certificate. Our client will proceed with the sale transaction of the property, considering the title to be clear, and any future disputes or objections will be barred thereafter. This is for public information.
ગુજરાતી નોટિસ
રજી. ડીસ્ટ્રીકટ વડોદરા, સબ-ડીસ્ટ્રીકટ/તાલુકા વાધોડિયા, મોજે ગામ વાધોડીયા ના
બ્લોક/સર્વે નંબરઃ૬૪૮/૧ પૈકી / પૈકી ૧, બિને ખેતી પ્રમીયમને પાત્ર સત્તા પ્રકાર વાળી ૧-
૨૦-૦૨ હે-આરે-ચો.મી. માપ વાળી ખેતીની જમીન છે તે જમીન લક્ષ્મીબહેન મનુભાઇ તે
અશોકભાઇ રામજીભાઇ કાંટાવાલાની પત્ની અને મૈયત ઇન્દુભાઇ ગોવિંદભાઈ પટેલના
એકમાત્ર વારસાદાર પ્રયાગ જીગીશભાઇ પટેલ ની સંયુકત માલીકી અને કબજા, ભોગવટા વાળી
અને બિનબોજા વાળી હોવાનું જણાવી સદર મિલકત અમારા અસીલને વેચાણ આપવા ઇચ્છા
ધરાવે છે જેથી સદરહુ જમીન અંગે અમારા અસીલે અમારી પાસે ટાઇટલ કલીયરન્સ સર્ટીફીકેટની
માંગણી કરેલ છે.
જેથી અમોએ હાલની જાહેર નોટીસ આપેલ છે. સદરહુ ઉપરોકત દશવિલ મિલકતમાં કોઇ
પણ ઇસમ, સંસ્થા, બેંક વિગેરેનો લાગ, ભાગ, ગણોત હક્ક, વારસાઇ હક્ક કે હિત-હિસ્સો,
સંબંધ, કબજો, ભોગવટો કે અધિકાર હોય કે કોઇના પ્રત્યક્ષ કે પરોક્ષ હક્કો પોષાતા હોય તેઓએ
આ જાહેર નોટીસ પ્રસિધ્ધ થયેથી દીન-૧૫ (પંદર) માં રજી.પો.એ.ડી. દ્રારા તેઓના પુરાવા
સહીતના વાંધા નીચે જણાવેલ સરનામે મોકલી આપવા. સદર મુદતમાં કોઇના વાંધા નહિ આવેતો
તેઓએ પોતાના હક્કો કાયમી રીતે સ્વેચ્છાએ જતા(વેવ) કરેલા છે, તેવુ માની અમારા અસીલને
સદર જમીનનું ટાઇટલ કલીયરન્સ સર્ટીફીકેટ આપવામાં આવશે અને સદર મિલકત ના ટાઇટલ
કલીયર છે તેમ માનીને અમારા અસીલ સદર મિલકત અંગેનો વેચાણ વ્યવહાર કરી લેશે અને
ત્યારબાદ કોઇની કોઇપણ પ્રકારની તકરારકે વાંધા ચાલશે નહિ. જેની જાહેર જનતાએ નોંધ લેવી.
૨૧૪, બી-વીંગ, મોનાલીસા બીઝનેસ સેન્ટર, માંજલપુર, અંકુર જે, શાટ
વડોદરા-૧૧. મોબાઇલ.ઃ ૯૮૪૯૫ ૯૮૧૪૦. એડવોકેટ