DISTRICT Vadodara
TALUKA Waghodia
VILLAGE Vaghodia
CITY vadodara
SURVEY# 648/1
NOTICE CONTENT
This is to inform that a piece of land situated in Waghodia village, Waghodia Taluka, Vadodara district, survey number 648/1, is owned by Lakshmibehn Manubhai and Ashokbhai Ramjibhai Kantawala's wife, Indubhai Govindbhai Patel's only heir Prayag Jigishbhai Patel. The land is 1-20-02 hectares in size and is non-agricultural. The land is free from any encumbrances and is owned and occupied by the above-mentioned individuals. They wish to sell the property and have applied for a title clearance certificate. Therefore, we are issuing this public notice. Any person, institution, bank, etc., who has any right, claim, interest, inheritance right, or any direct or indirect right to the property mentioned above, should send their proof along with their name and address to the address below within 15 days from the publication of this notice. If no objection is received within the stipulated time, it will be considered that they have voluntarily waived their rights. Based on this, a title clearance certificate will be issued to our client, and he will proceed with the sale transaction of the property. Any further dispute or objection will be considered void. The public is hereby informed of the same.
ગુજરાતી નોટિસ
રજી. ડીસ્ટ્રીકટ વડોદરા, સબ-ડીસ્ટ્રીકટ/તાલુકા વાઘોડિયા, મોજે ગામ વાઘોડીયા ના બ્લોક/સર્વે નંબરઃ ૬૪૮/૧ પૈકી / પૈકી ૧, બિને ખેતી પ્રમીયમને પાત્ર સત્તા પ્રકાર વાળી ૧- ૨૦-૦૨ હે-આરે-ચો.મી. માપ વાળી ખેતીની જમીન છે તે જમીન લક્ષ્મીબહેન મનુભાઇ તે અશોકભાઇ રામજીભાઇ કાંટાવાલાની પત્ની અને મૈયત ઇન્દુભાઇ ગોવિંદભાઈ પટેલના એક્માત્રવારસાદાર પ્રયાગ જીગીશભાઇ પટેલ ની સંયુકત માલીકી અને કબજા, ભોગવટા વાળી અને બિનબોજા વાળી હોવાનું જણાવી સદર મિલકત અમારા અસીલને વેચાણ આપવા ઇચ્છા ધરાવે છે જેથી સદરહુ જમીન અંગે અમારા અસીલે અમારી પાસે ટાઇટલ કલીયરન્સ સર્ટીફીકેટની માંગણી કરેલ છે. જેથી અમોએ હાલની જાહેર નોટીસ આપેલ છે. સદરહુ ઉપરોક્ત દરશાવિલ મિલકતમાં કોઈ પણ ઇસમ, સંસ્થા, બેંક વિગેરેનો લાગ, ભાગ, ગણોત હક્ક, વારસાઇ હક્ક કે હિત-હિસ્સો, સંબંઘ, કબજો, ભોગવટોકે અધિકાર હોય કે કોઇના પ્રત્યક્ષ કે પરોક્ષ હક્કો પોષાતા હોય તેઓએ આ જાહેર નોટીસ પ્રસિધ્ધ થયેથી દીન-૧૫ (પંદર) માં રજી.પો.એ.ડી. દ્રારા તેઓના પુરાવા સહીત નાવાંઘા નીચે જણાવેલ સરનામે મોકલી આપવા. સદર મુદતમાં કોઇના વાંધા નહિ આવે તો તેઓએ પોતાના હક્કો કાયમી રીતે સ્વેચ્છાએ જતા(વેવ) કરેલા છે, તેવુ માની અમારા અસીલને સદર જમીનનું ટાઇટલ કલીયરન્સ સર્ટીફીકેટ આપવામાં આવશે અને સદર મિલકત ના ટાઇટલ ક્લીયર છે તેમ માનીને અમારા અસીલ સદર મિલકત અંગેનો વેચાણ વ્યવહાર કરી લેશે અને ત્યારબાદ કોઇની કોઈપણ પ્રકારની તકરાર કે વાંધા ચાલશે નહિ. જેની જાહેરજનતાએ નોંધ લેવી. ૨૧૪, બી-વીંગ, મોનાલીસા બીઝનેસ સેન્ટર, માંજલપુર, અંકુર જે. શાટ વડોદરા-૧૧; મોબાઇલ.ઃ ૯૮૭૯૫ ૯૮૧૪0. એડવોકેટ
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap